શોધખોળ કરો

Fact Check: મોદી સરકાર મકાન અને દુકાનના ભાડા પર 12 ટકા GST નાંખશે ? જાણો વિગત

Fact Check: સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે GST કાઉન્સિલ તેની આગામી બેઠકમાં મકાનો અને દુકાનોના ભાડામાં 12 ટકા જીએસટી નાંખવાનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહી છે.

Fact Check: GST કાઉન્સિલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ના નિયમોનું નિયમન કરવા માટે સમયાંતરે બેઠક કરે છે. આ બેઠકોમાં GSTના નિયમોને લઈને જનતાની ભલાઈને ધ્યાનમાં રાખીને ઘણા નિયમો બનાવવામાં આવે છે. આ સાથે ટેક્સના દર અને નિયમોમાં પણ ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યા છે. આવો જ એક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજમાં કરવામાં આવી રહ્યો છે, જેણે મકાન માલિકોની ચિંતા વધારી દીધી છે.

શું છે વાયરલ મેસેજ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે GST કાઉન્સિલ તેની આગામી બેઠકમાં મકાનો અને દુકાનોના ભાડામાં 12 ટકા જીએસટી નાંખવાનો પ્રસ્તાવ રજૂ કરવા જઈ રહી છે. આ સંદેશ નાણામંત્રી નિર્મલા સીતારમણના પોસ્ટર સાથે વાયરલ થયો છે

શું છે સત્ય

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આવા મેસેજની સત્યતા જાણવા માટે બનાવવામાં આવેલ PIB ફેક્ટ ચેકે પણ આ મેસેજની તપાસ કરી હતી. પીઆઈબીએ કહ્યું કે આ મેસેજ સંપૂર્ણપણે બોગસ છે. નાણા મંત્રાલય અથવા GST કાઉન્સિલે તેની આગામી બેઠક માટે આવો કોઈ નિર્ણય લીધો નથી.  PIBએ લોકોને આવી ભ્રામક અને અફવા ફેલાવતી પોસ્ટથી દૂર રહેવાની સલાહ આપી છે. PIBએ કહ્યું કે લોકોએ આવી પોસ્ટ શેર કરવાથી બચવું જોઈએ.

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. પીઆઈબી ફેક્ટ ચેકને કોઈ પણ સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક

ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન

‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન

PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો

ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ, સુરતના ઉમરપાડામાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદChinese Garlic Protest | ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના વેપારીઓમાં ભારે રોષ, જુઓ અહેવાલRahul Gandhi | લોકસભાની ચૂંટણી નિષ્પક્ષ નહોતી થઈ | રાહુલ ગાંધીના નિવેદનથી ખળભળાટGujarat Rain Forecast | ગુજરાતમાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
હરિયાણામાં BJP એ જાહેર કર્યુ 21 ઉમેદવારોનું લિસ્ટ, બે મુસ્લિમ ચહેરાને પણ તક
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ,  વેપારીઓ અને  ખેડૂતોનું પ્રદર્શન,  ત્રણેય યાર્ડમાં  હરાજી બંધનું એલાન
ચાઇનીઝ લસણનો સૌરાષ્ટ્રમાં ભારે વિરોધ, વેપારીઓ અને ખેડૂતોનું પ્રદર્શન, ત્રણેય યાર્ડમાં હરાજી બંધનું એલાન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
‘નિષ્પક્ષ ચૂંટણી થઇ હોત તો ભાજપને .....’અમેરિકામાં રાહુલ ગાંધીએ આપ્યું મોટું નિવેદન
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
PM Kisan Yojana: પીએમ કિસાન નિધિનો 18મો હપ્તો આવે તે અગાઉ કરો આ કામ, 2000 રૂપિયાનો થશે ફટાફટ ફાયદો
Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત

શું તમે પણ કાર ચલાવતા પીવો છો સિગરેટ, જાણો કેટલી થઇ શકે છે સજા?

iPhone: આઇફોન 16 સીરિઝ લોન્ચ થતાં જ કંપનીએ ‘બંધ’ કર્યા આ ચાર જૂના મોડલ્સ

Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?

Embed widget