શોધખોળ કરો

મોદી સરકારે આમ આદમીને આપ્યો મોટો ઝાટકો, નાની બચત યોજનાઓના વ્યાજમાં કર્યો ઘટાડો, જાણો નવો રેટ

બચત ખાતા જમા પર વ્યાજ દરને છોડીને સરકારે બીજી તમામ યોજનાઓ પર 0.10%નો ઘટાડો કર્યો છે.

નવી દિલ્હીઃ નાની બચત યોજનાઓમાં રોકાણ કરનારાઓ માટે ખરાબ સમાચાર છે. કેન્દ્ર સરકારે શુક્રવારે નાની બચત યોજનાઓના વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. તેમાં એનએસસી અને પીપીએફ જેવી નાની બચત સ્કીમ્સ પણ સામેલ છે. વ્યાજ દરમાં ઘટાડા બાદ નવો દર એક જુલાઈથી સપ્ટેમ્બર ક્વાર્ટર માટે લાગુ થસે. જોકે બચત ખાતા પર 4 ટકા વાર્ષિક વ્યાજ દર જાળવી રાખવામાં આવ્યો છે. મોદી સરકારે આમ આદમીને આપ્યો મોટો ઝાટકો, નાની બચત યોજનાઓના વ્યાજમાં કર્યો ઘટાડો, જાણો નવો રેટ બચત ખાતા જમા પર વ્યાજ દરને છોડીને સરકારે બીજી તમામ યોજનાઓ પર 0.10%નો ઘટાડો કર્યો છે. બચત જમા ખાતા પર વ્યાજ દર 4 ટકા વાર્ષિક જ રહેશે. આ ઘટાડા પછી હવે PPF અને NSC પર વ્યાજ દર 7.9 ટકા હશે જ્યારે હાલ આ વ્યાજ દર 8 ટકા છે. તો 113 મહિનાને પાકતા કિસાન વિકાસ પત્ર (KVP) પર 7.6 ટકા વ્યાજદર મળશે. જે પેલા 7.7 ટકા હતું. મોદી સરકારે આમ આદમીને આપ્યો મોટો ઝાટકો, નાની બચત યોજનાઓના વ્યાજમાં કર્યો ઘટાડો, જાણો નવો રેટ સુકન્યા સમૃદ્ધિ ખાતા પર હવે 8.4 ટકા વ્યાજ મળશે જે પેલા 8.5 ટકા હતું. એકથી ત્રણ વર્ષના અવધિ વાળી યોજનાઓમાં રોકાણ પર હવે 6.9 ટકા અને પાંચ વર્ષની અવધિ પર 7.7 ટકાના દરે વ્યાજ મળશે. પાંચ વર્ષના સમયગાળા વાળી વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજ દર હવે 8.7 ટકાની જગ્યાએ 8.6 ટકા મળશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ITR Refund: ઈનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યા પછી ક્યારે મળે રિફંડ? જાણો પૈસા આવવામાં કેટલા દિવસ લાગે 
ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: આ બેંક માત્ર 7% વ્યાજે આપશે હોમ લોન, પ્રોસેસિંગ ફી માફ
ઘર ખરીદનારાઓ માટે ખુશખબર: આ બેંક માત્ર 7% વ્યાજે આપશે હોમ લોન, પ્રોસેસિંગ ફી માફ
SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 
SIP Calculator: ₹2,000 અને ₹3,000 ની દર મહિને SIP કરવાથી 10, 15 અને 20 વર્ષમાં કેટલું ફંડ બને? કેલક્યુલેશન 
8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!
8th Pay Commission:  ડેટા અને સૂચનો આપવાનો સમય સમાપ્ત, પગાર વધારાને લઈ મોટું અપડેટ!

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી:  5 દિવસ બાદ ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: ગ્રાન્ટેડ પ્રાથમિક શિક્ષકોને મળશે આ મોટો લાભ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Gujarat Rain: આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, જાણો હવામાન લેટેસ્ટ અપડેટ
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસના ઉમેદવારે સ્વીકારી હાર
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather update: દેશના 15 રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
Surya Nakshatra Parivartan 2026: આજે સૂર્ય નક્ષત્ર પરિવર્તન! 17 ઓગસ્ટ સુધી 3 રાશિઓને થશે ધન લાભ
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
Embed widget