શોધખોળ કરો

Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા

દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) તેના ગ્રાહકોને અનેક પ્રકારની યોજનાઓ ઓફર કરે છે

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC) તેના ગ્રાહકોને અનેક પ્રકારની યોજનાઓ ઓફર કરે છે. સારા વળતર અને સુરક્ષિત રોકાણને કારણે દેશના લાખો લોકો એલઆઈસીની યોજનાઓમાં પોતાના રૂપિયાનું રોકાણ કરે છે. જો તમે પણ લાંબા સમય માટે LICની કોઈપણ યોજનામાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે જીવન ઉમંગ પોલિસી પસંદ કરી શકો છો. જીવન ઉમંગ પોલિસી એ એન્ડોમેન્ટ પ્લાન છે. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારું અને તમારા પરિવારનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો.

પોલિસી કોણ ખરીદી શકે છે

LIC ની જીવન ઉમંગ પોલિસી લેનારાઓને 100 વર્ષ માટે જીવન વીમા કવચ મળે છે. 90 દિવસથી 55 વર્ષ સુધીના લોકો આ પ્લાન ખરીદી શકે છે. આ પોલિસીની પાકતી મુદત પછી પોલિસીધારકના ખાતામાં દર વર્ષે એક નિશ્ચિત રકમ આવતી રહે છે. જો પોલિસીધારકનું મૃત્યુ થાય છે તો તેના નોમિનીને સંપૂર્ણ રકમ એકસાથે ચૂકવવામાં આવે છે.

ટેક્સમાં છૂટ

તમે જીવન ઉમંગ પોલિસીમાં 15, 20, 25 કે 30 વર્ષ માટે રોકાણ કરી શકો છો. જો પોલિસીધારક અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા અપંગ થઈ જાય છે તો તેને UMANG પોલિસી હેઠળ ટર્મ રાઇડર પણ આપવામાં આવે છે. ઉપરાંત, આ યોજનામાં રોકાણ કરનારાઓને પણ ટેક્સમાં છૂટ મળે છે.

જીવન ઉમંગ પોલિસીમાં રોકાણ કરનારાઓને આવકવેરાની કલમ 80C હેઠળ કરમાંથી મુક્તિ આપવામાં આવે છે. જો તમે જીવન ઉમંગ પોલિસી લેવા માંગો છો, તો તમારે ઓછામાં ઓછા બે લાખ રૂપિયાનો વીમો લેવો પડશે.

તમને 36 લાખ રૂપિયાનું વળતર મળશે

જો કોઈ વ્યક્તિ 26 વર્ષની ઉંમરે જીવન ઉમંગ પોલિસી ખરીદે છે અને 4.5 લાખ રૂપિયાના વીમા કવર માટે 30 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવે છે, તો તમારે દર મહિને 1350 રૂપિયા ચૂકવવા પડશે. આ રીતે, તમારે આ સ્કીમમાં રોકાણ માટે દરરોજ 45 રૂપિયા બચાવવા પડશે.

આ કિસ્સામાં તમારું પ્રીમિયમ એક વર્ષમાં 15882 રૂપિયા અને 30 વર્ષમાં તમારું પ્રીમિયમ 47,6460 રૂપિયા થશે. આ રીતે LIC તમારા રોકાણ પર 31મા વર્ષથી દર વર્ષે 36 હજાર રૂપિયા રિટર્ન તરીકે આપશે.  આ રીતે 31મા વર્ષથી લઈને 100 વર્ષની ઉંમર સુધી દર વર્ષે 36,000 રૂપિયાનું રિટર્ન તમને મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ

IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન

Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી

'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?

ABP Premium

વિડિઓઝ

Patan Accident News: પાટણમાં ડમ્પરની અડફેટે એકનું મોત, લોકોએ ડમ્પરને લગાવી આગKumar Kanani Letter Bomb: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ | abp AsmitaGujarat Police: ગુજરાત પોલીસ એક્શનમાં, DGPના આદેશ બાદ 7612 ગુનેગારોની યાદી કરાઈ તૈયારRajkot news : રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો, અગ્નિકાંડને લઈ વશરામ સાગઠિયાનો હલ્લાબોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
Amit Shah: 'ચૂંટણી જીત્યો છું, કોઈની કૃપાથી સંસદમાં નથી આવ્યો', રાજ્યસભામાં અમિત શાહનું જોવા મળ્યું રૌદ્ર સ્વરુપ
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
IPL 2025: 'હવે 300 રન પણ દૂર નથી', આઈપીએલની શરુઆત પહેલા શુભમન ગિલનું મોટું નિવેદન
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર  ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
Recuitment:રાજ્યની સરકારી હોસ્પિટલ માટે 13 હજારથી વધુ પોસ્ટ પર ટૂંક સમયમાં થશે તબીબોની ભરતી
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
'ભાભી મને મહાકુંભની તસવીરો મોકલો', સ્પેસમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પાસે હતા કયા ભગવાન?
General Knowledge:  પાણી વગર 9 મહિના સુધી અવકાશમાં કેવી રીતે રહી સુનિતા વિલિયમ્સ?

દિલ્હીની શેરીઓમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા ન્યુઝીલેન્ડના વડાપ્રધાન, PMની ફિલ્ડિંગ જોઈ કપિલ દેવ પણ ચોંકી ગયા; જુઓ વીડિયો

Health Tips: સારી ઊંઘ લેવા માટે કેટલું હોવું જોઈએ તમારા રૂમનું તાપમાન? જાણીલો જવાબ

નાગપુર હિંસામાં મોટો ખુલાસો, માસ્ટરમાઇન્ડ નીકળ્યો ફહીમ શમીમ ખાન

Embed widget