શોધખોળ કરો

Gold Silver Price Today: આજે ફરી સસ્તું થયું સોનું, જાણો 10 ગ્રામ સોનાના લેટેસ્ટ ભાવ

મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 250 રૂપિયા ઘટીને 47,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે

Gold Silver Price Today: સોના અને ચાંદીના બજારમાં આજે મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. જ્યાં વાયદા બજારમાં સોના અને ચાંદીમાં ઉછાળા સાથે કારોબાર થઈ રહ્યો છે.

હાજર બજારમાં આજે સોનું ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. તેથી જો તમે સોનું ખરીદવા માટે બજારમાં જઈ રહ્યા છો, તો દિલ્હી-મુંબઈમાં સસ્તું સોનું મળી રહ્યું છે.

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો દર

MCX પર આજે સોનું રૂ. 176ના ઉછાળા સાથે મળી રહ્યું છે. સોનું રૂ. 176 અથવા 0.36 ટકાના વધારા સાથે રૂ. 50,371 પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ રહ્યું છે. આ સોનાનો ભાવ ઓગસ્ટ વાયદા માટે છે. આ સિવાય ચાંદીના ભાવ પર નજર કરીએ તો તેમાં 500 રૂપિયાથી વધુનો ઉછાળો આવ્યો છે. ચાંદીના ભાવ આજે રૂ. 553 અથવા 0.93 ટકા વધીને રૂ. 60054 પ્રતિ કિલો છે. ચાંદીના આ ભાવ જુલાઈ વાયદા માટે છે.

દિલ્હીમાં આજે સોનાનો ભાવ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સોનાનો ભાવ 230 રૂપિયાના ઘટાડા પર રહ્યો છે. દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 230 રૂપિયા ઘટીને 47170 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 24 કેરેટ સોનાની કિંમત 270 રૂપિયા ઘટીને 51,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

મુંબઈમાં સોનાનો ભાવ

મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ 250 રૂપિયા ઘટીને 47,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. 24 કેરેટ સોનાની કિંમત 270 રૂપિયા ઘટીને 51,440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો

તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડીNavsari News : ગુજરાતમાં બોગસ તબીબોનો રાફડો, નવસારીમાં બોગસ તબીબ ઝડપાયોHun To Bolish : હું તો બોલીશ : આ છે ખલનાયકHun To Bolish : હું તો બોલીશ : ગોતી લો...ચમરબંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIR Against Rahul Gandhi: રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી, દિલ્હી પોલીસે BJPની ફરિયાદ પર FIR નોંધી, જાણો હવે શું થશે....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
શું આગામી ચોમાસું નબળું રહેશે? અંબાલાલ પટેલે કરી ડરામણી આગાહી, જાણો શું કહ્યું....
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
Ahmedabad: અમદાવાદની સિવિલ બનશે વધુ હાઈટેક, જાણો કઈ કઈ સુવિધાનો થશે વધારો
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
દલિત બાળકને માર મારવાના દાવા સાથે 10 મહિના જૂનો વીડિયો હાલનો બતાવીને શેર કરવામાં આવી રહ્યો છે
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
Look back 2024 Sports: ભારતીય ક્રિકેટ માટે મુશ્કેલ રહ્યું વર્ષ 2024, રોહિત-કોહલી સહિત કુલ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Embed widget