શોધખોળ કરો

દિવાળી પહેલા સરકારે આપી મોટી ગિફ્ટ, PFના વ્યાજ દરમાં વધારાને નાણા મંત્રાલયે આપી મંજૂરી

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના છ કરોડથી વધારે સભ્યો માટે ખુશખબરી છે. સરકારે તહેવારની સીઝન પહલા પીએફના વ્યાજ દરમાં વધારાને મંજૂરી આપી છે.

નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના છ કરોડથી વધારે સભ્યો માટે ખુશખબરી છે. સરકારે તહેવારની સીઝન  પહલા પીએફના વ્યાજ દરમાં વધારાને મંજૂરી આપી છે. નાણાકીય વર્ષ 2018-19 માટે 8.65 ટકાના દરે વ્યાજ મળશે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે મંગળવારે આ અંગેન જાણકારી આપી હતી. દિવાળી પહેલા સરકારે આપી મોટી ગિફ્ટ, PFના વ્યાજ દરમાં વધારાને નાણા મંત્રાલયે આપી મંજૂરી પીએફઓ માટે નિર્ણય લેનારી સંસ્થાએ ગત નાણાકીય વર્ષ માટે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં 7.65 ટકા વ્યાજ દરને મંજૂરી આપી હતી. જે બાદ આ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલય પાસે મોકલવામાં આવ્યું હતું. ગંગવારે એક કાર્યક્રમ બાદ મીડિયાને કહ્યું, ફેસ્ટિવલ સીઝન પહેલા ઈપીએફઓના 6 કરોડથી વધારે સભ્યોને 2018-19 માટે જમા રકમ પર 8.65 ટકા વ્યાજ મળશે. દિવાળી પહેલા સરકારે આપી મોટી ગિફ્ટ, PFના વ્યાજ દરમાં વધારાને નાણા મંત્રાલયે આપી મંજૂરી હાલ ઈપીએફ એકાઉન્ટમાં દાવાની પતાવટ 8.55 ટકા વ્યાજ દર પર કરવામાં આવી રહી છે. 2017-18 દરમિયાન આ દર લાગુ હતો. 2017-18માં મળેલું વ્યાજ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછું છે. 2016-17માં વ્યાજ દર 8.65%, 2015-16માં 8.8%, 2014-15માં 8.75% વ્યાજ મળ્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'

HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર

અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો

Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

Embed widget