શોધખોળ કરો

Jio, Airel અને Vodafoneના આ રિચાર્જ પ્લાન્સમાં રોજનો મળે છે 2GB ડેટા ઉપરાંત અનેક ફાયદા

વર્ક ફ્રોમ હોમમાં હાલના સમયે વધારે ઈન્ટરનેટ ડેટાની જરૂર પડી રહી છે. રોજના દોઢ થી બે જીબી ડેટાનો વપરાશ થઈ જાય છે. હાલના સમયમાં બજારમાં અનેક સારા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે.

નવી દિલ્હીઃ વર્ક ફ્રોમ હોમમાં હાલના સમયે વધારે ઈન્ટરનેટ ડેટાની જરૂર પડી રહી છે. રોજના દોઢ થી બે જીબી ડેટાનો વપરાશ થઈ જાય છે. હાલના સમયમાં બજારમાં અનેક સારા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે. અહીંયા અમે તમને Airtel, Jio અને Vodafoneના ખાસ પ્લાન અંગે જણાવી રહ્યા છીએ. Airtel Aitelનો 298 રૂપિયાવાળો પ્લાન ઘણો લોકપ્રિય છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં રોજનો 2GB ડેટા મળે છે. આ ઉપરાંત 100 SMS પણ રોજ ફ્રી મળે છે. કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ આ પ્લાનમાં મળે છે. ઉપરાંત એરટેલ એક્સટ્રીમ, જી5 અને વિંક મ્યૂઝિક પ્રીમિયર એપનું સબ્સ્ક્રિપ્શન પણ ફ્રી મળે છે. Jio Jioના 249 રૂપિયાના રિચાર્જ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. જેમાં રોજ 2જીબી ડેટા અને 100 એસએમએસ આપવામાં આવે છે. તેમાં કોલિંગ માટે 1000 નોન જિયો મિનિટ અને જિયો-ટૂ-જિયો નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. આ પ્લાનની સાતે જિયો પ્રીમિયમ એપ સબ્સ્ક્રીપ્સન ફ્રીમાં આપવામાં આવે છે. Vodafone Vodafoneનો 249 રૂપિયાનો પ્લાન બેસ્ટ માનવામાં આવે છે. આ પ્લાનમાં ડબલ ડેટા ઓફર કરવામાં આવે છે. રોજનો 2GB + 2GB ડેટા તેમાં મળે છે. આ ઉપરાંત કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ તેમાં આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનમાં વોડાફોન પ્લે અને ઝી5 જેવી પ્રીમિયમ એપનો ફ્રીમાં ઉપયોગ કરી શકાય છે. વિપક્ષની આલોચના બાદ ટ્રમ્પે પહેર્યુ માસ્ક, ખુદને ગણાવ્યા સૌથી મોટા દેશભક્ત નતાશાના હાથમાં હાથ નાંખી પાર્કમાં ફરતો જોવા મળ્યો હાર્દિક પંડ્યા, તસવીર શેર કરી કહ્યું- 'ખુશીઓ તરફ જતાં'
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી

અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો

શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે

Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો

Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી

8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ

Embed widget