શોધખોળ કરો

Fatty Liver: શરીરમાં જોવા મળે આ આઠ લક્ષણો તો થઇ જાવ સાવધાન, Fatty Liverનો રહેશે ખતરો

Fatty Liver: ફેટી લિવર ભારતીયોમાં સામાન્ય સમસ્યા બની રહી છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારા લિવરમાં વધારાની ચરબી જમા થાય છે.

Fatty Liver Warning Signs: ફેટી લિવર ભારતીયોમાં સામાન્ય સમસ્યા બની રહી છે. આવું ત્યારે થાય છે જ્યારે તમારા લિવરમાં વધારાની ચરબી જમા થાય છે. શરૂઆતમાં આ રોગ કોઈપણ લક્ષણો વિના થઈ શકે છે, પરંતુ સમય જતાં તે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. કેટલીકવાર જો સમયસર સારવાર ન કરવામાં આવે તો લિવરને નુકસાન પણ થઈ શકે છે. તેથી ફેટી લિવરના લક્ષણોને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં અમે ફેટી લિવરના કેટલાક લક્ષણો આપ્યા છે, જેની મદદથી તમે તેને ઓળખી શકો છો.

આ લક્ષણોને અવગણશો નહીં

થાક- ફેટી લિવરથી પીડિત લોકો વારંવાર થાક અને નબળાઈ અનુભવે છે. જો તમને પૂરતી ઊંઘ મળે તો પણ ફેટી લિવર તમને થાકનો અહેસાસ કરાવી શકે છે

ભૂખ ન લાગવી- ફેટી લિવર પાચનતંત્રને અસર કરે છે, જેના કારણે ભૂખ ન લાગવી શકે છે.

વજન ઘટાડવું- જો કોઈપણ કારણ વગર તમારુ વજન ઘટતું હોય તો પણ તેને ફેટી લિવરની નિશાની હોઈ શકે છે.

પેટમાં દુખાવો- ફેટી લિવર પેટમાં દુખાવો, સોજો અને અસ્વસ્થતાનું કારણ બની શકે છે.

કમળો - કેટલાક કિસ્સાઓમાં ફેટી લિવરને કારણે ત્વચા અને આંખો પીળી થઈ શકે છે. તેને કમળો કહે છે.

ઉબકા અને ઉલટી - ફેટી લિવર પાચન તંત્રને અસર કરે છે, જે ઉબકા અને ઉલટીનું કારણ બની શકે છે.

સ્નાયુઓમાં દુખાવો- ફેટી લિવરને કારણે સ્નાયુઓમાં દુખાવો અને નબળાઈ થઈ શકે છે.

પગમાં સોજો - ફેટી લિવરના દર્દીઓને પગ કે હાથમાં પણ સોજો આવી શકે છે.

ફેટી લિવરના કારણો શું છે?

સ્થૂળતા- સ્થૂળતા એ ફેટી લિવરનું સૌથી સામાન્ય કારણ છે.

આલ્કોહોલ પીવો - આલ્કોહોલ પીવાથી લિવરને નુકસાન થાય છે અને ફેટી લિવર થાય છે.

ડાયાબિટીસ- ડાયાબિટીસથી પીડિત લોકોમાં ફેટી લિવરનું જોખમ વધારે હોય છે.

હાઈ કોલેસ્ટ્રોલ- હાઈ કોલેસ્ટ્રોલ લેવલ પણ ફેટી લિવરનું કારણ બની શકે છે.

કેટલીક દવાઓ- કેટલીક દવાઓ પણ ફેટી લિવરનું કારણ બની શકે છે.

ફેટી લિવરથી બચવા શું કરવું?

વજન ઘટાડવું- જો તમે મેદસ્વી છો તો વજન ઓછું કરવું ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડીને તમે ફેટી લિવરનું જોખમ ઘટાડી શકો છો.

સ્વસ્થ આહાર- તમારા ડાયટમાં સ્વસ્થ ખોરાકનો સમાવેશ કરવો મહત્વપૂર્ણ છે. ઉપરાંત, જંક અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો.

નિયમિત કસરત- દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરવાથી લિવરને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે અને ફેટી લિવરનું જોખમ ઓછું થાય છે.

ડાયાબિટીસ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરો- જો તમને ડાયાબિટીસ અથવા હાઇ કોલેસ્ટ્રોલ છે, તો તેને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

ઓનલાઈન ક્લાસ બાળકો માટે કેટલું ખતરનાક, કઈ-કઈ બીમારીઓના બનાવે છે શિકાર ?

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્રAmreli Fake letter scandal: લેટરકાંડમાં આરોપીઓની જામીન અરજી પર આજે સુનાવણી Watch VideoBZ Scam: ચાર જાણીતા ક્રિકેટર્સે કર્યું કરોડોનું રોકાણ, ચારેયને CID ક્રાઈમનું તેડું | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Gujarat Weather: પતંગરસિયાઓ માટે માઠા સમાચાર, અંબાલાલ પટેલે ઠંડી અને વરસાદને લઈને કરી ભયંકર આગાહી
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Kashmir: શું હવે આ ઋષિના નામથી ઓળખાશે કાશ્મીર? અમિત શાહના એક નિવેદનથી ચર્ચા તેજ
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
Bihar Politics: નીતિશ-લાલુનો ઉલ્લેખ કરીને પપ્પુ યાદવનો મોટો દાવો,'મકરસંક્રાંતિ પછી બિહારમાં ખેલા હોવે'
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદમાં ફ્લાવર શોનો પ્રારંભ, જાણો કેટલી ચૂકવવી પડશે એન્ટ્રી ફી?
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
Makar Sankranti 2025: ઉત્તરાયણ પર કરો આ બે વસ્તુઓનું દાન, સૂર્ય-શનિના મળશે આશીર્વાદ, વધશે સુખ-સમૃદ્ધિ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
હવે ગુજરાત વિદ્યાપીઠમાં કરી શકાશે એમકોમ, BBAનો અભ્યાસ, વર્ષ 2025-26થી કોમર્સ ફેકલ્ટીનો પ્રારંભ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
IND vs AUS: સિડની ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનમાંથી રોહિત શર્મા બહાર, આ ખેલાડીને સોંપાઇ કેપ્ટનશીપ
BSNL બંધ કરી રહી છે પોતાની આ સર્વિસ, લાખો ગ્રાહકો પર થશે અસર
BSNL બંધ કરી રહી છે પોતાની આ સર્વિસ, લાખો ગ્રાહકો પર થશે અસર
Embed widget