શોધખોળ કરો

NPS calculator: NPSમાં કરો 15 હજારનું રોકાણ, 2.23 લાખ રૂપિયા દર મહિને મળશે પેન્શન

NPS Calculation: મોટા ભાગના લોકો નેશનલ પેન્શન સિસ્ટમમાં લાખો રૂપિયાનું પેન્શન મેળવવા અને એકસાથે રકમ એકત્ર કરવા માટે રોકાણ કરે છે.

NPS Calculation: મોટા ભાગના લોકો નેશનલ પેન્શન સિસ્ટમમાં લાખો રૂપિયાનું પેન્શન મેળવવા અને એકસાથે રકમ એકત્ર કરવા માટે રોકાણ કરે છે. તે એક રોકાણ યોજના છે જે સિંગલ રોકાણમાં લોન અને ઇક્વિટી એક્સપોઝર બંનેના લાભો પ્રદાન કરે છે. એનપીએસમાં રોકાણકાર ઇક્વિટીમાં 75 ટકા સુધીની રકમનું રોકાણ કરવાનો વિકલ્પ પસંદ કરી શકે છે. આનો અર્થ એ છે કે ઓછામાં ઓછી 25 ટકા રકમ NPS ખાતામાં રાખવી જરૂરી છે.

જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો છો તો NPS વ્યાજ દર વાર્ષિક આશરે 10 ટકા રહેવાની અપેક્ષા રાખી શકાય છે અને ઇક્વિટીમાં રોકાણ 40:60 ના ગુણોત્તરમાં કરવું યોગ્ય હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિ NPS સ્કીમમાં રોકાણ કરે છે, તો તેને પણ ટેક્સ બેનિફિટ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કેટલી ટેક્સ છૂટનો દાવો કરી શકાય છે અને જો 2 લાખથી વધુ પેન્શન મેળવવા માટે કેટલા સમય માટે રોકાણ કરવું પડશે.

કેટલી ટેક્સ છૂટ મળશે

NPS ખાતા ધારકને નાણાકીય વર્ષમાં NPS ખાતામાં રૂપિયા  1.5 લાખ સુધીના રોકાણ પર કલમ ​​80C હેઠળ આવકવેરામાં છૂટ આપવામાં આવે છે. આ ઉપરાંત, વ્યક્તિ તેના NPS રોકાણ પર કલમ ​​80CCD(1B) હેઠળ વધારાની રૂ.પિયા 50,000 આવકવેરા મુક્તિનો દાવો કરી શકે છે.

2 લાખથી વધુના પેન્શન માટે શું આયોજન કરવું પડશે

જો કોઈ રોકાણકાર 30 વર્ષની ઉંમર પછી NPS ખાતામાં દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરે છે, તો 60 વર્ષની ઉંમર પછી માસિક પેન્શન આપવામાં આવશે. પાકતી મુદત પર, રોકાણકારને રૂપિયા 68,380નું NPS પેન્શન અને રૂપિયા  2.05 કરોડની  એક સામટી રકમ આપવામાં આવશે. જો SWPમાં 25 વર્ષ માટે 2.05 કરોડની એકમ રકમનું રોકાણ કરવામાં આવે તો તેને 8% વળતર આપવામાં આવી શકે છે. આ કિસ્સામાં, રોકાણકારને દર મહિને 1.55 લાખ રૂપિયા મળશે. હવે NPSમાં 68 હજાર અને 1.55 લાખ રૂપિયા ઉમેરવાથી રોકાણકારોને દર મહિને 2.23 લાખ રૂપિયાનું પેન્શન આપવામાં આવશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch:કચ્છમાં શિક્ષકોની અછત, શિક્ષકોને નથી ગમતું કચ્છમાં નોકરી કરવું?| Abp AsmitaParliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
બે દિવસ બાદ ઠંડી ભુક્કા કાઢી નાંખશે, આગામી ચોમાસાને લઈને અંબાલાલ પટેલની ડરામણી આગાહી
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Ahmedabad: અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની સામે જ હથિયારો સાથે મચાવ્યો ઉત્પાત
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ
Panchmahal: ગુજરાતની આ શાળાને મળ્યો દેશની સર્વશ્રેષ્ઠ "સુશાસન યુક્ત પંચાયત" નો પુરસ્કાર
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરૂદ્ધ કેસ દાખલ થશે તો કેટલા વર્શની સજા થશે?
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
સાવધાન! અમેરિકાથી આવી રહી છે સૌથી મોટી બીમારી, બની શકે છે નવી મહામારી, નિષ્ણાતોએ ચેતવ્યા
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
BSNLનો માસ્ટર સ્ટ્રોક, 3600GB ડેટાવાળા પ્લાને ફરીથી Jio-Airtelનું ટેન્શન વધાર્યું
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
હત્યાનો પ્રયાસ, ગુનાહિત કૃત્ય... રાહુલ ગાંધી વિરૂદ્ધ બીજેપીએ આ 6 કલમો હેઠળ નોંધાવ્યો કેસ
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
General Knowledge: સાઉદી અરેબિયાને લાગ્યો જેકપોટ,કિસ્મત બદલી નાખશે 'સફેદ સોનાનો'નો પહાડ, જાણો વિગતે
Embed widget