શોધખોળ કરો

EPFO: EPF પેન્શનર્સે આ ચાર ઓપ્શનથી લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકશે

એવામાં Employees Provident Fundના ખાતાધારકો હવે વર્ષમાં કોઈપણ સમયે તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકે છે

દરેક નોકરી કરતા વ્યક્તિના પગારનો એક ભાગ એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (Employees Provident Fund) માં જમા કરવામાં આવે છે. નિવૃત્તિ પછી ખાતાધારકને EPFOના ખાતામાં જમા રકમ મળે છે. આ સિવાય જો તમે પેન્શન વિકલ્પ પસંદ કરો છો તો તમને દર મહિને પેન્શનની સુવિધા પણ મળે છે. EPF પેન્શનરે દર વર્ષે એકવાર તેમનું લાઇટ સર્ટિફિકેટ સબમિટ કરાવવું પડે છે.

એવામાં Employees Provident Fundના ખાતાધારકો હવે વર્ષમાં કોઈપણ સમયે તેમનું લાઇફ સર્ટિફિકેટ  સબમિટ કરી શકે છે. હવે EPF દ્વારા લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની અંતિમ તારીખ ખત્મ કરી દીધી છે. એકવાર લાઇફ સર્ટિફિકેટ સબમિટ થઈ જાય તે 1 વર્ષ માટે માન્ય રહેશે. આ સાથે ખાતાધારકો ચાર રીતે લાઇફ સર્ટિફિકેટ ઓનલાઈન સબમિટ કરી શકે છે. તો ચાલો આ વિશે જાણકારી મેળવીએ.

EPFOએ ટ્વીટ કરીને માહિતી આપી

EPFOએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને આ મામલે પેન્શનધારકોને જાણકારી આપી છે. તેના ટ્વિટમાં EPFOએ કહ્યું છે કે EPS'95 પેન્શનર્સ ચાર રીતે તેમનું લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરી શકે છે. આમાં EPFO ​​ઓફિસમાં જઈને, પેન્શન મેળવનાર બેંક, ઉમંગ એપ અને કોમન સર્વિસ સેન્ટર (CSC) અને પોસ્ટ ઓફિસ દ્વારા સર્ટિફિકેટ જમા કરાવી શકાશે.

લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવા માટે આ દસ્તાવેજો જરૂરી છે

PPO નંબર

આધાર નંબર

બેંક ખાતાની વિગતો

આધાર રજીસ્ટર્ડ મોબાઈલ નંબર

Rajya Sabha Election: આખરે કેમ કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલવા તૈયાર થયું સપા, વાંચો ઈનસાઈડ સ્ટોરી

Digit Insurance IPO: વિરાટ કોહલી સમર્થિત Digit Insurance લાવશે IPO, જાણો કેટલા કરોડ એકત્ર કરવાની છે યોજના

Crime News: પતિ શરીર સુખ માણવા પ્રેમિકાના લાવવા માંગતો હતો ઘરે, પત્નીએ કર્યું એવું કે જાણીને રૂંવાડા ઉભા થઈ જશે

Delhi Liquor Delivery: દેશના આ જાણીતા રાજ્યમાં દારૂની હોમ ડિલિવરી માટે હજુ જોવી પડશે રાહ, જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget