શોધખોળ કરો

India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા

India-Bangladesh: બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ તેના આંતરિક અને બાહ્ય દબાણનું પરિણામ છે. ભૂખમરો, બેરોજગારી અને મોંઘવારી સાથે સંઘર્ષ કરી રહેલા બાંગ્લાદેશે તેની નીતિઓ પર પુનર્વિચાર કરવાની જરૂર છે.

India-Bangladesh Trade: 1971 માં, ભારત (India)એ પોતાની સૈન્ય અને આર્થિક તાકાતના બળ પર બાંગ્લાદેશ (Bangladesh) ને પાકિસ્તાનથી આઝાદી અપાવી. પરંતુ આજના સંજોગોમાં જ્યારે બાંગ્લાદેશ પોતે જ ભારતથી દૂર રહેવા માંગે છે ત્યારે તેની સ્થિતિ નાજુક બની ગઈ છે. ઓગસ્ટ 2024 માં શેખ હસીના સરકારના પતન અને ભારત વિરોધી શક્તિઓના સત્તામાં આવ્યા પછી બાંગ્લાદેશમાં આર્થિક અને સામાજિક પતન શરૂ થયું છે.

બાંગ્લાદેશનો વેપાર અને સુરક્ષા ભારત પર ખૂબ નિર્ભર છે

આર્થિક દૃષ્ટિકોણથી બાંગ્લાદેશની ભારત પર નિર્ભરતા ઘણી હદ સુધી છે. બાંગ્લાદેશની 94% સરહદ ભારત સાથે છે. આ 4,367 કિલોમીટર લાંબી સરહદને કારણે બાંગ્લાદેશનો વેપાર અને સુરક્ષા ભારત પર ખૂબ નિર્ભર છે. ઉદાહરણ તરીકે, 2022-23માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેનો કુલ વેપાર 16 અરબ ડોલર હતો. આમાં, બાંગ્લાદેશની ભારતમાં નિકાસ માત્ર 2 અબજ ડોલર હતી, જ્યારે ભારતમાંથી આયાત 14 અબજ ડોલર હતી. ભારત પડોશી દેશોમાં કપાસ, અનાજ, ખાંડ, ઈલેક્ટ્રોનિક સાધનો અને સ્ટીલ જેવા ઉત્પાદનો મોકલે છે.

બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ
જો આપણે બાંગ્લાદેશના જીડીપીની વાત કરીએ તો તેમાં કાપડ ઉદ્યોગનું યોગદાન 11 ટકા છે. તેમાંથી ભારત તેના કુલ કપાસ ઉત્પાદનના 35 ટકા બાંગ્લાદેશમાં નિકાસ કરે છે. આ રીતે, જો ભારત કપાસની નિકાસ બંધ કરે તો બાંગ્લાદેશનો કાપડ ઉદ્યોગ અટકી શકે છે. આ વર્ષના ઑગસ્ટથી, બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાને 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જેના કારણે જીડીપી વૃદ્ધિ દર, જે પહેલા 6.3 ટકા હતો, તે હવે 5 થી ઓછો રહેવાનો અંદાજ છે. આ સિવાય માથાદીઠ આવકમાં ઘટાડો અને મોંઘવારી વધવાથી સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

બાંગ્લાદેશ પર ચીન અને પાકિસ્તાનનો પ્રભાવ
પાકિસ્તાન અને ચીન બાંગ્લાદેશને ભારત સામે ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બાંગ્લાદેશે તાજેતરમાં પાકિસ્તાનમાંથી 25,000 ટન ખાંડની આયાત કરી હતી, પરંતુ તેની કિંમત ભારત કરતા વધુ હતી. ચીન અને પાકિસ્તાન બાંગ્લાદેશને પરમાણુ ટેક્નોલોજી આપવાની લાલચ આપી રહ્યા છે, પરંતુ તેના કારણે બાંગ્લાદેશને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. જેના કારણે બાંગ્લાદેશની સ્થિતિ વધુ ખરાબ થશે અને દેશની અંદર ભયાવહ સ્થિતિનું નિર્માણ થઈ શકે છે.

આ પણ વાંચો...

Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા ભારે વરસાદથી આજથી રાહત મળશે
Shankar Chaudhary: બનાસકાંઠામાં પૂરગ્રસ્ત વિસ્તારમાં અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની મુલાકાત
Surat Blast Case: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત
Pavagadh News: પાવાગઢમાં રોપ વે તૂટવાની ઘટનામાં કમિટીએ સોંપ્યો તપાસ રિપોર્ટ
Vice President Election: સીપી રાધાકૃષ્ણન Vs બી સુદર્શન, કોણ બનશે ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Nepal News: Gen Zનું ઉગ્ર પ્રદર્શન યથાવત, કાયદામંત્રીના ઘરમાં ચાંપી આગ,સંકટમાં સરકાર
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Ahmedabad :પાણી ભરેલા ખાડામાંથી પસાર થતાં પહેલા સાવધાન, AMCની બેદરકારીએ લીધો દંપતિનો જીવ
Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
Weather:બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ કઇ બાજુ ફંટાઇ, જાણો રાજ્યના ક્યાં જિલ્લામાં પડશે વરસાદ
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
Surat: સુરતના પલસાણા તાલુકામાં કંપનીમાં બ્લાસ્ટમાં વધુ બેના મોત, મૃત્યુઆંક સાત પર પહોંચ્યો
Weather: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસ્યો વરસાદ, લખપતમાં સૌથી વધુ 6.26 ઈંચ
Weather: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસ્યો વરસાદ, લખપતમાં સૌથી વધુ 6.26 ઈંચ
Asia Cup 2025 India: પાકિસ્તાન નહીં, એશિયા કપમાં આ ટીમ છે ભારત માટે સૌથી મોટો ખતરો
Asia Cup 2025 India: પાકિસ્તાન નહીં, એશિયા કપમાં આ ટીમ છે ભારત માટે સૌથી મોટો ખતરો
GST Reduction: ફૂલ ટેન્કમાં દોડે છે 900 કિલોમીટર, GST ઘટાડા બાદ કેટલી સસ્તી મળશે Tata Tiago
GST Reduction: ફૂલ ટેન્કમાં દોડે છે 900 કિલોમીટર, GST ઘટાડા બાદ કેટલી સસ્તી મળશે Tata Tiago
કુલ્લુમાં ભયંકર ભૂસ્ખલન, 5 લોકો લાપતા તો એકનું મૃત્યુ, કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા
કુલ્લુમાં ભયંકર ભૂસ્ખલન, 5 લોકો લાપતા તો એકનું મૃત્યુ, કાટમાળમાં અનેક લોકો દબાયાની આશંકા
Embed widget