નાણામંત્રી નિર્મલા સીતારમણની મોટી જાહેરાત- 10 મોટી બેન્કોને મર્જ કરીને ચાર બેન્ક બનાવવામાં આવશે
સીતારમણે કહ્યું કે, યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા, આંધ્રા બેન્ક અને કોર્પોરેશન બેન્કનું વિલય કરવામાં આવશે.
નાણામંત્રીએ કહ્યું કે, ચાર મોટી એનબીએફસી (નોન બેન્કિંગ ફાઇનાન્સિયલ કંપની)ને બેન્કોએ મદદ કરી છે. તેમને ગેરન્ટી પ્લાન હેઠળ 3300 કરોડ રૂપિયા મળ્યા છે. દેશની અર્થવ્યવસ્થાની ઝડપ વધારવા માટે સરકાર સતત પગલા ઉઠાવી રહી છે. તેમનું કહેવું છે કે સરકારી બેન્કોમાં મોટા સુધારાની જરૂર છે. આઠ મોટી બેન્કોએ પોતાના વ્યાજ દરોને રેપો રેટ સાથે જોડ્યા છે.Finance Minister Nirmala Sitharaman: Union Bank of India, with Andhra Bank and Corporation Bank shall become the fifth largest public sector bank now. pic.twitter.com/KGZZuaCuEi
— ANI (@ANI) August 30, 2019
નોંધનીય છે કે આ અગાઉ નાણામંત્રી નિર્મલા સીતારમણે 23 ઓગસ્ટના રોજ ઇન્ડસ્ટ્રિ માટે રાહત પેકેજની જાહેરાત કરી હતી. સાથે આરબીઆઇ તરફથી મળેલું સરપ્લસ ફંડનો એક હિસ્સો અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ખર્ચ કરવામાં આવશે. એ સમયે નિર્મલા સીતારમણે કહ્યુ હતું કે, બેન્કોમાં ટૂંક સમયમાં 70 હજાર કરોડ રૂપિયાનું ફંડ નાખવામાં આવશે.Finance Minister Nirmala Sitharaman: Canara Bank with (merge) Syndicate Bank, they will be the fourth largest Public Sector Bank with business of Rs 15.20 lakh crores. pic.twitter.com/nRshTrYLxS
— ANI (@ANI) August 30, 2019
Finance Minister Nirmala Sitharaman: Punjab National Bank, Oriental Bank of Commerce and United Bank will be brought together and they shall form the second largest public sector bank with business of Rs 17.95 Lakh Crore. pic.twitter.com/QhFCMVq2Gn
— ANI (@ANI) August 30, 2019
Finance Minister Nirmala Sitharaman: After today's announcement (merger of banks) post consolidation, India will now have 12 Public Sector Banks from 27 Public Sector Banks. pic.twitter.com/bTTGQva1Cm
— ANI (@ANI) August 30, 2019