શોધખોળ કરો

આ દિવાળીએ Post Office ની સ્કીમમાં રોકાણ કરવાની તક, દર મહિને થશે 5000 રુપિયાથી વધુ પ્રોફિટ 

પોસ્ટ ઓફિસમાં તમામ વય અને વર્ગો માટે ઘણી સરકારી બચત યોજનાઓ છે, જે માત્ર ઉત્તમ વળતર જ નહીં પરંતુ રોકાણની સુરક્ષાની બાંયધરી પણ આપે છે.

Post Office Monthly Saving Scheme : પોસ્ટ ઓફિસમાં તમામ વય અને વર્ગો માટે ઘણી સરકારી બચત યોજનાઓ છે, જે માત્ર ઉત્તમ વળતર જ નહીં પરંતુ રોકાણની સુરક્ષાની બાંયધરી પણ આપે છે. સાથે જ તેમાં રોકાણ કરવાથી શાનદાર વળતર મળે છે. આજે અમે તમને એક એવી સ્કીમ વિશે જણાવીશું જેમાં રોકાણ કરીને તમે ઓછા સમયમાં અમીર બની શકો છો. અમે પોસ્ટ ઓફિસની માસિક આવક યોજના વિશે વાત કરી રહ્યા છીએ. દિવાળીના અવસર પર તમે આ યોજનામાં રોકાણ કરી શકો છો, તે તમને આવનારા સમયમાં ઘણો નફો આપશે.

આ યોજનામાં ઉત્તમ વ્યાજ દર ઉપલબ્ધ છે
 
પોસ્ટ ઓફિસની માસિક આવક યોજનામાં તમને ખૂબ સારું વળતર મળશે. સરકારની આ સ્કીમમાં 7.4 ટકા વ્યાજ મળે છે અને આ સ્કીમની સૌથી સારી વાત એ છે કે તેમાં રોકાણ કરવાથી તમને દર મહિને આવકના ટેન્શનમાંથી છૂટકારો મળશે. તેની પાકતી મુદત 5 વર્ષ છે અને ખાસ વાત એ છે કે 1 વર્ષ પછી તમે તેમાંથી પૈસા ઉપાડી શકો છો. આમાં તમે માત્ર 1000 રૂપિયા ખર્ચીને તમારું ખાતું ખોલાવી શકો છો.

જાણો કેટલા પૈસા રોકાણ કરવા પડશે ?

તમને પોસ્ટ ઓફિસની માસિક બચત યોજનામાં 9 લાખ રૂપિયા સુધીના રોકાણની મર્યાદા મળે છે. જો આપણે જોઈન્ટ એકાઉન્ટ વિશે વાત કરીએ તો તમે 15 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. રોકાણ કર્યા પછી તમને દર મહિને ખાતરીપૂર્વકનું વળતર મળે છે જેથી તમે તમારી વૃદ્ધાવસ્થાને સારી રીતે પસાર કરી શકો.

સ્કીમ બંધ કરવી નુકસાનકારક હોઈ શકે છે 

આ યોજનામાં, તમે ખાતું ખોલ્યા પછી 1 વર્ષ સુધી બંધ કરી શકતા નથી. જો તમે પોસ્ટ ઓફિસની આ માસિક આવક યોજના 3 વર્ષ પહેલા બંધ કરો છો, તો તેના માટે બે ટકા ચાર્જ લાગશે. જ્યારે તમે આ એકાઉન્ટ 3 વર્ષ પછી અને 5 વર્ષ પહેલા બંધ કરો છો, તો 1% સુધીનો ચાર્જ લાગશે.

દર મહિને આવક થશે 

પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં વધુમાં વધુ રોકાણ કરવાથી તમને દર મહિને ગેરંટી આવક મળશે. દર મહિને આવકની ગણતરી કરીએ તો, જો તમે 5 વર્ષ માટે 500000 રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને 7.4 ટકાના વ્યાજ દર અનુસાર દર મહિને 3,084 રૂપિયાની આવક મળશે. જો તમે 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરો છો, તો તમને દર મહિને 5,550 રૂપિયાની આવક થશે.

કેવી રીતે અરજી કરવી ? 

આ યોજના હેઠળ ખાતું ખોલાવવું ખૂબ જ સરળ છે. આ માટે, તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો અને પોસ્ટ ઓફિસમાં જરૂરી દસ્તાવેજો સાથે અરજી સબમિટ કરી શકો છો. અરજદારો પોસ્ટ ઓફિસમાંથી ખાતું ખોલવાનું ફોર્મ એકત્રિત કરી શકે છે અને તેને KYC ફોર્મ અને પાન કાર્ડ સાથે સબમિટ કરી શકે છે. સંયુક્ત ખાતાધારકોના કિસ્સામાં પણ KYC દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. દરમિયાન, ધ્યાનમાં રાખો કે ખાતું ખોલવા માટે ફોર્મ ભરતી વખતે બધી માહિતી યોગ્ય રીતે દાખલ કરો.   

1 નવેમ્બરથી બદલાશે આ નિયમ, Jio Airtel Vi અને BSNL યૂઝર્સ ધ્યાન આપે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Embed widget