શોધખોળ કરો

Indian Top philanthropist: ન મુકેશ અંબાણી કે ન ગૌતમ અદાણી,અઝીમ પ્રેમજી પણ નહીં,આ છે ભારતના સૌથી મોટા દાનવીર

Indian Top philanthropist: દેશના ટોચના 10 પરોપકારીઓએ નાણાકીય વર્ષ 2024 માં સામૂહિક રીતે 4625 કરોડ રૂપિયાનું દાન કર્યું છે અને આ કુલ દાનના 53 ટકા છે.

Indian Top philanthropist: ભારત એક એવો દેશ છે જ્યાં ઉદ્યોગપતિઓ ખૂબ પૈસા કમાય છે, તો તેઓ દાન (donation) દ્વારા પરોપકારી હેતુઓ માટે પૈસા પણ આપે છે. જો તમારા મનમાં પ્રશ્ન હોય કે ભારતમાં સૌથી વધુ દાન (donation) આપનાર કોણ છે અથવા એવો ઉદ્યોગપતિ કોણ છે જે પોતાના નફાની મહત્તમ રકમ ચેરિટીમાં આપે છે, તો જે નામ પ્રથમ સ્થાને આવે છે તે તમને આશ્ચર્યચકિત કરી શકે છે. ફોર્બ્સની યાદીમાં સામેલ દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી પાસે પણ આ બિરુદ નથી. ન તો વર્ષોથી પરોપકારના ક્ષેત્રમાં નંબર વન રહેનાર અઝીમ પ્રેમજી અને ન તો સ્વર્ગસ્થ રતન ટાટા દેશના સૌથી મોટા પરોપકારી કે દાતા છે.

ભારતના સૌથી મોટા દાનવીર કોણ છે?
શિવ નાદર (shiv nadar) અને પરિવાર હાલમાં દેશના સૌથી મોટા પરોપકારી અથવા દાતા છે અને આ દરજ્જો હાંસલ કરીને તેઓ હુરુન ઈન્ડિયા ફિલોન્થ્રોપી લિસ્ટ 2024માં પ્રથમ સ્થાને આવી ગયા છે. હાલમાં જ આ યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં શિવ નાદર અને પરિવારે એકલાએ 2153 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. આ પછી મુકેશ અંબાણી અને પરિવારનું નામ છે જેમણે 407 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

હુરુન ઈન્ડિયા ફિલોન્થ્રોપી લિસ્ટના ટોપ 5 બિઝનેસમેન
હુરુન ઈન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2024માં 2153 કરોડના દાન સાથે પ્રથમ ક્રમે શિવ નાદર અને પરિવાર, 407 કરોડ રૂપિયા સાથે બીજા સ્થાને મુકેશ અંબાણી અને પરિવાર (ambani family), 352 કરોડ રૂપિયા સાથે બજાજ પરિવાર (Bajaj family) ત્રીજા સ્થાને, કુમાર મંગલમ બિરલા અને પરિવાર ચોથા સ્થાને રૂ. 334 કરોડ સાથે અને પાંચમાં સ્થાને ગૌતમ અદાણી એન્ડ ફેમિલી રૂ. 330 કરોડ સાથે.

10 પરોપકારી ઉદ્યોગપતિઓ આટલી રકમ દાનમાં આપી

દેશના ટોચના 10 પરોપકારીઓએ નાણાકીય વર્ષ 2024માં સામૂહિક રીતે 4625 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. તેના આધારે દેશના ઉદ્યોગપતિઓ દ્વારા દાનમાં આપવામાં આવેલી કુલ રકમના 53 ટકા ટોચના 10 ઉદ્યોગપતિઓએ આપ્યા છે. કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ભાગ રૂપે દાનમાં આપવામાં આવેલી ટોચની રકમ મુખ્યત્વે શિક્ષણ, ક્વાલિટી લર્નિંગ અને શૈક્ષણિક પ્રોજેક્ટ્સ તરફ જાય છે

આ પણ વાંચો...

શેરબજારના રોકાણકારો માટે મહત્વપૂર્ણ સમાચાર, BSE અને NSE એ સર્ક્યુલર બહાર પાડ્યું

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Mehsana: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ગોટાળા કરનાર 15 હોસ્પિટલોને નોટિસ, જાણો વિગતો
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
સરકાર રાશન કાર્ડમાંથી દૂર કરી શકે છે આ લોકોના નામ, આ રીતે ચેક કરી શકશો પોતાનું સ્ટેટ્સ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
આધાર કાર્ડમાં જન્મતારીખ કેટલી વખત બદલી શકાય છે? જાણો આ નિયમ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
Embed widget