શોધખોળ કરો

PF એકાઉન્ટમાં પિતાનું નામ ખોટું છે તો શું ઓનલાઇન સુધારી શકાશે? અહી જાણો પ્રોસેસ

EPFO: તમારા પિતાનું નામ પીએફ ખાતામાં ખોટું છે તો તેને કેવી રીતે સુધારવું?

નોકરી કરતા દરેક વ્યક્તિ માટે પીએફ એકાઉન્ટ જરૂરી છે. દર મહિને પગારના 12 ટકા પીએફ ફંડમાં જમા થાય છે. આ સાથે વ્યક્તિ પોતાનું ભવિષ્ય પણ સુરક્ષિત કરે છે. ઘણા લોકો માટે આ બચતનું સારું માધ્યમ છે. જરૂર પડ્યે તમે તેમાંથી પૈસા પણ ઉપાડી શકો છો. તમે જાણો છો કે જો તમારા પીએફ ખાતામાં દાખલ કરેલી માહિતી તમારા બેન્ક એકાઉન્ટ સાથે મેળ ખાતી નથી તો તે તમારા માટે મુશ્કેલ બની શકે છે. તમારા પિતાનું નામ પીએફ ખાતામાં ખોટું છે, તો તેને કેવી રીતે સુધારવું? ચાલો જાણીએ તેની પ્રક્રિયા શું છે.

પિતાનું નામ આ રીતે સુધારો

તમારા EPF ખાતામાં પિતાનું નામ બદલવા માટે તમારે સંયુક્ત ઘોષણા સબમિટ કરવી પડશે. સંયુક્ત ઘોષણાપત્રનો અર્થ એ છે કે તમે અને તમે જે કંપનીમાં કામ કરો છો તે બંને દ્વારા એફિડેવિટ આપવામાં આવશે. આ ઘોષણા ફોર્મ ભર્યા પછી તમારે તેની સાથે સહાયક દસ્તાવેજો પણ જોડવા પડશે. જ્યારે તમે અને તમારી કંપની દ્વારા ફોર્મ સંપૂર્ણ રીતે ભર્યા બાદ તેને તમે EPF ઓફિસમાં સબમિટ કરી શકો છો.

શું તે ઓનલાઈન કરી શકે છે?

આ પ્રશ્ન ઘણા લોકોના મનમાં આવે છે કારણ કે હવે મોટાભાગની પ્રક્રિયાઓ લગભગ ઓનલાઈન થઈ ગઈ છે. તો પીએફ ખાતામાં પિતાનું નામ પણ ઓનલાઈન સુધારી શકાય છે. પરંતુ તમને EPFમાં આ સુવિધા મળતી નથી. આ માટે તમારે માત્ર એફિડેવિટ સબમિટ કરવાનું રહેશે.

કયા દસ્તાવેજો જરૂરી છે?

જ્યારે તમે તમારા પીએફ ખાતામાં તમારા પિતાનું નામ ચેન્જ કરાવો છો તો તમે આધારભૂત દસ્તાવેજો તરીકે માન્ય બોર્ડમાંથી માર્કશીટ સાથે તમારું પોતાનું અને કંપનીનું સોગંદનામું સબમિટ કરી શકો છો. તમે જે કંપનીમાં કામ કરો છો તેનું આઇકાર્ડ અને તમારુ આધાર કાર્ડ પણ જમા કરાવવું પડશે.                                                                                                 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ

અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ

હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો

આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 

Embed widget