શોધખોળ કરો

Credit Card : જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો આ રીતે કરો ઉપયોગ, ફાયદામાં રહેશો 

આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘણો વધી ગયો છે. લોકો તેનો શોપિંગ માટે જોરદાર ઉપયોગ કરે છે, પરંતુ કેટલીકવાર તેનો સમજદારીપૂર્વક ઉપયોગ ન કરવાને કારણે તમે દેવાની જાળમાં ફસાઈ જાવ છો.

Credit Card: આજકાલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઘણો વધી ગયો છે. લોકો તેનો શોપિંગ માટે જોરદાર ઉપયોગ કરે છે, પરંતુ કેટલીકવાર તેનો સમજદારીપૂર્વક ઉપયોગ ન કરવાને કારણે તમે દેવાની જાળમાં ફસાઈ જાવ છો. ખૂબ જ જાણી જોઈને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવો જોઈએ. વ્યવસ્થિત રીતે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી તમને ફાયદામાં રહી શકો છો. 

બદલાતા સમયની સાથે બેંકિંગ સેવાઓ (Banking services)માં પણ બદલાવ જોવા મળી રહ્યો છે. આજકાલ લોકો બેંકોની લાઈનોમાં ઉભા રહેવાને બદલે ઓનલાઈન માધ્યમથી નેટ બેંકિંગ અને મોબાઈલ બેંકિંગ સેવાઓ લેવા પર વધુ ધ્યાન આપી રહ્યા છે. આજકાલ ક્રેડિટ કાર્ડ(Credit Credit)નું  ચલણ પણ ઝડપથી વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણી વખત લોકો પાસે ક્રેડિટ કાર્ડની તમામ સુવિધાઓ વિશે સાચી માહિતી હોતી નથી. જેના કારણે તેઓ તેનો યોગ્ય લાભ ઉઠાવી શકતા નથી.

નોંધનીય છે કે તમે ક્રેડિટ કાર્ડની તમામ સુવિધાઓનો યોગ્ય રીતે ઉપયોગ કરીને ઘણા પૈસા બચાવી શકો છો. તમે Cashback, Buy Now, Pay Later જેવી ઘણી સુવિધાઓ મેળવી શકો છો. 

રીવોર્ડ અથવા કેશબેકનો લાભ લો
 
તમને જણાવી દઈએ કે ઘણા સુપરમાર્કેટ, હોટલ, ઓનલાઈન શોપિંગ વગેરેમાં તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ઘણા પ્રકારના રિવોર્ડ મેળવી શકો છો. તમારે આ કેશબેક ઓફર્સ અને રિવોર્ડ પોઈન્ટ્સનું ધ્યાન રાખવું પડશે. ઘણી વખત તમને ઘણી સુપરમાર્કેટમાં ક્રેડિટ દ્વારા ખરીદી કરવા પર 5 ટકા સુધીના કેશબેકનો લાભ મળે છે. આ સાથે જ  તમને મૂવી ટિકિટ પર કેશબેકની સુવિધા પણ મળે છે.

અત્યારે ખરીદી કરો, ચૂકવણી બાદમાં કરો
 
નોંધનીય છે કે જો તમારે ક્રેડિટ કાર્ડ પર વધુ વ્યાજ ચૂકવવું પડતું હોય, તો તમે તેની બીજી વિશેષતાનો ઉપયોગ કરી શકો છો. આ ફીચર બાય નાઉ, પે લેટર એટલે કે અત્યારે ખરીદી કરો, ચુકવણી બાદમાં કરો એ છે. આમાં, ક્રેડિટ કાર્ડની આ સુવિધાનો ઉપયોગ કરીને, તમે પછીથી ખૂબ જ ઓછા વ્યાજ દરે બિલની ચુકવણી કરી શકો છો. આ સાથે તમને આ ફીચરથી કેશબેક અને રિવોર્ડ પોઈન્ટ્સનો લાભ પણ મળે છે.

ઘણી વેબસાઇટ્સ પર ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી પર મર્ચન્ટ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ (Merchant Special Discount) મળે છે. આ ડિસ્કાઉન્ટ 5 થી 20 ટકા સુધીની હોઈ શકે છે. આમાં ખરીદી કરતા પહેલા તમારે ચોક્કસપણે તપાસવું જોઈએ કે તમને કેટલું મર્ચન્ટ ડિસ્કાઉન્ટ મળવું જોઈએ. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Embed widget