શોધખોળ કરો

ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો, સિંગતેલનો ડબ્બો 2400 અને કપાસિયા તેલનો ડબ્બો 2300 રૂપિયાને પાર

ભાવ વધારાનું  મુખ્ય કારણ ડિમાન્ડ મુજબ કાચો માલ મળતો નથી હોવાનું મનાઈ રહ્યું છે.

ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો. સિંગતેલના ભાવમાં 25 અને કપાસિયા તેલના ભાવમાં 25 રૂપિયાનો વધારો થયો છે. ભાવવધારાને કારણે સિંગતેલના ડબ્બાએ 2400 રૂપિયાની સપાટી કુદાવી છે. જ્યારે કપાસિયા તેલનો ડબ્બાનો ભાવ 2300ને પાર થયો છે. પહેલીવાર કપાસિયા તેલનો ભાવ 2300ને પાર પહોંચ્યો છે. મુખ્યતેલની સાથે- સાથે પામોલીન તેલમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.

ભાવ વધારાનું  મુખ્ય કારણ ડિમાન્ડ મુજબ કાચો માલ મળતો નથી હોવાનું મનાઈ રહ્યું છે. જો કે કપાસિયા તેલમાં 15 દિવસમાં બીજી વખત ભાવવધારો આવ્યો છે અને હજુ પણ સિંગતેલ અને ખાદ્યતેલના ભાવમાં વધારો થઈ શકે છે. સામાન્ય દિવસોમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડે છે. ત્યારે હવે તહેવારમાં તેમાં ભાવવધારો થતા લોકોને પડ્યા પર પાટુ લાગ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મુંબઈ હાજર બજારમાં ગઈકાલે સિંગતેલના ભાવ વધી ૧૦ કિલોદીઠ રૂ.૧૪૧૦ રહ્યા હતા જ્યારે કપાસીયા તેલના ભાવ વધી રૂ.૧૩૭૦ રહ્યા હતા. મસ્ટર્ડના ભાવ રૂ.૧૪૩૦ તથા રિફાઈન્ડના રૂ.૧૪૬૦ રહ્યા હતા.

મુંબઈ હાજર બજારમાં ગઈકાલે દિવેલના ભાવ ૧૦ કિલોના રૂ.આઠ વધી જાતવાર ભાવ રૂ.૧૦૯૭થી ૧૧૧૭ બોલાતા થયા હતા જ્યારે મુંબઈ હાજર એરંડાના ભાવ આજે કિવ.ના રૂ.૫૦ વધી રૂ.૫૯૦૦ રહ્યા હતા.

વાયદા બજારની વાત કરીએ તો એરંડાના જુલાઈ વાયદો ગઈકાલે રૂ.૫૩૦૪ તથા ઓગસ્ટ વાયદાના રૂ.૫૩૫૬ બોલાઈ રહ્યો હતો. જ્યારે ક્રૂડ પામ ઓઈલ સીપીઓ વાયદાના ભાવ જુલાઈના રૂ.૧૦૪૦ રહ્યા હતા સામે સોયાતેલ વાયદાના ભાવ જુલાઈના રૂ.૧૩૧૩.૪૦ તથા ઓગસ્ટના રૂ.૧૩૦૦.૯૦ બોલાઈ રહ્યા હતા.

અષાઢી બીજે વાહનોનું ધૂમ વેચાણ, ટુવ્હીલરમાં 30 ટકા તો ફોર વ્હીલરના વેચાણમાં 15 ટકાનો વધારો

Gold Silver Rate Today: સોના-ચાંદીમાં મંદીની ચાલ, જાણો આજના લેટેસ્ટ ભાવ

Sovereign Gold Bond Scheme: આજથી સસ્તામાં સોનું ખરીદાવની તક, જાણો શું છે સરકારની સ્કીમ અને કેટલો છે ભાવ

શું ભારતીય રિઝર્વ બેંકે Google Pay પર પ્રતિબંધ લગાવી દીધો છે ? જાણો વાયરલ મેસેજનું સત્ય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

ABP Premium

વિડિઓઝ

Jamnagar news: જામનગરમાં જીજી હોસ્પિટલની નવી ઈમારતનો પ્રોજેક્ટ અંતિમ તબક્કામાંPassenger Plane Crashes In Kazakhstan : 110 મુસાફરો લઈ રશિયા જતું પ્લેન કઝાકિસ્તાનમાં ક્રેશSnowfall In India: ત્રણ દિવસથી દેશની આ જગ્યાઓ પર ભારે હિમ વર્ષા, રસ્તાઓ પર છવાઈ બરફની ચાદરMahisagar:જંગલી ભૂંડના ત્રાસ પાકને બચાવવા ખેડૂતો આખી રાત કરે છે ઉજાગરા, જુઓ સ્થિતિ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Delhi Politics: આતિશીની થઇ શકે છે ધરપકડ, અરવિંદ કેજરીવાલનો મોટો દાવો
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં
Rule Change 2025: LPG સિલિન્ડર, કારની કિંમત અને પેન્શન, 1 જાન્યુઆરીથી થશે આ 6 મોટા ફેરફારો, ખિસ્સા પર થશે સીધી અસર

General Knowledge: જો વિશ્વની વસ્તી અડધી થઈ જાય તો શું થશે? જાણો તેના ફાયદા કે ગેરફાયદા

AUS vs IND: જસપ્રીત બુમરાહે રચી દીધો ઇતિહાસ, બૉક્સિંગ ડે ટેસ્ટ અગાઉ બનાવ્યો અદભૂત રેકોર્ડ

Ahmedabad: 'ઇસ્કૉન મંદિરના પૂજારીઓના કબજામાં છે મારી દીકરી, તેને દરરોજ અપાય છે ડ્રગ્સ'

Embed widget