શોધખોળ કરો

Asia Power Index: ભારત બની ગઇ ત્રીજી મોટી તાકાત, એશિયા પાવર ઇન્ડેક્સમાં જાપાનને પછાડ્યું

2024 Asia Power Index: એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત જાપાનને પાછળ છોડીને ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે, જે સમગ્ર વિશ્વમાં ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે

2024 Asia Power Index: એશિયા પાવર ઈન્ડેક્સમાં ભારત જાપાનને પાછળ છોડીને ત્રીજો સૌથી શક્તિશાળી દેશ બની ગયો છે, જે સમગ્ર વિશ્વમાં ભારતના વધતા પ્રભાવને દર્શાવે છે. ભારતે તેની ગતિશીલ વૃદ્ધિ, યુવા વસ્તી અને અર્થતંત્રના વિસ્તરણને કારણે આ સિદ્ધિ હાંસલ કરી છે. 2024 એશિયા પાવર ઇન્ડેક્સની ખાસ વાત એ છે કે પ્રાદેશિક પાવર રેન્કિંગમાં ભારતનું કદ સતત વધી રહ્યું છે.

ભારતે જાપાનને પાછળ છોડ્યુ 
લૉવી ઇન્સ્ટિટ્યૂટે 2024 એશિયા પાવર ઇન્ડેક્સ બહાર પાડ્યો છે જેમાં યૂનાઇટેડ સ્ટેટ્સ 81.7 પૉઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ચીન 72.7 પૉઈન્ટ સાથે બીજા સ્થાને છે, ભારત 39.1 પૉઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને હવે જાપાન 38.9 પૉઈન્ટ સાથે ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 31.9 પૉઈન્ટ સાથે પાંચમા અને રશિયા 31.1 પૉઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે. ભારતના પૉઈન્ટ્સમાં 2.8 પૉઈન્ટનો વધારો થયો છે, જે તેને એશિયા પાવર ઈન્ડેક્સમાં ત્રીજા સ્થાને લઈ ગયો છે.

એશિયા પાવર ઇન્ડેક્સમાં કેમ વધ્યુ કદ ?  
કોરોના મહામારી બાદ ભારતની આર્થિક રિકવરીમાં જોરદાર વધારો થયો છે, જેના કારણે તેની આર્થિક ક્ષમતામાં 4.2 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે. ભારતની વિશાળ વસ્તી અને મજબૂત જીડીપીને કારણે, ભારત હવે ખરીદ શક્તિ સમાનતાની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. ભારતના ફ્યૂચર રિસૉર્સ સ્કોરમાં 8.2 પૉઈન્ટનો ઉછાળો આવ્યો છે જે ભારતના ડેમોગ્રાફિક ડિવિડન્ડ તરફ ઈશારો કરે છે. તેના પ્રતિસ્પર્ધી ચીન અને જાપાનની તુલનામાં ભારતને તેની યુવા વસ્તીનો મોટો ફાયદો મળી રહ્યો છે અને તેના કારણે તે આગામી દાયકાઓમાં આર્થિક વૃદ્ધિ અને શ્રમ દળમાં વિશાળ વિસ્તરણ જોશે.

વધશે ભારતનો પ્રભાવ 
2024 એશિયા પાવર ઇન્ડેક્સ ભારતને એશિયામાં એક મોટી શક્તિ તરીકે દર્શાવે છે. દેશનો પૂરતો સંસાધન આધાર ભવિષ્યની વૃદ્ધિ માટે અપાર સંભાવનાઓ પ્રદાન કરે છે. ભારતનો દૃષ્ટિકોણ અત્યંત આશાવાદી છે. સતત ઝડપી આર્થિક વૃદ્ધિ અને વધતા કર્મચારીઓને કારણે આગામી વર્ષોમાં ભારતનો પ્રભાવ વધુ વધશે.

આ પણ વાંચો

Air Train: દિલ્લી એરપોર્ટ પર દોડશે ભારતની પહેલી એર ટ્રેન, જાણો શું હશે ખાસિયત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Delhi Pollution News: સતત ચોથા દિવસે દિલ્હીમાં શ્વાસ પર સંકટ, આઠ શહેરમાં AQI સૌથી વધુ ખરાબAhmedabad Firing Case: શાકભાજીના વેપારી પર ધડાઘડ કરાયું ફાયરિંગ, કારણ જાણી ચોંકી જશોHun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
Manipur Violence: મણિપુરમાં વિરોધ બન્યો ઉગ્ર,CM વિરેન સિંહના ઘર પર હુમલાનો પ્રયાસ, ઇન્ટરનેટ ઠપ્પ
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
અમદાવાદમાં નહેરૂનગરથી માણેકબાગ રોડ પર, શાકભાજીના વેપારી પર ગોળીબાર
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
Embed widget