શોધખોળ કરો

હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 km

હ્યુન્ડાઈની પ્રથમ ઈલેક્ટ્રિક એસયુવી કાર KONA આજે ભારતમાં લોન્ચ થઈ હતી. આ કાર એક્સ શો રૂમ કિંમત 25.30 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. આ કાર એક વખત ચાર્જ થયા બાદ 452 કિમી સુધી ચાલશે.

નવી દિલ્હીઃ હ્યુન્ડાઈની પ્રથમ ઈલેક્ટ્રિક એસયુવી કાર KONA આજે ભારતમાં લોન્ચ થઈ હતી. આ કાર એક્સ શો રૂમ કિંમત 25.30 લાખ રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) છે. આ કાર એક વખત ચાર્જ થયા બાદ 452 કિમી સુધી ચાલશે.  પદયાત્રીઓને ચેતવણી આપવા માટે આમા વર્ચ્યુઅલ એન્જિન સાઉન્ડ છે. હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 km હ્યુન્ડાઈ કોનાને એસી સોર્સથી ચાર્જ થવામાં 6 કલાક જેટલો સમય લાગશે. આ કારની સાથે કંપની હોમ ચાર્જર આપશે અને કસ્ટમર્સ માટે ડિલરશિપમાં ચાર્જિંગ સ્ટેશન્સ લગાવવામાં આવશે. આ ઉપરાંત ભારતના ચાર મોટા શહેરોમાં ઈન્ડિયન ઓયલ પેટ્રોલ પંપ પર ચાર્જિંગ સ્ટેશન લગાવવામાં આવશે.  કારમાં ઈકો, કમ્ફર્ટ અને સ્પોર્ટ એમ ત્રણ ડ્રાઇવ મોડ આપવામાં આવ્યા છે. હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 km આ કારમાં 100KWની મોટર આપવામાં આવી છે અને કાર ફ્રંટ વ્હીલ ડ્રાઇવ થશે. જે 131 bhp બરાબર પાવર આપશે. આ SUV 9.7 સેંકડમાં 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડી લેશે તેવો કંપનીએ દાવો કર્યો છે. હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 km ઈન્ટિરિયરમાં ડ્રાઇવિંગ મોડની સાથે 8 ઈંચની ફ્લોટિંગ ટચસ્ક્રીન ઈનફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. માબાઇલ ફોન ચાર્જિંગ માટે વાયરલેસ ચાર્જિંગનો ઓપ્શન પણ છે. આ ઉપરાંત એપલ કાર પ્લે અને એન્ડ્રોઈડ ઓટો જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 km સેફ્ટી માટે એબીએસની સાથે ઈબીડી આપવામાં આવ્યું છે. આ ઉપરાંત 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે. હિલ એસિસ્ટ, ડિસ્ક બ્રેક, વર્ચુઅલ એન્જિન સાઉન્ડ સિસ્ટમ અને ઈલેકટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ જેવા ફીચર્સ સેફ બનાવે છે. હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 km કંપની કારની સાથે ત્રણ વર્ષની અનલિમિટેડ વોરંટી પણ આપશે. હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક SUV, એક વખત ચાર્જ થયા બાદ ચાલશે 452 km

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
SBIની 1 વર્ષની FDમાં ₹2 લાખ જમા કરાવો તો કેટલું મળશે વ્યાજ? જાણો ગણતરી
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
SBI ની 444 દિવસની FD માં વરિષ્ઠ નાગરિકોને કેટલું મળે છે વ્યાજ? રોકાણ કરતા પહેલા જાણી લો હિસાબ 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 
EPS Pension: નિવૃતિ બાદ EPFO માંથી કેટલું પેન્શન મળશે? પૂરો હિસાબ સમજો 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
Gujarat Weather : રાજ્યમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, કયાં વરસશે વરસાદ
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Gujarat Weather: રાજ્યના 13 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, જાણો આજે કયા પહોંચશે મેઘ સવારી
Embed widget