શોધખોળ કરો

LPG સિલિન્ડરના ભાવ 122 રૂપિયા ઘટ્યા, 1 જુનથી લાગુ થશે નવા રેટ

વિતેલા 7 વર્ષોમાં ઘરેલુ ગેસ સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ની કિંમત બે ગણી થઈને 809 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે.

સરકારે LPG સિલિન્ડરને લઈને થોડી રાહત આપી છે. સરકારે 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 122 રૂપિયા ઘટાડો કર્યો છે. નવા રેટ એક જૂનથી લાગુ થઈ જશે. 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પહેલા 1 મેના રોજ પણ તેની કિંમતમાં 45.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો.

કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા રેટ્સ...

  • દિલ્હીમાં 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની નવી કિંમત50 રૂપિયાને બદલે હવે 1473.50 રૂપિયા પર પહોંચી ગઈ છે.
  • મુંબઈમાં 19 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમત 1545 રૂપિયાથી ઘટીને50 રૂપિયા થઈ ગઈ છે.
  • કોલકાતામાં50 રૂપિયાને બદલે 1544.50 રૂપિયા ચૂકવવા પડશે.
  • આ ઉપરાંત ચેન્નઈમાં50 રૂપિયાથી ઘટીને ભાવ હવે 1603 રૂપિયા થઈ ગયો છે.

નવેમ્બરમાં દિલ્હીમાં સબસિડી વગરના ગેસ સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી. 1 ડિસેમ્બરે તેની કિંમત વધીને 644 રૂપિયા થઈ ગઈ હતી. 15 ડિસેમ્બરે 50 રૂપિયાના વાદારા સાથે તેની કિંમત 694 રૂપિયા થઈ ગઈ. 4 ફેબ્રુઆરીએ કિંમત 25 રૂપિયાના વધારા સાથે 719 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ.

ત્યાર બાદ 15 ફેબ્રુઆરીએ ફરી 50 રૂપિયા પ્રતિ સિલિન્ડર ભાવ વધ્યા. 25 ફેબ્રુઆરીએ 25 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો. 1 માર્ચના રોજ 25 રૂપિયાનો વધારા બાદ સિલિન્ડરની કિંમત 819 રૂપિયાએ પહોંચી ગઈ. ત્યાર બાદ 1 એપ્રિલના રોજ 10 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ રીતે ડિસેમ્બરથી અત્યાર સુધી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 215 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો.

વિતેલા 7 વર્ષોમાં ઘરેલુ ગેસ સિલિન્ડર (14.2 કિલોગ્રામ)ની કિંમત બે ગણી થઈને 809 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. 1 માર્ચ 2014માં 14.2 કિલો ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 410.5 રૂપિયા હતી જે હવે 809 રૂપિયા થઈ ગઈ છે. જયારે પેટ્રોલની વાત કરીએ તો 7 વર્ષ પહેલા પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લિટર હતું જ્યારે હવે 100 રૂપિયા પ્રતિ લિટરને પાર કરી ગઈ છે.

વોટ્સએપના માધ્યમથી રિફિલ કરાવી શકાય છે ગેસ સિલિન્ડર

ઇન્ડેન કંપનીના કસ્ટમર LPG ગેસ સિલિન્ડરનું બુકિંગ 7718955555 પર ફોન કરીને કરાવી શકે છે. આ ઉપરાંત વોટ્સએપ પર REFILL લખીને 7588888824 પર વોટ્સએપ કરો. ગ્રાહકોને માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી જ વોટ્સએપ કરો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા

Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
આ એડટેક કંપનીએ ત્રીજી વખત કરી છટણી, 250 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
શંખ વગાડો અને રોગ ભગાડો, અદ્ભુત છે તેના ફાયદા, જાણો સાચી રીત

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

Embed widget