શોધખોળ કરો

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

જો તમે દર વર્ષે આવકવેરો ભરો છો અને આ વર્ષે કોઈપણ કારણસર તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરી શક્યા નથી

જો તમે દર વર્ષે આવકવેરો ભરો છો અને આ વર્ષે કોઈપણ કારણસર તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરી શક્યા નથી તો પણ તમે તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકો છો. આ માટે તમારે લેટ ફી ચૂકવવી પડશે, જેના દ્વારા તમે નાણાકીય વર્ષ 2023-24 માટે તમારું આવકવેરા રિટર્ન ફાઇલ કરી શકો છો. જો કે ઈન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 હતી પરંતુ તમે હજુ પણ લેટ ફી સાથે ઈન્કમ ટેક્સ ફાઈલ કરી શકો છો. આ માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર 2024 છે.

ITR ફાઈલ ન કરવા પર ભારે દંડ ફટકારવામાં આવશે

જો તમે હજુ સુધી નાણાકીય વર્ષ 2023-24 માટે તમારો ITR ફાઈલ કર્યું નથી અથવા તમે હજુ પણ તમારું લેટ ITR ફાઈલ નથી કરી રહ્યા તો તમારે 10,000 રૂપિયાનો ભારે દંડ ચૂકવવો પડી શકે છે. તમારે આવકવેરા વિભાગની કાર્યવાહીનો પણ સામનો કરવો પડી શકે છે.

શું હોય છે Belated ITR?

જો તમે તમારું ITR ફાઇલ કરવાનું ચૂકી ગયા હોવ તો તમે આવકવેરા કાયદાની કલમ 234F મુજબ લેટ ફી સાથે તમારું ITR ફાઇલ કરી શકો છો. તેને Belated ITR કહેવાય છે. હવે ચાલો વાત કરીએ કે આઈટીઆર મોડું ફાઈલ કરવા માટે કેટલી ફી થશે. વાર્ષિક આવક અનુસાર લેટ ફીને બે કેટેગરીમાં વહેંચવામાં આવી છે.

જે લોકોની વાર્ષિક આવક  5 લાખ રૂપિયાથી ઓછી છે તેઓ 1000 રૂપિયાની લેટ ફી સાથે તેમનું ITR ફાઇલ કરી શકે છે. જ્યારે જે લોકોની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ છે તેઓ 5,000 રૂપિયાની લેટ ફી સાથે ITR ફાઇલ કરી શકે છે.

સમય મર્યાદામાં વારંવાર વધારો

નોકરીદાતાઓ અને તેમના સંગઠનોની વિનંતી પર, EPFOએ પગારની વિગતો સબમિટ કરવાની સમયમર્યાદા ઘણી વખત લંબાવી. અગાઉ આ સમયમર્યાદા 30 સપ્ટેમ્બર 2023 સુધી હતી, જે પછીથી વધારીને 31 ડિસેમ્બર 2023 અને પછી 31 મે 2024 કરવામાં આવી હતી. જો કે, અરજી પ્રક્રિયા હજુ પણ ધીમી છે. આને ધ્યાનમાં રાખીને, EPFOએ હવે પગારની વિગતો સબમિટ કરવાની અંતિમ તારીખ વધારીને 31 જાન્યુઆરી, 2025 કરી છે.

EPFOએ સ્પષ્ટતા કરી છે કે નોકરીદાતાઓ માટે આ છેલ્લી તક છે. ઉપરાંત, તેમણે તમામ એમ્પ્લોયરોને સમયસર જરૂરી વિગતો અને માહિતી પ્રદાન કરવા વિનંતી કરી છે જેથી પેન્ડિંગ કેસોનો ઝડપથી નિકાલ કરી શકાય. આ વિસ્તરણ દ્વારા, EPFO ​​એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ પાત્ર સભ્યો ઉચ્ચ પેન્શનનો લાભ મેળવી શકે અને અરજી પ્રક્રિયામાં આવતી અડચણો દૂર કરી શકે.

Ration Card: શું તમારુ રાશનકાર્ડ પણ ખોવાઈ ગયું છે, જલ્દી કરી લો આ કામ મળી જશે રાશન 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget