શોધખોળ કરો

સોનાના ભાવમાં કેમ આવ્યો અચાનક ઉછાળો ? જાણો શું છે કારણ

દિલ્હીમાં સોનાના ભાવા 10 ગ્રામ દીઠ રૂા.680 વધી 41,970 પર પહોંચ્યો છે જ્યારે ચાંદી પણ કિલો દીઠ 1,000 વધી રૂા.49,500 થઈ છે.

નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચેની તણાવભરી સ્થિતિને પગલે વિદેશી બજારો તેમ જ સ્થાનિક બજારોમાં સોના અને ચાંદીની કિંમતમા મોટો ઉછાળો આવ્યો છે. દિલ્હીમાં સોનાના ભાવા 10 ગ્રામ દીઠ રૂા.680 વધી 41,970 પર પહોંચ્યો છે જ્યારે ચાંદી પણ કિલો દીઠ 1,000 વધી રૂા.49,500 થઈ છે. આ સાથે સોના-ચાંદીમાં કામકાજના ચોથા દિવસે ભાવ ચમક જોવા મળી છે. આ સાથે જાન્યુઆરી મહિનામાં અત્યાર સુધીમાં સોનાની કિંમતમાં રૂા 1,620 અને ચાંદીમાં રૂા. 1,850 વધારો થયો છે. US અને ઈરાન વચ્ચે યુદ્ધના કારણે સલામત રોકાણ ગણાતી કિંમતી ધાતુ સોનામાં માંગ ચાલુ રહી છે. નબળા રૂપિયાની સાથે, સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારાને પગલે સ્થાનિક સોનાના ભાવને અત્યાર સુધીના ઉચ્ચ સ્તરે વેપાર માટે ટેકો મળ્યો છે, તેમ HDFC સિક્યુરિટીઝના દેવર્ષ વકીલ, હેડ (PCG-Advisory)એ જણાવ્યું હતું. અમદાવાદમાં સોનાના ભાવમાં કેટલો થયો વધારો ન્યૂયોર્કમાં સોનાના હાજર ભાવ 23.40 ડોલર વધી પ્રતિ ઔંસ 1,575.20 રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 1.4 ટકા ઉછળી ઔંસ દીઠ 1,573.14 થયા છે, જે 1મી એપ્રિલ,2013 એટલે કે લગભગ સાત વર્ષની ઉંચી સપાટી પર છે. અમદાવાદમાં સોનાના રૂા. 42100 રહ્યા છે, જે અગાઉ એટલે કે શુક્રવારના બંધ ભાવની તુલનામાં લગભગ રૂ.800નો વધારો દર્શાવે છે. જ્યારે ચાંદી કીલોના ભાવ રૂા.49,442 રહ્યા છે. દિલ્હીમાં સોનાના ભાવ રૂા.680 વધી રૂા.41,970 થયા છે જ્યારે આઠ ગ્રામની ગિનીના ભાવ રૂા.400 વધી રૂા.31,300 થયા છે. આ કારણે સોનાના ભાવમાં આવી તેજી અમેરિકા-ઈરાન વચ્ચે તંગદિલી સર્જાતા, ડોલર ઈન્ડેક્સ નબળો પડતા બુલિયન માર્કેટમાં તેજી, અમેરિકા-ચીન વચ્ચે આગામી 15 જાન્યુઆરીના ફેઝ-1 ડિલનો ઉકેલ, સેન્ટ્રલ બેન્ક, હેજફંડ, SPDR ગોલ્ડ ETFમાં વધી રહેલું હોલ્ડિંગ તેમ જ સ્થાનિકસ્તરે રૂપિયો નબળો પડતા સોના-ચાંદીમાં તેજી જોવા મળી રહી છે. IND vs SL 2nd T20: પ્રથમ મેચ રદ થયા બાદ ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે ABP News Opinion Poll: દિલ્હીમાં ફરીથી બની શકે છે કેજરીવાલ સરકાર, જાણો કોને મળશે કેટલી સીટો દિલ્હી વિધાનસભા ચૂંટણીઃ જાણો કઈ તારીખે યોજાશે વોટિંગ ? ક્યારે જાહેર થશે પરિણામ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
Embed widget