શોધખોળ કરો

Gold Silver Price Today: સોનું ફરી 52,000 રૂપિયાને પાર, ચાંદીની ચમક પણ વધી, જાણો 10 ગ્રામ સોનાનો આજનો ભાવ કેટલો છે

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની સાથે તમામ કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે અને તેની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

Gold Silver Price Today: દેશના બુલિયન માર્કેટમાં આજે સોના અને ચાંદીમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. સોનું રૂ. 330ના ઉછાળા સાથે રહ્યું છે અને ચાંદીમાં પણ નજીવો વધારો છે. શુક્રવારે સોના પરની આયાત ડ્યૂટી વધારીને 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરવામાં આવી છે. આ પછી હવે સોનું ખરીદવું મોંઘુ થશે.

MCX પર આજે સોનાનો દર

મલ્ટીકોમોડિટી એક્સચેન્જ પર આજે સવારે 24 કેરેટ શુદ્ધતા સોનાના વાયદાના ભાવ રૂ. 323 વધીને રૂ. 52,240 પ્રતિ 10 ગ્રામ થયા છે. સવારે સોનામાં કારોબાર 52,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર શરૂ થયો હતો, પરંતુ સપ્લાય પર અસરને કારણે ટૂંક સમયમાં તેમાં ઉછાળો જોવા મળ્યો હતો. સોનું તેના અગાઉના બંધ ભાવથી લગભગ 0.6 ટકાના ઉછાળા પર ટ્રેડ થઈ રહ્યું છે. સરકારે શુક્રવારે સોના પરની આયાત ડ્યૂટી 7.5 ટકાથી વધારીને 12.5 ટકા કરી છે, જેની અસર કિંમતો પર પડી રહી છે.

ચાંદીની ચમક પણ વધી

છેલ્લા કેટલાક ટ્રેડિંગ સત્રોથી સતત ઘટી રહેલા ચાંદીના ભાવમાં પણ આજે ઉછાળો આવ્યો હતો. સવારે એમસીએક્સ પર ચાંદીનો વાયદો રૂ. 58 વધી રૂ. 57,800 પ્રતિ કિલોગ્રામ થયો હતો. ચાંદીની કિંમત તેના પાછલા બંધ કરતાં 0.10 ટકા વધી છે. ગયા સપ્તાહે સમગ્ર ટ્રેડિંગ સેશનમાં ચાંદીના ભાવમાં દબાણ જોવા મળ્યું હતું અને તેમાં 3000 હજાર રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.

વૈશ્વિક બજારમાં તમામ ધાતુઓ દબાણ હેઠળ

વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીની સાથે તમામ કિંમતી ધાતુઓ પર દબાણ જોવા મળી રહ્યું છે અને તેની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. યુએસ માર્કેટમાં સોનાની હાજર કિંમત આજે 1,812.40 ડોલર પ્રતિ ઔંસ હતી, જે તેના અગાઉના બંધ કરતા 0.03 ટકા ઘટી છે. એ જ રીતે, ચાંદીનો હાજર ભાવ ઔંસ દીઠ $19.86 પર સ્થિર થયો હતો, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.25 ટકા ઓછો છે. પ્લેટિનમની હાજર કિંમત $886 છે, જે અગાઉના બંધ ભાવ કરતાં 0.56 ટકા ઓછી છે. આ ઉપરાંત, પેલેડિયમની હાજર કિંમત અગાઉના બંધ ભાવથી 1.17 ટકા ઘટીને $1,860 થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget