શોધખોળ કરો

EPFO: કઈ રીતે ચેક કરશો કંપની PF ના પૈસા જમા કરી રહી છે કે નહી ? જાણો પૂરી પ્રોસેસ 

નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ (PF) ના પૈસા તેમની નિવૃત્તિ માટે મહત્વની સંપત્તિઓમાંની એક છે. તમે જે કંપનીમાં કામ કરો છો તે ચોક્કસપણે તમારા પગારમાંથી પીએફની રકમ કાપી લે છે.

PF money in your account  : નોકરી કરતા લોકો માટે પ્રોવિડન્ટ ફંડ (PF) ના પૈસા તેમની નિવૃત્તિ માટે મહત્વની સંપત્તિઓમાંની એક છે. તમે જે કંપનીમાં કામ કરો છો તે ચોક્કસપણે તમારા પગારમાંથી પીએફની રકમ કાપી લે છે.  તમે PF ખાતામાં જેટલું યોગદાન આપો છો તેટલું જ તમારી કંપની પણ આપે છે. એમ્પ્લોયર દર મહિને તમારા પગારમાંથી ચોક્કસ રકમ કાપીને PF નાણા જમા કરે છે અને તમને તેના પર વાર્ષિક વ્યાજ મળે છે. તો કેવી રીતે જાણવું કે એમ્પ્લોયર તમારા પીએફના પૈસા તમારા પીએફ ખાતામાં જમા કરી રહ્યા છે કે નહીં ?

PF ના પૈસા કાપવાનો નિશ્ચિત નિયમ એ છે કે તે તમારા બેઝિક પગાર અને DAના 12 ટકા છે. આ સિવાય તમારા એમ્પ્લોયર પણ તેમની તરફથી 12 ટકા યોગદાન આપે છે. એમ્પ્લોયર દ્વારા જમા કરાયેલા આ 12 ટકામાંથી, કંપની તમારા પીએફ ખાતામાં 3.67 ટકા અને બાકીના 8.33 ટકા પેન્શન યોજનામાં જમા કરે છે.

તમને એમ્પ્લોયર તમારા ખાતામાં પૈસા જમા કરાવે છે કે નહીં તેની માહિતી તમારી PF પાસબુકમાંથી મળશે. પાસબુક ચેક કરવા માટે તમારે પહેલા EPFO ​​પોર્ટલ પર જવું પડશે.

કર્મચારી ભવિષ્ય નિધિ ખાતામાં નિવૃત્તિ માટે મોટી રકમ એકઠી કરવામાં આવે છે. જો કે, તમે ઇમરજન્સીની સ્થિતિમાં પણ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. આ માટે UAN નંબર અને રજિસ્ટર્ડ નંબરની જરૂર છે. EPF ખાતામાંથી OTP દ્વારા પૈસા ઉપાડવાની છૂટ છે. રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વિના તમે અનેક કામ કરવાથી વંચિત રહી શકો છો.

પાસબુક ચેક કરવા માટે તમારે પહેલા EPFO ​​પોર્ટલ પર જવું પડશે. અહીં ધ્યાનમાં રાખો કે તમારો UAN નંબર એક્ટિવેટ છે.

EPFO પર જાઓ,  ‘Our Services'  ટેબ પર જાઓ અને 'for employees'  વિકલ્પ પસંદ કરો.
આ પછી તમે 'member passbook'  પર ક્લિક કરો.
આ પછી તમારો UAN નંબર અને પાસવર્ડ નાખો.
સફળતાપૂર્વક લૉગ ઇન કર્યા પછી, તમે તમારું EPF બેલેન્સ ચેક કરી શકશો.
આમાં તમે તમારા પીએફ એકાઉન્ટનું બેલેન્સ, તમામ ડિપોઝિટની વિગતો વગેરે જોઈ શકો છો.  

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget