શોધખોળ કરો

CNGના ભાવ વધતા હવે OLA કેબ ડ્રાઇવરો એસી ચલાવવા માટે વધારાનો ચાર્જ વસૂલે છે

જો કંપનીઓ ભાડું વધારશે તો આવનારા ગ્રાહકોની સંખ્યા ઓછી થશે, જેના કારણે ઓછી રાઈડ મળશે, આ એક કારણ છે જેના કારણે ભાડું નથી વધાર્યું.

બુધવારે CNGની કિંમતમાં 2.50 રૂપિયાનો વધારો થયો છે, આ વધારા સાથે દિલ્હીમાં એક કિલો CNG માટે લોકોએ 66.61 રૂપિયા ખર્ચવા પડશે. સીએનજીના વધતા ભાવની અસર ઓલા ઉબેર કેબ ડ્રાઇવરો પર પણ પડી છે, જેના કારણે તેમની કમાણી ઘટી છે. આની અસર એ થઈ છે કે કેટલાક કેબ ડ્રાઈવરોએ તેમની કારમાં એસી ચલાવવા માટે અલગથી પૈસા લેવાનું શરૂ કરી દીધું છે. કેટલીક કેબ પર બોર્ડ લગાવ્યા છે અને એસી ચલાવવા માટે અલગથી ચાર્જ લખ્યો છે. સોશિયલ મીડિયા પર પણ આવી ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. અમે આવા ઘણા ડ્રાઇવરો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓએ કેમેરા સામે બોલવાની ના પાડી.

કેબ ડ્રાઈવર મુખ્તાર અલીનું કહેવું છે કે "ખર્ચ પણ પૂરો નીકળતો નથી અને ઓલા દ્વારા પણ ભાડું વધારવામાં આવી રહ્યું નથી. અમે ઈચ્છીએ છીએ કે ઓલા તરફથી પણ ભાડું વધારવું જોઈએ જેથી કરીને અમારા ખર્ચાઓને પહોંચી વળવામાં આવે. હાલમાં જેટલો સીએનજી પુરાવીએ છે તે એસી ચલાવવામાં પૂરો થઈ જાય છે જેના કારણે ખર્ચા નીકળતા નથી. અમે રોજીંદા કમાતા ડ્રાઈવરો છીએ. સીએનજીના ભાવ વધ્યા છે અને ખર્ચા નીકળતા નતી બીજી બાજુ ઘરના ખર્ચા જેટલા રૂપિયા પણ મળતા નથી.”

ગરીબોના ખિસ્સા પર પડશે અસર

ઓલા કેબ ડ્રાઈવર મોહમ્મદ ફરમાન કહે છે કે "સીએનજીના ભાવમાં વધારાને કારણે અમારી કમાણી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. ભાડું વધી રહ્યું નથી. માત્ર કેટલાક ડ્રાઈવરો આ રીતે ચલાવવા માટે વધારાનો ચાર્જ લઈ રહ્યા છે કારણ કે કમાણી કોઈ રીતે થઈ રહી નથી અના કામ પણ કરવું છે અને ઘર પણ ચલાવવું છે. આનાથી ગરીબોના ખિસ્સામાં પર જ અસર થઈ છે. પહેલાં જ્યારે સીએનજીના ભાવ સ્થિર હતા ત્યારે એટલી બધી બચત થતી હતી જેથી ઘરનો ખર્ચો નીકળી જતો હતો જે હવે કાઢવો પણ મુશ્કેલ થઈ રહ્યું છે.”

CNGના ભાવમાં 14 રૂપિયા સુધીનો વધારો

જો કંપનીઓ ભાડું વધારશે તો આવનારા ગ્રાહકોની સંખ્યા ઓછી થશે, જેના કારણે ઓછી રાઈડ મળશે, આ એક કારણ છે જેના કારણે ભાડું નથી વધાર્યું. છેલ્લા 3 મહિનામાં સીએનજીના ભાવમાં રૂ.14નો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ CNGની કિંમત 52 રૂપિયા પ્રતિ કિલોની નજીક હતી, હવે તે વધીને 66.61 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
દર મહિને ₹50,000 નું આજીવન પેન્શન જોઈએ છે? તો આ સરકારી યોજનામાં કરો રોકાણ! જાણો સંપૂર્ણ ગણતરી
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
8મું પગાર પંચ: 2.0, 2.38 અને 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધશે પગાર? જુઓ કેલક્યુલેશન
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસની શાનદાર યોજના: એકવાર રોકાણ કરો અને 5 વર્ષ સુધી દર મહિને કમાઓ
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?
પોસ્ટ ઓફિસ FD વ્યાજ દર: સીનિયર સિટિઝન્સ માટે શું છે ખાસ બેનિફિટ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget