શોધખોળ કરો

ગામડામાં 10 રૂપિયામાં LED બલ્બ આપશે સરકાર, લોન્ચ કરશે ‘ગ્રામ ઉજાલા’ યોજના

આ યોજના છ મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે. આ યોજના માટે ન તો કેન્દ્ર સરકાર પૈસા આપી રહી છે કે ન તો કંપની પાસે ફંડિગ છે.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ઉજાલા યોજના અંતર્ગત ખૂબ સસ્તા દરે એલઈજડી બલ્બ વેચ્યા હતા. જેના કારણે એક સમયે 300 રૂપિયામાં મળતા એલઈડી બલ્બ આઝે 70 રૂપિયામાં મળી રહ્યા છે. આ યોજનાને હવે કેન્દ્ર સરકાર આગળ વધારવાની તૈયારીમાં છે. સરકાર ગ્રામ ઉજાલા નામથી એલઈડી બલ્બની યોજના તૈયાર કરી રહી છે. આ યોજના અંતર્ગત માત્ર 10 રૂપિયામાં ગામડાઓમાં એલઈડી બલ્બ વેચવામાં આવશે. આ યોજનાને ઉજાલા યોજનાને કાર્યરત કરનારી એનર્જી એફિશિયંસી સર્વિસેઝ લિમિટેડ ગામડા સુધી પહોંચાડશે. EESLના ડાયરેક્ટર (પ્રોજેક્ટ્સ) વેંકટેશ દ્વિવેદીએ એબીપી ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું, કંપની દેશભરના ગામડામાં એલઈડી બલ્બ આપવાની યોજના લોન્ચ કરવાની તૈયારીમાં છે. શરૂઆતમાં કંપની 5 કરોડ ગ્રામીણ પરિવારોને ત્રણ બલ્બ પ્રતિ પરિવારના હિસાબે આપવાનું વિચારી રહી છે. શરૂઆતમાં કુલ મળીને 15 કરોડ એલઈડી બલ્બ આપવાની યોજના છે. શરૂઆતમાં બલ્બની કિંમત 15 થી 20 રૂપિયા હોઈ શકે છે. જો આગળ જતાં એલઈડી બલ્બની માંગ ગામડામાં વધશે તો કિંમત 10 રૂપિયા પ્રતિ બલ્બ થઈ શકે છે. આ યોજના છ મહિનાની અંદર લોન્ચ કરવામાં આવશે. આ યોજના માટે ન તો કેન્દ્ર સરકાર પૈસા આપી રહી છે કે ન તો કંપની પાસે ફંડિગ છે. જે અંગે દ્વિવેદીએ કહ્યું, ઉજાલા યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 36 કરોડથી વધારે એલઈડી બલ્બ વેચે છે. આ બલ્બથી જે વીજળી બચી છે તેના બદલામાં કાર્બન ક્રેડિટ મળી છે. આ કાર્બન ક્રેડિટને બજારમાં વેચવાથી કંપનીને પૈસા મળશે. જેનો ઉપયોગ કરીને ગામડામાં સસ્તા બલ્બ ઉપલબ્ધ કરાવાશે. જાણો રોજ કેટલા ભક્તો કરી શકશે માતા વૈષ્ણોદેવીના દર્શન, શું રાખવું પડશે ધ્યાન ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 73 હજારને પાર, આજે 1118 કેસ નોંધાયા,  સુરતની સ્થિતિ ચિંતાજનક પ્રણવ મુખર્જીની હાલત અતિ ગંભીર, સર્જરી બાદ રાખવામાં આવ્યા છે વેંટીલેટર પર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ સ્કીમ, આટલા વર્ષમાં તમારા પૈસા ડબલ!, જાણો આ પ્લાન વિશે 

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget