શોધખોળ કરો

શું દરેક વ્યક્તિને પ્રધાનમંત્રી લોન યોજના હેઠળ આધાર કાર્ડ પર ₹3,00,000 ની લોન મળી રહી છે? જાણો વાસ્તવિકતા

કેન્દ્ર સરકારની યોજના અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિને પ્રધાનમંત્રી લોન યોજના હેઠળ આધાર કાર્ડ પર ₹3,00,000ની લોન મળી રહી છે.

PIB Fact Check: કેન્દ્ર અને રાજ્ય સરકારોની યોજનાઓ અંગે સોશિયલ મીડિયા પર વારંવાર દાવાઓ કરવામાં આવે છે. હાલમાં જ એક સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર માત્ર આધાર કાર્ડ પર 3 લાખ રૂપિયાની લોન આપી રહી છે.

જ્યારે આ પોસ્ટના દાવાની કેન્દ્ર સરકારની ઉપલબ્ધ યોજનાઓ સાથે સરખામણી કરવામાં આવી તો સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું. પીઆઈબીએ સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી પોસ્ટને લઈને એક પોસ્ટ પણ પોસ્ટ કરી હતી, જેના પછી આ કથિત સ્કીમનું સત્ય સામે આવ્યું હતું.

કેન્દ્ર સરકારની યોજના અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે દરેક વ્યક્તિને પ્રધાનમંત્રી લોન યોજના હેઠળ આધાર કાર્ડ પર ₹3,00,000ની લોન મળી રહી છે. પરંતુ તપાસમાં આ દાવો ખોટો નીકળ્યો. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરોએ કહ્યું કે પીએમઓ દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

PIBએ કહ્યું, "આ દાવો નકલી છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી." આ સિવાય પીઆઈબીએ લોકોને અપીલ કરી હતી કે તેઓ તેમની આધાર સંબંધિત માહિતી કોઈની સાથે તથ્યોની યોગ્ય તપાસ કર્યા વિના શેર ન કરે.

આવી સ્થિતિમાં વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી.

PIB ફેક્ટ ચેક શું છે?

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી

Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ

SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન

Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rain | શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોAmbalal patel Forecast | જુલાઈ મહિનામાં વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી?Inflation Hike | તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં ઝીંકાયો વધારો, જુઓ કેટલા વધ્યા ભાવ? | Oil PriceAmreli | બે મહિના પહેલા ઊભી કરાયેલી પવનચક્કી થઈ ધરાશાયી, મજૂરો અને ખેડૂતોનું શું થયું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આજે રાજ્યના નવ જિલ્લામાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો લેટેસ્ટ આગાહી
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
Heavy Rain Alert: 18 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, યુપી-ઉત્તરાખંડમાં 4 દિવસ સુધી રેડ એલર્ટ
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
SME IPO માં અરજી કરતાં પહેલા જાણો આ NSE નો આ નવો નિયમ, નફામાં થઈ શકે છે નુકસાન
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
Health Tips: આરોગ્ય માટે જેટલી ફાયદાકારક છે, એટલી જ નુકસાનકારક છે આ શાકભાજી, ભૂલથી પણ ન પીવો તેનો રસ
UK Elections: એક્ઝિટ પોલમાં લેબર પાર્ટીને પ્રચંડ બહુમતીનો અંદાજ, એન્ટી ઇનકમ્બન્સી ઋષિ સુનક પર પડશે ભારે?

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

ONGCમાં 40000ની પગાર સાથે નોકરી જોઈએ છે, તો ફટાફટ કરો અરજી, બમ્પર ભરતી બહાર પડી

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Embed widget