શોધખોળ કરો

Gold Silver Price Today: ચાંદીમાં બોલ્યો કડાકો, જાણો સોનાનો શું છે ભાવ

વૈશ્વિક શેરબજારમાં આજે મંદી જોવા મળી રહી છે, તો બુલિયન માર્કેટમાં પણ શરૂઆતી કારોબારમાં ખાસ તેજી જોવા મળી રહી નથી. સોના-ચાંદીમાં સતત ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે.

Gold Silver Price Today વૈશ્વિક શેરબજારમાં આજે મંદી જોવા મળી રહી છે, તો બુલિયન માર્કેટમાં પણ શરૂઆતી કારોબારમાં ખાસ તેજી જોવા મળી રહી નથી. સોના-ચાંદીમાં સતત ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. ડોલરના વધારાની અસર કિંમતી ધાતુઓની કિંમત પર પડી રહી છે.

એમસીએક્સ પર સોનાનો આજનો ભાવ

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે સોનાનો ભાવ સપાટ છે અને લગભગ ગઈકાલના સ્તરની નજીક કારોબાર કરી રહ્યો છે. આજે સોનું 10 ગ્રામ દીઠ માત્ર 10 રૂપિયા સસ્તું થયું છે અને લાલ નિશાનમાં સરકી ગયું છે. આજે એમસીએક્સ પર સોનું 5 રૂપિયા એટલે કે 0.01 ટકાના ઘટાડા સાથે 50850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. સોનાનો આ ભાવ જૂન વાયદા માટે છે.

એમસીએક્સ પર ચાંદીનો ભાવ

એમસીએક્સ પર આજે ચાંદીની કિંમતોમાં ભારે ઘટાડાની સાથે કારોબાર થઈ રહ્યો છે. ચાંદીનો જુલાઈ વાયદો આજે 567 રૂપિયા અથવા 0.93 રૂપિયાના ઘટાડા સાથે 60,558 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો હતો.

દિલ્હીમાં આજે સોનાના ભાવ

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે સોનાની કિંમતમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનામાં લગભગ કાલના સ્તર પર કારોબાર થઈ રહ્યો છે. આજે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 10 રૂપિયાના ઘટાડા સાથેનો કારોબાર થઈ રહ્યો છે. આ પછી, 22 કેરેટ સોનાની કિંમત 47,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે કારોબાર કરી રહી છે. તે જ સમયે, 24 કેરેટ સોનાની કિંમત પણ 10 રૂપિયાના ઘટાડા સાથે 52,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેપાર કરી રહી છે.

મુંબઈમાં આજે સોનાનો ભાવ

આજે મુંબઈના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં 10 રૂપિયાના ઘટાડા સાથે કારોબાર થઈ રહ્યો છે. આ પછી, 22 કેરેટ સોનાની કિંમત 47,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે કારોબાર કરી રહી છે. તે જ સમયે, 24 કેરેટ સોનાની કિંમત પણ 10 રૂપિયાના ઘટાડા સાથે 52,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામના દરે વેપાર કરી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા

Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર

બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Israel Hezbollah War: ઈરાને ઈઝરાયેલ પર કર્યો મોટો હુમલો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયાHun To Bolish | હું તો બોલીશ |  શિક્ષક કે રાક્ષસ?Hun To Bolish | હું તો બોલીશ | ખાડા ગણી લો અને ગરબા રમી લોBanasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
'ઇરાને મોટી ભૂલ કરી દીધી, તેની કિંમત ચૂકવવી પડશે', મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના PMનું નિવેદન
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલથી હુમલો કર્યો, નાગરિકો બોમ્બ આશ્રયસ્થાનોમાં છુપાયા
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
Israel: ઇઝરાયલ પર ઇરાનના મિસાઇલ હુમલા બાદ ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઇઝરી, જાહેર કર્યો હેલ્પલાઇન નંબર
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
બાબર આઝમે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટનપદેથી આપ્યું રાજીનામું, સોશિયલ મીડિયા પર કરી જાહેરાત
Virat Kohli: વિરાટ કોહલીએ ફરી બતાવી દરિયાદિલી, નિવૃત થઇ રહેલા બાંગ્લાદેશના દિગ્ગજને ગિફ્ટમાં આપ્યું બેટ

Tim Southee: ભારત આવતા અગાઉ ન્યૂઝીલેન્ડે બદલ્યો કેપ્ટન, શ્રીલંકા સામે હાર બાદ સાઉથીએ આપ્યું રાજીનામું

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Embed widget