શોધખોળ કરો

સ્ટોક માર્ટેકમાં મોટી ઉથલપાથલ થતાં કયા-કયા ધનિકોની સપંત્તિમાં થયો ધટાડો? જાણો

આ લિસ્ટમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસથી માંડીને બિલ ગેટ્સ જેવા દિગ્ગજ નામો સામેલ છે. ગત દિવસના કારોબારથી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કુલ સંપત્તિમાં 1.34 અરબ ડોલર (લગભગ 9,928.06 કરોડ)નો ઘટાડો જોવા મળ્યો

નવી દિલ્હી: કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો અને કોરોના વાયરસની આપત્તિને કારણે વૈશ્વિક ઈક્વિટી બજારમાં ભારે ગોબાળો મચી ગયો છે. છે. પાકિસ્તાનમાં તો શુક્રવારે એવી હાલત થઈ ગઈ હતી કે, શેરબજારનો વેપાર બંધ કરવો પડ્યો હતો. ઈક્વિટી માર્કેટમાં આ ઘટાડાથી વિશ્વભરના અબજોપતિઓની હાલત પણ કફોડી થઈ ગઈ હોય તેવું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાંક દિવસોમાં શેર બજારમાં મોટા ઘટાડાને કારણે આ અબજોપતિઓની સંપત્તિમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ લિસ્ટમાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસથી માંડીને બિલ ગેટ્સ જેવા દિગ્ગજ નામો સામેલ છે. ગત દિવસના કારોબારથી એમેઝોનના સ્થાપક જેફ બેઝોસની કુલ સંપત્તિમાં 1.34 અરબ ડોલર (લગભગ 9,928.06 કરોડ)નો ઘટાડો જોવા મળ્યો હતો. એ જ રીતે માઈક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સની સંપત્તિમાં પણ 1.21 અરબ ડોલર (લગભગ 8964.89 કરોડ રૂપિયા)નો ઘટાડો નોંધાયો છે. જેફ બેઝોસની કુલ સંપત્તિ હવે ઘટીને 117 અરબજ ડોલર (લગભગ 8 લાખ 66 હજાર કરોડ) થઈ ગઈ છે. તે જ રીતે બિલ ગેટ્સની કુલ સંપત્તિ 111 અરબ ડોલર (લગભગ 8 લાખ 22 હજાર કરોડ રૂપિયા) પર આવીને ઊભી રહી ગઈ છે. અલીબાબાના સ્થાપક જેક માની સંપત્તિમાં 1 અરબ ડોલર (લગભગ 7,409 કરોડ)નું નુકસાન આવ્યું છે. આ સિવાય ફ્રોસના ફેશન મોગલ તરીકે ઓળખાતા બર્નાર્ડ આર્નાઉલ્ટ, પીઢ રોકાણકાર અને બર્કશાયર હૈથવેના માલિક વોરેન બફેટ, ફ્રેન્ચ ઉદ્યોગપતિ ફ્રોન્કોઇસ પિનાલ્ટ, ટેન્સન્ટના પોની મા, ફેસબુકના માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં પણ સોમવારે ભારે ઘટાડો થયો છે. સોમવારે વિશ્વના ઘણાં મોટા માર્કેટોમાં ભારે દોડધામ થઈ ગઈ હતી. કોરોનાના કારણે જાપાનની નિક્કેઈમાં 5.૦7 ટકા, હોંગકોંગની હેંગ સેંગ 3.55 ટકા, શાંઘાઈ કમ્પોઝિટ 2.76 ટકા ઘટીને બંધ રહ્યો હતો. ઘરેલું શેરબજારની વાત કરીએ તો, સોમવારનો વેપાર રોકાણકારો માટે એક ખરાબ સપનાથી ઓછો નહોતો. દિવસના કારોબાર દરમિયાન એક સમય એવો હતો કે, જ્યારે મુખ્ય ઈન્ડેક્સ સેન્સેક્સ બોમ્બે સ્ટોક એક્સચેંજ (બીએસઈ) પર 2,467 પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. જોકે, છેલ્લા કલાકમાં થોડી રિક્વરી જોવા મળી હતી અને અંતે તે 1,942 પોઈન્ટ તોડી 35,634.95ના સ્તરે બંધ રહ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
માત્ર ₹600 ની માસિક બચત પર મળશે ₹1.10 લાખ! જાણો SBI ની આ ખાસ બચત યોજના
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: આ બેંક માત્ર 7% વ્યાજે આપશે હોમ લોન, પ્રોસેસિંગ ફી માફ
ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: આ બેંક માત્ર 7% વ્યાજે આપશે હોમ લોન, પ્રોસેસિંગ ફી માફ
SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 
SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
ગુજરાત વિધાનસભાના 9મા ચોમાસુ સત્રની જાહેરાત, 8 થી 10 સપ્ટેમ્બર સુધી ધમધમશે ગૃહ
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુરમાં ભાજપના ગઢમાં ગાબડું! પ્રશાંત કિશોરની ઐતિહાસિક જીત પાછળના 5 મોટા કારણો
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
બાંકીપુર પેટા ચૂંટણીમાં પ્રશાંત કિશોરની પ્રચંડ જીત, BJP ઉમેદવારને 18953 મતોથી હરાવ્યા 
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
વડોદરામાં 2 દિવસના વિરામ બાદ મેઘમહેર: જાણો ગુજરાતમાં આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
આવતીકાલનું હવામાનઃ 17 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Embed widget