શોધખોળ કરો

Damaged Currency: એટીએમમાંથી નીકળી છે ફાટેલી નોટ, આ રીતે સરળતાથી બેકમાં કરો એક્સચેન્જ

Exchange Rules: ફાટેલી નોટો બદલવાને લઈ આરબીઆઈએ ગાઇડલાઇન બહાર પાડી છે. જે મુજબ કોઈપણ બેંક ફાટેલી નોટો બદલવા આનાકાની કરી શકે નહીં.

Exchange Rules of Damaged Currency: લોકોની સુવિધા માટે તમામ બેંકોએ અલગ-અલગ જગ્યાએ એટીએમ મશીન લગાવ્યા છે. જેનાથી લોકોનું કામ ખૂબ જ સરળ બને છે. જ્યારે પણ રોકડની જરૂર હોય ત્યારે તમે કોઈપણ એટીએમમાંથી રોકડ ઉપાડી શકો છો. પરંતુ, ઘણી વખત એટીએમમાંથી ક્ષતિગ્રસ્ત નોટો પણ આવે છે, જેના કારણે તેને બદલવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો તમને પણ ફાટેલી નોટો બદલવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તો અમે તમને આરબીઆઈ (રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા)ના કેટલાક નિયમો જણાવવા જઈ રહ્યા છીએ જે ફાટેલી નોટ બદલવા માટે બનાવવામાં આવ્યા છે.

જો બેંક ફાટેલી નોટ બદલવાનો ઇનકાર કરે તો તમે તેની ફરિયાદ કરી શકો છો. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોની મુશ્કેલી દૂર કરવા માટે આ મામલે કેટલાક નિયમો બનાવ્યા છે. તો ચાલો તમને ફાટેલી નોટો બદલવા વિશે RBI ના નિયમો જણાવીએ (RBI ના કરન્સી એક્સચેન્જ નિયમો)-

આરબીઆઈના નિયમો શું છે?

આરબીઆઈએ ફાટેલી નોટોને બદલવા અંગે સ્પષ્ટપણે માર્ગદર્શિકા (આરબીઆઈ ગાઇડલાઇન) બહાર પાડી છે. આ નિયમ અનુસાર, સરકારી અથવા ખાનગી બેંકો જૂની અને ફાટેલી નોટો એક્સચેન્જ કરવામાં ના પાડી શકે નહી. જો બેંક નોટ બદલવાનો ઇનકાર કરે તો બેંક પર 10 હજાર સુધીનો દંડ થઈ શકે છે. નોટ બદલવા માટે તમારે તે બેંકમાં જવું પડશે જેના ATMમાંથી ફાટેલી નોટ બહાર આવી છે.

આ માટે બેંકને અરજી લખીને પૈસા ઉપાડવાની તારીખ જણાવો. આ સાથે તમે બેંકના ATMમાંથી ઉપાડેલી સ્લિપ પણ બતાવી શકો છો. જો કોઈ સ્લિપ ન હોય તો તમારે ફોનનો મેસેજ પણ બતાવવો પડશે. આ પછી તમારા પૈસા તરત જ એક્સચેન્જ થઈ જશે.

આ પણ વાંચોઃ Amazon Republic Day 2022 Sale: માત્ર 1 રૂપિયામાં પ્રી બુક કરો પોતાની પસંદગીનું ગેજેટ, જાણો અમેઝોન રિપબ્લિક ડે સેલની આ સ્કીમ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નાણાં વગરની નગરપાલિકાHun To Bolish | હું તો બોલીશ | દારૂબંધીનો દંભSurat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

Blood Donate: રક્તદાન કર્યા પછી શરીર કેવી રીતે કરે છે રિકવરી? આટલા દિવસોમાં ફરી બની જાય છે લોહી

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Embed widget