શોધખોળ કરો

Gold Silver Price Today: રેકોર્ડ ભાવથી સોનું માત્ર 900 રૂપિયા દૂર, જાણઓ આજે સોના-ચાંદીમાં કેટલો ભાવ વધ્યો?

સોનાનો હાજર ભાવ આજે 0.83 ટકા ઘટીને $1,836.66 પ્રતિ ઔંસ થયો હતો. ચાંદીની કિંમત 1.83 ટકા ઘટીને 23.37 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

Gold Silver Price Today: વિક્રમી સપાટી તરફ આગળ વધતા સોનામાં ગઇકાલે બ્રેક લાગી હતી. પરંતુ, આજે સોનું ફરી તેજી સાથે આગળ વધી રહ્યું છે. ગઈકાલના ઘટાડામાંથી રિકવર થયા બાદ આજે ચાંદીમાં પણ વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનું ધીમે ધીમે ₹ 56,200ની સર્વકાલીન ઉચ્ચતમ સપાટી તરફ આગળ વધી રહ્યું છે. આજે, એટલે કે શુક્રવાર, જાન્યુઆરી 6 ના રોજ, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ 0.31 ટકાની ઝડપે ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીની કિંમત પણ આજે 0.37 ટકાની મજબૂતી સાથે કારોબાર કરી રહી છે.

શુક્રવારે, વાયદા બજારમાં 24 કેરેટ શુદ્ધતાના સોનાનો દર  ₹55,321 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે ગઈકાલના બંધ ભાવથી સવારે 09:15 વાગ્યા સુધી ₹31 વધીને આજે સોનાનો ભાવ ₹55,382 પર ખુલ્યો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં એમસીએક્સ પર સોનાનો ભાવ ₹500 ઘટીને ₹55,267 પર બંધ થયો હતો. ગુરુવારે, MCX પર સોનાનો દર 0.90 ટકા ઘટીને બંધ થયો હતો. તે જ સમયે, ચાંદી પણ 1.68 ટકા ઘટીને બંધ થઈ હતી.

ચાંદીમાં તેજી

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર આજે ચાંદીનો ભાવ ₹251 વધીને ₹68,329 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આજે ચાંદીની કિંમત 68,389 રૂપિયા પર ખુલી છે. એક વખત તેની કિંમત 68,395 રૂપિયા થઈ ગઈ હતી. પરંતુ, થોડા સમય પછી તે 69,330 રૂપિયા થઈ ગયો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદીનો ભાવ MCX પર ₹1,168 ઘટીને ₹68,150 પર બંધ થયો હતો.

આંતરરાષ્ટ્રીય બજારમાં મંદી

આજે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સોનાનો હાજર ભાવ આજે 0.83 ટકા ઘટીને $1,836.66 પ્રતિ ઔંસ થયો હતો. તે જ સમયે, આજે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીના ભાવમાં ઘણો ઘટાડો થયો છે. ચાંદીની કિંમત 1.83 ટકા ઘટીને 23.37 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહી છે.

GoodReturns વેબસાઈટ પર જાહેર કરાયેલા ભાવો અનુસાર દેશના મુખ્ય શહેરોમાં સોના અને ચાંદીના ભાવ નીચે મુજબ બોલાઈ રહ્યા છે-

મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ, પુણે, કેરળ, વિજયવાડા, નાગપુર, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, કટક, અમરાવતી, ગુંટુર, નેલ્લોર, કાકીનાડા, તિરુપતિ, કુડ્ડાપહ, અનંતપુર, વારંગલ, નિઝામાબાદ, ખમ્મમ, રૌરકેલા, ઔરંગાબાદ, સોલાપુર અને સંબલપુરમાં 22 કેરેટ સોનાનો ભાવ 51,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. દિલ્હી, જયપુર, લખનૌ, ચંદીગઢ, નોઈડા, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં 22 કેરેટ સોનાનો ભાવ 51,460 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે. ચેન્નાઈ, કોઈમ્બતુર, મદુરાઈ, સાલેમ, વેલ્લોર, ત્રિચી, તિરુનેલવેલી અને ઈરોડમાં 22 કેરેટ સોનાનો ભાવ 52,290 રૂપિયા પ્રતિ 10 ગ્રામ બોલાઈ રહ્યો છે.

ચાંદીનો ભાવ

મુંબઈ, દિલ્હી, કોલકાતા, પુણે, વડોદરા, અમદાવાદ, જયપુર, લખનૌ, પટના, નાગપુર, ચંદીગઢ, સુરત, નાસિક, ગુડગાંવ, ગાઝિયાબાદ, નોઈડા, રાજકોટ, ઔરંગાબાદ, સોલાપુર, કોલ્હાપુર, ભિવંડી અને લાતુરમાં કિલો દીઠ ચાંદી 71,000 રૂપિયા બોલાઈ રહી. જ્યારે, ચેન્નાઈ, કોઈમ્બતુર, મદુરાઈ, સાલેમ, વેલ્લોર, તિરુપુર, ત્રિચી, તિરુનેલવેલી, રાઉરકેલા, બેરહામપુર, નિઝામાબાદ, વારંગલ, ખમ્મામ, અનંતપુર, કુડ્ડાપાહ, તિરુપતિ, કાકીનાડા, અમરાવતી, નેલ્લોર, કટક, મૈસુર, વિશાખાપટ્ટનમ અને ભુવનેશ્વર દાવ 74,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવ બોલાઈ રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Embed widget