શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આ ભારતીય IT કંપનીના 500 કર્મચારીઓ એક જ ઝાટકે કરોડપતિ બની ગયા

કંપનીના 500 કર્મચારીઓ કરોડપતિ બન્યા છે જેમાંથી 69ની ઉંમર 30 વર્ષથી ઓછી છે.

નવી દિલ્હી: બિઝનેસ સોફ્ટવેર ફર્મ ફ્રેશવર્કસ ઇન્કએ બુધવારે અમેરિકન એક્સચેન્જ નાસ્ડેક (Nasdaq)  પર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. આ સાથે જ કંપનીએ તેના 500 કર્મચારીઓને કરોડપતિ બનાવ્યા છે. તેમાંથી 69ની ઉંમર 30 વર્ષથી પણ ઓછી છે. નાસ્ડેક પર લિસ્ટેડ થનાર ભારતની પ્રથમ સોફ્ટવેર એજ સર્વિસ (SaaS) અને યુનિકોર્ન કંપની છે. ગિરીશ મતૃભૂતમ (Girish Mathrubhootam)ની આ કંપનીના શેર્સ તેના ઇશ્યૂ ભાવથી 21 ટકા વધુ $ 36 ના ભાવે નાસ્ડેક ઇન્ડેક્સમાં ટ્રેડ થયા હતા.

આ સાથે જ કંપનીની માર્કેટ કેપ 12 અબજ ડોલરની ઉપર પહોંચી ગઈ છે. ઇટીને આપેલા એક ઇન્ટરવ્યુમાં, માતૃભૂતમે જણાવ્યું હતું કે તેમની કંપનીએ અન્ય ભારતીય સાસ સ્ટાર્ટઅપ્સને જાહેર ભરણા માટેનો માર્ગ મોકળો કર્યો છે પરંતુ શેરબજારમાં લિસ્ટિંગ સાથે તેના કર્મચારીઓ માટે પણ ઘણી કમાણી કરી છે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તેણે પોતાના માટે BMW ખરીદવા માટે ફ્રેશવર્કસ શરૂ કર્યું નથી પરંતુ તે તેના તમામ કર્મચારીઓ માટે BMW લેવા માંગે છે.

500 કર્મચારીઓએ કરોડપતિ બનાવ્યા

તેમણે કહ્યું કે ફ્રેશવર્ક જાહેરમાં આવતા કંપનીના 500 કર્મચારીઓ કરોડપતિ બન્યા છે જેમાંથી 69ની ઉંમર 30 વર્ષથી ઓછી છે. ફ્રેશવર્કસના બે તૃતીયાંશ કર્મચારીઓ શેરધારકો છે. કંપનીના કો-ફાઉન્ડર અને સીઇઓ માતૃભુતમે કહ્યું કે, જેણે કંપનીને બનાવવા માટે રાત -દિવસ મહેનત કરી હતી તેને પુરસ્કાર મળવું જોઈએ. ભારતમાં અમારા 500થી વધુ કર્મચારીઓ કરોડપતિ બનશે.

કંપનીના સફળતાનો શ્રેય તેના તમામ કર્મચારીઓને આપતાં માતૃભૂતમે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં 120 અબજ ડોલરનું બજાર છે અને તેમની કંપની આ સંભાવનાને શોધવાનું શરૂ કરી રહી છે. “કર્મચારીઓના યોગદાન માટે હું તેમનો આભારી છું. હું માનું છું કે ફ્રેશવર્ક બનાવવામાં માત્ર મારી જ ભૂમિકા નથી, આપણે બધા સાથે મળીને બનાવી રહ્યા છીએ.' કંપનીને ભારતને બદલે યુ.એસ.માં લિસ્ટ કરવા અંગે તેમણે જણાવ્યું હતું કે ફ્રેશવર્કસ તેની શરૂઆતથી વૈશ્વિક કંપની છે. તેના ગ્રાહકો 120થી વધુ દેશોમાં છે અને તેની મોટાભાગની આવક અમેરિકાથી આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ

Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?

Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vav By Election Result 2024 : વાવમાં ભાજપની જીત, ગેનીબેન ઠાકોરે સ્વીકારી જવાબદારીKalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યાCR Patil : વાવમાં જીત બાદ પાટીલે ભાજપ સંગઠનમાં ફેરફારને લઈ શું આપ્યા મોટા સંકેત?Hun To Bolish : હું તો બોલીશ : ખનીજ ચોરીનું સત્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP,કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
જાણો મહારાષ્ટ્ર અને ઝારખંડ ચૂંટણીમાં BJP, કોંગ્રેસ અને શિવસેનાથી લઈને JMM સુધીના કયા પક્ષને કેટલી મળી બેઠકો
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Maharashtra: મહારાષ્ટ્રમાં BJPની જંગી જીતમાં આ બે નેતાઓએ ભજવી મહત્વની ભૂમિકા,મધ્યપ્રદેશમાં પણ કરી ચૂક્યા છે કમાલ
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Election Results 2024: મહારાષ્ટ્રમાં કોણ બનશે મુખ્યમંત્રી? PM મોદીએ ફડણવીસને 'બેસ્ટ ફ્રેન્ડ', અજિત પવારને 'ભાઈ' કહ્યા, શિંદે માટે શું સંકેત?
Maharashtra Election Result: 'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
'નહીં તો રાષ્ટ્રપતિ શાસન લાગી જશે', આખરે મહારાષ્ટ્ર અંગે આવું કેમ બોલી ગયા અજિત પવાર?
Rashifal 24 November 2024: કઈ રાશિ માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, એક ક્લિકે વાંચો રાશિફળ

14 રાજ્યોમાંથી 5માં ભાજપનું ખાતું પણ ન ખૂલ્યું, યુપીમાં અખિલેશ સામે લોકસભાનો બદલો લીધો!

નાના પટોલે, પૃથ્વીરાજ ચવ્હાણ, ઝીશાન સિદ્દીકી સહિત 10 મોટા ચહેરાઓ જે ચૂંટણી હારી ગયા

ઝારખંડમાં જેટલી સીટો પર લડ્યા, તે બધી જીત્યા! આ 2 પાર્ટીઓએ 100 ટકા સ્ટ્રાઇક રેટનો રેકોર્ડ બનાવ્યો

Embed widget