શોધખોળ કરો

ભારત પર હાઈ ટેરિફ લગાવનારા ટ્રંપને આ રીતે ભારત આપી શકે છે જડબાતોડ જવાબ, આ છે ત્રણ વિકલ્પ 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા વધારાનો 25 ટકા ટેરિફ બુધવારથી એક દિવસ પછી અમલમાં આવશે.

US High Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા વધારાનો 25 ટકા ટેરિફ બુધવારથી એક દિવસ પછી અમલમાં આવશે. આ માટે વોશિંગ્ટન દ્વારા મંગળવારે એક ઔપચારિક સૂચના જારી કરવામાં આવી છે. આ પછી ભારત પર અમેરિકાના કુલ ટેરિફ દર વધીને 50 ટકા થશે કારણ કે આ મહિનાની શરૂઆતમાં 25 ટકાનો બેઝ ટેરિફ પહેલેથી જ લાદવામાં આવ્યો છે. એટલે કે ભારત હવે તે દેશોમાં પણ સામેલ થશે જેના પર અમેરિકાએ સૌથી વધુ ટેરિફ લાદ્યો છે.

આ અંગે, પીએમ મોદીએ કહ્યું છે કે દેશના ખેડૂતો તેમના માટે સૌથી પહેલા  છે. અગાઉ, ભારત અને અમેરિકા વચ્ચે લાંબી વેપાર વાટાઘાટો અનિર્ણિત રહી હતી. આ પાછળ એક મોટું પરિબળ એ છે કે અમેરિકા ઇચ્છે છે કે ભારત તેના માટે કૃષિ અને ડેરી ક્ષેત્ર ખોલે. પરંતુ ભારત આ માટે તૈયાર નથી કારણ કે દેશના ખેડૂતોનું હિત આ સાથે સીધું જોડાયેલું છે.

હવે શું વિકલ્પ છે ?

આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે અમેરિકાનો હાઈ ટેરિફ ભારત પર અસરકારક બનશે ત્યારે કેન્દ્ર સરકાર પાસે તેનો સામનો કરવા માટે કયો વિકલ્પ હશે. ચાલો જાણીએ-

1. ભારત અમેરિકામાં લગભગ 87 અબજ ડોલરની નિકાસ કરે છે, જે ભારતીય અર્થતંત્રના લગભગ અઢી ટકા જેટલું છે. નવી દિલ્હી દ્વારા અમેરિકામાં નિકાસ કરવામાં આવતા ઉત્પાદનોમાં મુખ્યત્વે ચામડું, ઝવેરાત, કાપડ, રસાયણો, ઓટો પાર્ટ્સ અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડક્ટર અને ઉર્જા સંસાધનો જેવા કેટલાક ક્ષેત્રોને આ ટેરિફમાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં, ભારતે હવે દક્ષિણ પૂર્વ એશિયા, યુરોપ અને આફ્રિકન દેશોમાં નિકાસ વધારવા અને યુએસ નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરવો પડશે.

2. યુએસના હાઈ ટેરિફ પછી ભારતીય નિકાસકારો માટે યુએસ બજારમાં સ્પર્ધા કરવી અને ટકી રહેવું મુશ્કેલ બનશે. કારણ કે અન્ય દેશો પર ટેરિફ દર ભારત કરતા ઘણા ઓછા હશે. આવી સ્થિતિમાં ભારત પાસે અન્ય બજારો તરફ વળવાનો વિકલ્પ છે.  જ્યારે બીજી તરફ, સ્થાનિક સ્તરે ઉદ્યોગોને સબસિડી આપો. સ્થાનિક માલના વપરાશને પ્રોત્સાહન આપો. આનાથી ભારતના આર્થિક વિકાસ પર યુએસ ટેરિફની અસર ઘણી હદ સુધી ઓછી થશે.

3. જે રીતે ભારતે રશિયા પાસેથી તેલ ખરીદ્યું છે, જેના કારણે અમેરિકા ગુસ્સે થયું અને 25 ટકા દંડ ફટકાર્યો આવી સ્થિતિમાં ભારતે હવે રશિયન બજારમાં પોતાની ભાગીદારી વધારવી જોઈએ. રશિયા તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે તે ભારત માટે પોતાની અર્થવ્યવસ્થા ખોલવા માટે તૈયાર છે. આવી સ્થિતિમાં, ભારતે તે વિકલ્પ પર આગળ વધવું જોઈએ.

ટોપ સ્ટોરી

વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
વિદેશી ક્લાયન્ટથી કમાણી કરનારા માટે સારા સમાચાર, RBIએ સરળ કર્યા નિયમ
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
SBIના 3,897 ગ્રાહકોનો ડેટા લીક થવાની આશંકા, હવે સિસ્ટમની ખામીઓ શોધી રહી છે બેન્ક
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
Axis Bank: એક્સિસ બેંકના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી રોકડ ઉપાડ અને બેલેન્સના નિયમો બદલાશે
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો
મુકેશ અંબાણી ફરી બન્યા એશિયાના સૌથી અમીર વ્યક્તિ, સંપત્તિમાં બમ્પર ઉછાળો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
Ahmedabad: દિવાળી પહેલા ગુજરાતમાં ફૂડ વિભાગની મેગા ડ્રાઈવ, જામનગરમાં 324 કિલો ભેળસેળયુક્ત ઘી ઝડપાયું
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
ગાંધીનગરમાં વનકર્મીઓના આંદોલનનો આવશે અંત, રિસ્ક એલાઉન્સ, મહેકમના મુદ્દા ઉકેલાયા
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Ahmedabad: વાહનચાલકોને ટ્રાફિકમાંથી મળશે મુક્તિ! અમિત શાહના હસ્તે કરાશે ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'
US Midterm Election Results: મિડ ટર્મ ચૂંટણીમાં રિપબ્લિકનની હાર બાદ ટ્રમ્પની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- '...તો અમારી જીત થાત'
Motor Insurance Rules: હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, 15 ડિસેમ્બરથી લાગુ થશે IRDAIનો નવો નિયમ
Motor Insurance Rules: હવે પોતાની મરજીથી પસંદ કરો ઈન્શ્યોરન્સ કવર, 15 ડિસેમ્બરથી લાગુ થશે IRDAIનો નવો નિયમ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
Ahmedabad: અમદાવાદના સૈજપુરમાં સિક્યોરિટી ગાર્ડ પર ટોળાનો હુમલો, 7 આરોપીની ધરપકડ
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
OTT: આ અઠવાડિયે OTT પર સાઉથ ફિલ્મોનો જલવો, રિલીઝ થઈ રહી છે એકથી એક 8 ધાંસૂ મૂવી
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાનું કાવતરુ, પેસેન્જર ટ્રેન પસાર થયા બાદ ટ્રેક પર વિસ્ફોટ
Embed widget