શોધખોળ કરો

Fake Bill Scam : વિજળી બિલનો એક મેસેજ તમને કરી શકે કંગાળ, ક્યારેય ના કરો આ ભૂલ

Fake Bill Scam :આજે અમે તમને નકલી બિલ કૌભાંડથી બચવા માટે સેફ્ટી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Fake Bill Scam : તાજેતરમાં જ નકલી વીજ બિલ કૌભાંડનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જેમાં એક વૃદ્ધને ખૂબ જ ચાલાકીથી સાયબર ગુનેગારોએ પોતાનો શિકાર બનાવ્યા હતા. નકલી વીજ બિલ કૌભાંડનો આ કોઈ અલગ મામલો નથી, આ પહેલા પણ ઘણા લોકો આ પ્રકારની છેતરપિંડીનો શિકાર બની ચૂક્યા છે. આજે અમે તમને નકલી બિલ કૌભાંડથી બચવા માટે સેફ્ટી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ટિપ્સ જાણતા પહેલા અમે તમને ફેક બિલ કૌભાંડના તાજેતરના કેસની જાણકારી આપી રહ્યા છીએ. સાયબર છેતરપિંડીની શરૂઆત એક કોલથી થઈ હતી, જે 27 માર્ચે આવ્યો હતો. કોલ કરનારે પોતાને મહારાષ્ટ્ર નેચરલ ગેસ લિમિટેડ (MNGL)ના કર્મચારી તરીકે ઓળખાવ્યો હતો.

514નું બિલ ભરવા જણાવ્યું હતું

સાયબર ક્રિમિનલ્સે વૃદ્ધ પીડિતને 514 રૂપિયાનું બિલ ચૂકવવાનું કહ્યું. આ પછી વડીલ પૈસા આપવા સહમત થયા. ત્યારબાદ સાયબર ક્રિમિનલ્સે વૃદ્ધાને એક લિંક મોકલી અને વૃદ્ધે પ્રક્રિયા પૂરી કરી હતી. ત્યારબાદ વૃદ્ધના બેન્ક ખાતામાંથી લાખો રૂપિયા કપાઈ ગયા હતા. જ્યારે તેણે બેન્કનો સંપર્ક કર્યો ત્યારે તેને ખબર પડી કે તેના નામે 16,22,310 રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે. આ પછી પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોતાને કેવી રીતે સુરક્ષિત રાખશો?

આજે અમે તમને ફેક બિલ સ્કેમથી બચાવવા માટે કેટલીક ખાસ સેફ્ટી ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આને અનુસરીને તમે તમારા બેન્ક ખાતા અને તમારા નામે લીધેલી લોન વગેરેને સુરક્ષિત કરી શકો છો.

પેમેન્ટ રિક્વેસ્ટને કરો વેરિફાઇ

નકલી બિલ કૌભાંડથી પોતાને બચાવવા માટે કોઈપણ પેમેન્ટ મેસેજમાં આપેલી લિંક પર આંધળો વિશ્વાસ ન કરવો આ માટે મોકલનારનું નામ અને પેમેન્ટ રિક્વેસ્ટને ક્રોસ ચેક કરો.

નકલી એપ્સથી સાવધાન રહો

જો કોઈ તમને મેસેજમાં લિંક મોકલે છે અને તે લિંકની મદદથી એપ ઇન્સ્ટોલ કરવાનું કહે છે, તો સાવધાન રહો. આ એપ તમારા બેન્ક એકાઉન્ટને ડ્રેઇન પણ કરી શકે છે. સલામતી માટે હંમેશા પ્લે સ્ટોરમાંથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તેની વિગતો પણ વર્ણનમાં વાંચો.

URLને ક્રોસ ચેક કરો

કોઈપણ વેબસાઈટ પર પેમેન્ટ કરતા પહેલા તેના URL ને ક્રોસ ચેક કરો. જો તમે વીજળીનું બિલ વગેરે ચૂકવો છો, તો વેબસાઇટની મુલાકાત લીધા પછી તેનું URL વાંચો. તે સંબંધિત બોર્ડ અથવા કંપનીનું છે કે નહીં તેની તપાસ કરો.

OTP મેસેજને સંપૂર્ણ વાંચો

જો કોઈ વેબસાઈટ તમારો વન ટાઈમ પાસવર્ડ (OTP) માંગે છે, તો ત્યાં OTP દાખલ કરતા પહેલા એકવાર OTP મેસેજ વાંચો. OTP નો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવશે તે મેસેજને તપાસો. જો બેન્ક લોગિન અથવા લોન એપ્લિકેશન માટે OTP છે, તો ભૂલથી પણ તેને કોઈની સાથે શેર કરશો નહીં અથવા દાખલ કરશો નહીં.

અજાણ્યા મેસેજ અને લિંક્સ પર ક્લિક કરશો નહીં

જો કોઈ અજાણ્યા નંબર પરથી કોલ કરનાર વ્યક્તિ કોઈ લિંક મોકલે છે અને તે લિંક દ્વારા પેમેન્ટ કરવાનું કહે છે, તો સાવચેત રહો. આ એક પ્રકારનું સાયબર ફ્રોડ હોઈ શકે છે. બિલ વગેરેની ચુકવણી કરવા માટે હંમેશા સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધRajkot Game Zone Fire Case | સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ | 15 કિલો સોનું, 5 કરોડ રોકડા મળ્યાSurat Flood Drone Video | સુરતની ખાડીમાં આવ્યું પૂર | આખુંં બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં સીઝનનો 17.85 તો સૌરાષ્ટ્રમાં 28.82 ટકા વરસાદ નોંધાયો, રાજ્ય સરકારે વરસાદના આંકડા કર્યા જાહેર
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Arvind Kejriwal: અરવિંદ કેજરીવાલની અરજી પર દિલ્હી હાઇકોર્ટે CBIને મોકલી નોટિસ, જાણો શું છે કેસ?
Embed widget