શોધખોળ કરો

Stock Market Update: પાંચ દિવસની તેજી પછી સ્ટોક માર્કેટમાં મોટો કડાકો, સેન્સેક્સ 1000 તો નિફ્ટી 300 પોઈન્ટ ડાઉન

સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે 5 શેર માત્ર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે.

Stock Market Update: મંગળવારે ભારતીય શેરબજારો સવારે સપાટ ખુલ્યા હતા. પરંતુ જેમ જેમ દિવસ આગળ વધતો ગયો તેમ તેમ બજારમાં તેજી જોવા મળી હતી અને બપોરના અંત સુધીમાં બજારમાં મોટી વેચવાલી જોવા મળી છે. પાંચ ટ્રેડિંગ સેશનમાં શાનદાર ઉછાળો જોયા બાદ છઠ્ઠા ટ્રેડિંગ સેશનમાં માર્કેટમાં પ્રોફિટ-બુકિંગ જોવા મળી રહ્યું છે. મુંબઈ સ્ટોક એક્સચેન્જના સૂચકાંક સેન્સેક્સમાં લગભગ 1055 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. હાલમાં સેન્સેક્સ 55438 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે અને નિફ્ટી 16563 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. બજારનો મૂડ પણ ખરાબ છે કારણ કે યુરોપિયન શેરબજારો લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. અમેરિકી બજારો પણ લાલ નિશાનમાં ખુલવાની ધારણા છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. જ્યારે 5 શેર માત્ર તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા છે. સૌથી વધુ ફાયદો મારુતિ સુઝુકીના શેરમાં જોવા મળી રહ્યો છે, જે 2.40 ટકાના વધારા સાથે રૂ. 7,490 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે સૌથી વધુ ઘટાડો ટાટા સ્ટીલના શેરમાં થયો છે, જે 4.39 ટકાના ઘટાડા સાથે રૂ. 1240 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે માત્ર 11 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

BSE પર 3439 શેરોમાંથી 1179 શેર માત્ર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે જ્યારે 2159 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. 101 શેરની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. 303 શેર અપર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા છે અને 230 શેર લોઅર સર્કિટ સાથે ટ્રેડ થઈ રહ્યા છે. આ ઘટાડા પછી મુંબઈ સ્ટોક એક્સચેન્જની માર્કેટ મૂડી ઘટીને રૂ. 2,50,82,478.62 કરોડ થઈ ગઈ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Crime : ભાવનગરમાં યુવક પર જીવલેણ હુમલો, પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલBanaskantha Dushkarma Case : બ્યુટી પાર્લરનું કામ કરતી યુવતી સાથે દુષ્કર્મના કેસમાં એક આરોપીની ધરપકડGujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 

Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Embed widget