શોધખોળ કરો

Tour Loan: વિદેશ ફરવા જવુ છે પણ પૈસા નથી ? તો અહીંથી આસાનીથી મેળવી શકો છો લૉન, જાણો શું કરવુ પડશે

લૉન પર થનારા વ્યાજને ક્યારેય નજરઅંદાજ ના કરવુ જોઇએ. યાદ રાખો જેટલો લાંબા સમય વાળી લૉન હશે, વ્યાજ એટલુ જ વધારે આપવુ પડશે.

Holiday Loan Interest Rates: દેશની દરેક બેન્ક અને ફિનટેક કંપનીઓ પોતાના વિદેશ ભ્રમણના સપનાને પુરુ કરવા માટે પર્સનલ હૉલીડે લૉન (Personal Holiday Loans) આપી રહી છે. અમે તમને આ ખબરમાં પર્સનલ હૉલીડે લૉનને એપ્લાય કરવાની રીતે વિશે બતાવવામાં જઇ રહ્યાં છીએ, તમારે આ વાતોનુ ધ્યાન રાખવુ પડશે. મોટાભાગની નાણાંકીય સંસ્થાઓ 40 લાખ સુધીની ટ્રાવેલ લૉન (Travel Loans) દરવ ર્ષે ન્યૂનત્તમ 10.75 ટકાના વ્યાજે આપી રહી છે. લૉન લેનારા શખ્સને 6 વર્ષનો સમય મળે છે.

વેકેશન શરૂ થતાંજ દેશમાં દરેક લૉન આપનારી કંપનીઓ (Money Lenders) કે બન્ક લૉન લેનારા લોકોને પોતાના હૉલીડેના ખર્ચાને પુરા કરવા માટે ટ્રાવેલ લૉન સ્કીમ (Travel Loan Scheme)ની ઓફર આપે છે. કેટલીય કે તો હૉલીડે લૉન માટે વેબસાઇટ છે અને તે પ્લેટફોર્મ પર યાત્રા સાથે જોડાયેલી જાણકારીઓ, રૂટ્સ અને યાત્રા મજેદાર બનાવવા માટે એક્સ્ટ્રા પૈસા લઇ જવાની સલાહ આપતા દેખાય છે. તમે ઓછા બજેટમાં પણ પોતાની હૉલીડે ટૂર (Holiday Tour)ની મજા લઇ શકો છો. તમારી યાત્રા માટે પર્સનલ લૉન (Personal Loan) પણ લોભાવનારી હોઇ શકે છે. હવે તમારે એ વાતનુ ધ્યાન રાખવુ પડશે કે હૉલીડે ટૂર માટે કેટલા પૈસાની જરૂર છે.

હૉલીડે લૉન (Holiday Tour)ને ચૂકવવાની સમય મર્યાાદા ઓછી હોય, 12 થી 60 મહિના માટે ટ્રાવેલ લૉન ચૂકવવાની હોય છે. તમે 1 થી 5 વર્ષમાં લૉન્ચ ચૂકવી દેશો. ઘણીવાર 5 વર્ષની સમયમર્યાદામાં લૉનમાં તમને ઓછા ખર્ચવાળી EMI લાગી શકે છે. લૉન પર થનારા વ્યાજને ક્યારેય નજરઅંદાજ ના કરવુ જોઇએ. યાદ રાખો જેટલો લાંબા સમય વાળી લૉન હશે, વ્યાજ એટલુ જ વધારે આપવુ પડશે. ઓછા સમય વાળી લૉન સ્કીમને ચૂકવવા માટે તમારે ઓછુ વ્યાજ આપવુ પડશે. આનુ ખાસ ધ્યાન રાખો.

જો તમારો ક્રેડિટ સ્કૉર 3 પૉઇન્ટ છે. લૉન એપ્લાય કરતાં પહેલા દરેકે પોતાનો ક્રેડિટ સ્કૉરને જરૂર ચેક કરી લેવો જોઇએ. જો તમે પહેલાથી જ અનસેક્યૂલર લૉન લીધી છે, અને તેને હજુ સુધી પરત નથી કરી, તો તમને સલાહ આપવામા આવે છે કે બીજી લૉન માટે એપ્લાય ના કરો. જો તમે આવુ કરશો તો તમને ઇમર્જન્સી લૉન લેવામાં પરેશાન આવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું

દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?

પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'

કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે

શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો

શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ

માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો

Embed widget