શોધખોળ કરો
Advertisement
મોદી સરકાર પર કોગ્રેસે સાધ્યું નિશાન, કહ્યુ- સિલેન્ડરના ભાવમાં વધારો અસલી કરન્ટ
એલપીજી સિલેન્ડરની કિંમતમાં વધારાના વિરોધમાં આવતીકાલે ઓલ ઇન્ડિયા મહિલા કોગ્રેસ દેશભરમાં વિરોધ કરશે
નવી દિલ્હીઃ દેશમાં રસોઇ ગેસના ભાવમાં વધારો કરવાને લઇને કોગ્રેસે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ નોન સબસિડી એલપીજી સિલેન્ડરના ભાવમાં વધારો કરવા પર મોદી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, લોકોના ખિસ્સા પર આ અસલી કરન્ટ છે. આ વધારાથી સરકારને લોકો પાસેથી એક વર્ષમાં 46000 કરોડ રૂપિયા મળશે. એલપીજી સિલેન્ડરની કિંમતમાં વધારાના વિરોધમાં આવતીકાલે ઓલ ઇન્ડિયા મહિલા કોગ્રેસ દેશભરમાં વિરોધ કરશે.
All India Mahila Congress to protest across the country tomorrow over hike in prices of non-subsidised Indane gas https://t.co/iF6Ml6aqSf
— ANI (@ANI) February 12, 2020
નોંધનીય છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણી ખત્મ થયા બાદ પેટ્રોલિયમ કંપનીઓએ બુધવારે નોન સબસિડી રસોઇ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે. 14.2 કિલોગ્રામના સિલેન્ડરના ભાવમાં વધારો કરતા ગૃહિણીઓનું બજેટ બગડ્યું છે. આ વધારા સાથે દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ક્રમશ 144.50, 149, 145 અને 147 રૂપિયા વધારે આપવા પડશે. આ અગાઉ એક જાન્યુઆરી 2020માં ભાવ વધારો કરવામાં આવ્યો હતો.આ વધારા સાથે દિલ્હી, કોલકત્તા, મુંબઇ અને ચેન્નઇમાં ગેસ સિલેન્ડર માટે ક્રમશ 714,747,684.50 અને 734 રૂપિયા આપવા પડશે.Congress hits out at govt over LPG price hike Read @ANI Story | https://t.co/kVSVsTVGoQ pic.twitter.com/F894z6Qq1w
— ANI Digital (@ani_digital) February 12, 2020
Prices of non-subsidised 14 kg Indane gas in metros, applicable from today: In Delhi price rises to Rs 858.50 (increase by Rs 144.50), in Kolkata - Rs 896.00 (increase by Rs 149), in Mumbai - Rs 829.50 (increase by Rs 145), in Chennai - Rs 881.00 (increase by Rs 147). pic.twitter.com/0kbynJJld7
— ANI (@ANI) February 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement