શોધખોળ કરો

Credit Card: જો વપરાશ ન કરતા હોય તો આ રીતે બંધ કરો ક્રેડિટ કાર્ડ , જાણો સરળ પ્રોસેસ

તમને કેટલાક એવા લોકો પણ મળશે જેઓ તેમની સાથે એક કરતા વધુ ક્રેડિટ કાર્ડ રાખે છે, જો કે તેઓ તેનો ઉપયોગ કરતા નથી.

કેટલાક એવા લોકો પણ મળશે જેઓ તેમની સાથે એક કરતા વધુ ક્રેડિટ કાર્ડ રાખે છે, જો કે તેઓ તેનો ઉપયોગ કરતા નથી. જો તમારા ખાતામાં વધારે પૈસા નથી અને તમને કોઈ શોપિંગ અથવા કામ માટે પૈસાની જરૂર છે, તો આ જરૂરિયાત ક્રેડિટ કાર્ડ દ્વારા સરળતાથી પૂરી કરી શકાય છે. આ ઉપરાંત, શોપિંગ દરમિયાન ક્રેડિટ કાર્ડ્સ પર ઘણા પ્રકારના ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે, આ તમારી ડીલને વધુ સારી બનાવે છે. આ તમામ સુવિધાઓને ધ્યાનમાં રાખીને આજના સમયમાં ક્રેડિટ કાર્ડનું ચલણ ઝડપથી વધ્યું છે.

તમને કેટલાક એવા લોકો પણ મળશે જેઓ તેમની સાથે એક કરતા વધુ ક્રેડિટ કાર્ડ રાખે છે, જો કે તેઓ તેનો ઉપયોગ કરતા નથી. જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા નથી, પરંતુ વાર્ષિક ચાર્જ વગેરે ચૂકવવા પડે છે, તો સારું છે કે તમે ક્રેડિટ કાર્ડ બંધ કરી દો. પરંતુ સવાલ એ છે કે ક્રેડિટ કાર્ડ બંધ કરવાની પદ્ધતિ શું છે ? તેના વિશે અહીં જાણીએ.

ક્રેડિટ કાર્ડ કેવી રીતે બંધ કરવું ? 

ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે તમારે બેંકની ક્રેડિટ કાર્ડ ગ્રાહક સેવાનો સંપર્ક કરવો જોઈએ અને ક્રેડિટ કાર્ડ બંધ કરવાની વિનંતી કરવી જોઈએ. આ દરમિયાન, બેંક તમને ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું કારણ પૂછી શકે છે, જેનો તમારે જવાબ આપવો પડશે. આ પછી તમારી વિનંતી સ્વીકારવામાં આવશે. પરંતુ શક્ય છે કે તમને ઈમેલ વગેરે મોકલવા માટે કહેવામાં આવે.  તમને જે પણ સ્ટેપ્સ આપવામાં આવે, તમારે તે સ્ટેપ ફોલો કરવું પડશે. કેટલીક બેંકો ગ્રાહકોને ક્રેડિટ કાર્ડ રદ કરવા માટે ઑનલાઇન વિનંતી કરવાની પણ મંજૂરી આપે છે. ઑનલાઇન વિનંતી કરવા માટે, બેંકની વેબસાઇટની મુલાકાત લો, ફોર્મ ભરો અને સબમિટ કરો. વિનંતી સબમિટ કર્યા પછી, એક બેંક પ્રતિનિધિ તમારો સંપર્ક કરશે કેન્સલેશનની પુષ્ટિ કરવા માટે.

બંધ કરતા પહેલા આ કામ કરો

ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા બાકી નીકળતી રકમ ક્લિયર  કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યાં સુધી બાકી રકમ ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તમારું કાર્ડ બંધ કરી શકાશે નહીં. ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને તમે જે પણ રિવોર્ડ પોઈન્ટ્સ મેળવ્યા છે. કાર્ડ બંધ કરતી વખતે તે પોઈન્ટ રિડીમ કરો. ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા, તમામ ઓટો પેમેન્ટ અને ટ્રાન્સફર બંધ કરો. રદ કરવાની વિનંતી કરતા પહેલા કોઈપણ છેલ્લી મિનિટના શુલ્ક માટે તમારું સૌથી તાજેતરનું ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ તપાસો. કાર્ડ બંધ થયા પછી તેને તોડીને  પછી જ ફેંકોં,  નહીંતર જો તે ખોટા હાથમાં આવી જાય તો શક્ય છે કે તેમાંથી તમારી કેટલીક માહિતી ચોરી થઈ શકે છે. 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More

ટોપ સ્ટોરી

EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
SBI ગ્રાહકોને મોટો ઝટકો, વ્યાજ દરમાં વધારો, હવે દર મહિને વધારે ચૂકવવી પડશે EMI
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
8th Pay: લેવલ 10 કર્મચારીઓને 10 વર્ષમાં મળશે 34 લાખ એક્સ્ટ્રા!
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 
6 મહિનાના નીચલા સ્તરે પહોંચી ચાંદી, સોનાની કિંમતમાં પણ ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નહીં ચાલે ડાયરી
Hun To Bolish | હું તો બોલીશ | કંદમૂળનો કેચઅપ
Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
24.7 KM માઈલેજ, કિંમત 10 લાખથી ઓછી, Mahindra XUV 3XO ZNG લોન્ચ 
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
Gandhinagar: છત્રાલ GIDCની કેમિકલ ફેક્ટરીમાં મોટી દુર્ઘટના, બોઈલર ફાટતા 4ના મોત
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
EPFO નો મોટો નિર્ણય, પીએફ રિટર્ન ફાઈલ કરવાની ડેડલાઈન 31 ઓક્ટોબર સુધી લંબાવી 
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
Post Office: દર મહિને ₹3,600 જમા કરો, 5 વર્ષમાં મળશે ₹2.56 લાખથી વધુ, જુઓ ગણતરી
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો

Embed widget