શોધખોળ કરો

EPFO News: આજે જ કરો આ કામ નહીં તો થઈ શકે છે મુશ્કેલી, EPFOએ ટ્વીટ કરીને આપી જાણકારી

ડીજીટલ રીતે EPF/EPS નોમિનેશન ફાઈલ કરવા માટે, સભ્યો સરળ પગલાંઓ અનુસરીને આ કામ કરી શકે છે.

EPFO Alert: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ તેના સભ્યોને જાણ કરી છે કે તેઓએ તેમના પરિવારની સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આજે જ ઈ-નોમિનેશન ફાઇલ કરવું જોઈએ. ડીજીટલ રીતે EPF/EPS નોમિનેશન ફાઈલ કરવા માટે, સભ્યો સરળ પગલાંઓ અનુસરીને આ કામ કરી શકે છે.

ઓનલાઈન PF નોમિનેશન કરવા માટે, તમારે EPFOની સત્તાવાર વેબસાઈટ પર જવું પડશે અને અહીં જણાવેલ સ્ટેપ્સને અનુસરો. આ માટે, EPFOએ તેના ટ્વિટર હેન્ડલ પરથી આ માહિતી આપી છે કે કેવી રીતે સભ્યો ઓનલાઈન રીતે ઘરે બેસીને તેમના ખાતામાં નોમિનીનું નામ ઉમેરી અથવા બદલી શકે છે.

અહીં જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અને ફાઇલ ઈ-નોમિનેશન

સૌ પ્રથમ, તમારે EPFOની સત્તાવાર વેબસાઇટ, epfindia.gov.in પર લોગિન કરવું પડશે.

પછી 'Service'  પર જાઓ અને 'For Employees' ટેબ પર ક્લિક કરો

સેવાઓમાં 'Member UAN/Online Service (OCS/OTCP)' તપાસો

તમારા UAN અને પાસવર્ડથી લોગિન કરો

Manage'  ટૅબ હેઠળ 'E-Nomination' પસંદ કરો

કુટુંબની ઘોષણા અપડેટ કરવા માટે 'Yes' પર ક્લિક કરો

'Add Family Details' પર ક્લિક કરો

કુલ રકમ જાહેર કરવા માટે Nomination Details' પર ક્લિક કરો

ઘોષણા પછી 'Save EPF Nomination' પર ક્લિક કરો

OTP મેળવવા માટે 'E-sign' પર ક્લિક કરો

તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક OTP મોકલવામાં આવશે.

OTP દાખલ કરો

આ સાથે, EPFO ​​પર તમારું E-nomination રજીસ્ટ્રેશન પૂર્ણ થઈ ગયું છે અને તમે ઈ-નોમિનેશન પછી, તમારે કોઈ ભૌતિક દસ્તાવેજ સબમિટ કરવાની જરૂર નથી અને આ પગલાં પૂર્ણ કર્યા પછી, તમે ઘરે બેઠા તમારા EPF ખાતામાં નોમિનીનું નામ સરળતાથી દાખલ કરી શકશો.

ટોપ સ્ટોરી

SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
SBI એ અમેરિકાના ટેક્સાસમાં ખોલી પહેલી બ્રાન્ચ, ભારતીય ગ્રાહકોને થશે ફાયદો
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
દિવાળી પર 1 સપ્તાહની રજા, કંપનીએ કર્મચારીઓને આપ્યો લાંબો બ્રેક
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
Share Market: મુહૂર્ત ટ્રેડિંગ: આજે માત્ર 1 કલાક માટે ખુલશે બજાર, નોંધી લો કમાણીનો શુભ સમય
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો
શું 31 ડિસેમ્બર પછી જૂની ચેકબુક બેકાર થઈ જશે? RBI એ કર્યો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જીવનની સંધ્યા, દિવાળીની ઉજાસ
Jitu Vaghani: ભાવનગરમાં વિકાસના બે મોટા પ્રોજેક્ટ, જીતુ વાઘાણીની મહત્વપૂર્ણ જાહેરાત
Gir Somnath News : ગીર સોમનાથના ખેડૂતો માટે સારા સમાચાર, IPL સુગર મિલે કરી મોટી જાહેરાત
Dahod Police: દાહોદના કરંબા ગામે ધીંગાણું મામલે પોલીસ એક્શન મોડમાં! 30 લોકોની અટકાયત
Stone-Pelting on Vande Bharat: અમરેલીમાં વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો! ટ્રેનનો આગળનો કાચ તૂટ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
SG હાઈવે પર ટ્રાફિકમાંથી મળશે મુક્તિ, અમિત શાહ કરશે ઇસ્કોનથી સાણંદ ચોકડી સુધીના ફ્લાયઓવરનું લોકાર્પણ
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
દિલ્હી-NCR બન્યું 'ગેસ ચેમ્બર'! દિવાળી બાદ અનેક વિસ્તારોમાં AQI ગંભીર શ્રેણીમાં
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
US મિડટર્મ ઈલેક્શનમાં મળેલી હાર પર ટ્રમ્પનું મોટું નિવેદન, 'મોટો આંચકો લાગ્યો છે પરંતુ...'
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
Diwali Puja 2026: દિવાળી પર ક્યારે કરવામાં આવશે લક્ષ્મી પૂજા? જાણો અમદાવાદ સહિત દેશના 12 શહેરોના મુહૂર્ત
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
દિવાળી પર ટીમ ઈન્ડિયાના ફેન્સને લાગ્યો ઝટકો, એશિયા કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
'આ દેશ તમારો ઋણી છે,' બસ્તરમાં જવાનોને સંબોધતા પીએમ મોદીએ પાઠવી દિવાળીની શુભેચ્છાઓ
Diwali Car Insurance: દિવાળીના ફટાકડાથી સળગી જાય કાર, શું ત્યારે પણ મળશે ઈન્સ્યોરન્સ ક્લેમ?

Embed widget