શોધખોળ કરો

GST કાઉન્સિલ બેઠકમાં મોટો નિર્ણય, ઇલેક્ટ્રિક વાહનોને પ્રત્સાહન આપવા ટેક્સમાં કરાયો ધરખમ ઘટાડો

ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનો પર આ ટેક્સ 1 ઓગસ્ટથી લાગું થશે.

નવી દિલ્હી: ઇલેક્ટ્રિક વાહનોને પ્રસ્તાહન આપવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. નાણાંમંત્રી નિર્મળા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી પરિષદની બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક વાહનો પર આ ટેક્સ 1 ઓગસ્ટથી લાગું થશે. ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જર પર પણ જીએસટી 18 ટકા ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જીએસટી કાઉન્સિલની આ 36મી બેઠક હતી. આ પહેલા 25 જુલાઈએ બેઠક થવાની હતી પરંતુ નાણામંત્રીના સંસદમાં વ્યસ્તતાના કારણે બેઠક રિ-શેડ્યૂલ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ઇલેક્ટ્રિક વાહનોને મોટા પ્રમાણમાં પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા શુક્રવારે મોટર વાહન અધિનિયમમાં સુધારો કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેના પ્રમાણે 15 વર્ષથી વધુ જૂના વાહનોનો ઉપયોગ નહીં કરી શકાય અને તેને ભંગારમાં મોકલવાની જોગવાઈ કરવામાં આવી છે. GST કાઉન્સિલ બેઠકમાં મોટો નિર્ણય, ઇલેક્ટ્રિક વાહનોને પ્રત્સાહન આપવા ટેક્સમાં કરાયો ધરખમ ઘટાડો સામાન્ય બજેટમાં ઇલેક્ટ્રિક વાહન સેક્ટરમાં તેજી આવે તે માટે સરકાર દ્વારા ઇનકમ ટેક્સમાં છૂટ આપવા અને કસ્ટમ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરવામાં આવી હતી. નાણાંમંત્રી નિર્મળા સિતારમણની અધ્યક્ષતામાં આ જીએસટી પરિષદની બીજી બેઠક અને સામાન્ય બજેટ બાદ પ્રથમ બેઠક હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ

ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી

અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?

Embed widget