શોધખોળ કરો

સોનામાં લાલચોળ તેજી, અમદાવાદમાં પ્રતિ દસ ગ્રામ ભાવ 50,000 રૂપિયાને પાર, જાણો વિગતે

વિશ્વમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થશે અને કેસમાં અસામાન્ય વધારો થવાની ધારણાએ રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો છે.

અમદાવાદઃ વૈશ્વિક બજારમાં કોરોનાનો કહેર વધતા હેજફંડો અને રોકાણકારો દ્વારા સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં ખરીદી કરતાં સોનાના  ભાવ ઉચળીને 9 વર્ષની ટોચે પહોંચી જતા ગઈકાલે અમદાવાદ સોના ચાંદી બજારમાં પણ સોનામાં લાલચોળ તેજી જોવા મળી હતી. અમદાવાદમાં સોનાનો ભાવ 50,900 રૂપિયા પ્રતિ દસ 10 ગ્રામની રેકોર્ડ સપાટીએ પહોંચ્યા હતા. વિશ્વમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થશે અને કેસમાં અસામાન્ય વધારો થવાની ધારણાએ રોકાણકારોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. તેને જોતા મોટા રોકાણકારો અને હેજ ફંડો સુરક્ષિત રોકાણ તરીકે ઈક્વિટી છોડીને ફરી સોના તરફ વળ્યા છે. જેના કારણે વૈશ્વિક બજારમાં સોનું ઉછલીને 1800 ડોલર પ્રતિ ઔંસની સપાટી કુદાવીને 1804 ડોલરે પહોંચ્યું હતું. મળતી માહિતી મુજબ વૈશ્વિક બજારમાં સોનું 2011 પછીની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયું છે. જાણકારોને મતે હવે સોનામાં આગળ વધુ તેજી જોવા મળી શકે છે. બીજી બાજી ચાંદીમાં પણ તેજી જોવા મળી છે અને વૈશ્વિક બજારમાં ચાંદી પ્રતિ ઔંસ 18.51 ડોલર બોલાતી હતી. વૈશ્વિક બજારને પગલે અમદાવાદ સોના ચાંદી બજારમાં પણ તેજી જોવા મળી છે. અમદાવાદમાં સોનું ૯૯.૯ ૯૦૦ રૂપિયા ઉછળીને ૫૦,૯૦૦ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. જ્યારે ૯૯.૫ સોનું ૫૦,૭૦૦ રૂપિયાની સપાટીએ બોલાતું હતું.  બીજી તરફ ચાંદી પણ ૧૦૦૦ રૂપિયા વધીને ૫૦,૫૦૦ રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ બંધ રહી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget