શોધખોળ કરો
Advertisement
1 એપ્રિલથી ડિજિટલ પેમેન્ટ કરવા પર મળશે બમ્પર છૂટ! જાણો ગ્રાહકોને કેટલો થશે લાભ
જીએસટી બિલ ડિજિટલ પેમને્ટ એટલે કે UPI, BHIM, RuPay કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાથી ઇન્ટસન્ટ કેશબેક મળશે.
નવી દિલ્હીઃ આગામી મળનારી જીએસટી મીટિંગમાં ડિજિટલ મોડલ દ્વારા થયેલ પેમને્ટ પર બિલ આપવાથી છૂટની સુવિધા 1 એપ્રિલથી શરૂ થઈ શકે છે. નવી સ્કીમ અંતર્ગત કસ્ટમર્સને 20 ટકા સુધીનું કેશબેક મળી શકે છે. યૂપીઆઈ, BHIM, રુપે કાર્ડથી પેમેન્ટ કરવા પર આ છૂટનો લાભ મળશે. આ માટે સરકારે સ્ટાર્ટ-અપ ફિનટેક કંપનીઓ (FinTech Companies) પણ લોન્ચ કરી છે. આ સિસ્ટમને બનાવનારી ફિનટેક કંપનીઓને 3 લાખ રૂપિયાનું ઈનામ મળશે.
જીએસટી બિલ ડિજિટલ પેમને્ટ એટલે કે UPI, BHIM, RuPay કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાથી ઇન્ટસન્ટ કેશબેક મળશે. અહીં ગ્રાહકોને 20 ટકા સુધીનું કેશબેક મળી શકે છે. આ પહેલા નવેમ્બર 2019માં જીએસટી કાઉન્સિલે આ માટે મંજૂરી આપી હતી.
આ માટે સિસ્ટમ તૈયાર કરવા માટે સરકારે ફિનટેક સ્ટાર્ટઅપ કંપનીઓના પ્રૂફ ઓફ કન્સેપ્ટ આપવાનું કહ્યું છે. ફિનટેક કંપનીઓ 28 ફેબ્રુઆરી સુધી સરકારને અરજી કરી શકે છે. આ માટે સિસ્ટમ બનાવનારી કંપનીઓને સરકાર ત્રણ લાખ રૂપિયાનું ઇનામ આપશે. આ સિસ્મટ અંતર્ગત બિલ થવાથી સરકારને જીએસટીની સંપૂર્ણ રકમ મળશે જ્યારે ડિજિટલ મોડથી પેમેન્ટ કરવા પર ગ્રાહકોને ડિસ્કાઉન્ટ મળશે. સરકારે આ પ્રકારનો નિર્ણય જીએસટીની ચોરીને રોકવા માટે કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement