બજાજ ફાઇનાન્સ દ્વારા પ્રસ્તુત ઇન્સ્ટા પર્સનલ લોન વડે તમારા ઈમરજન્સી ખર્ચાઓ મેનેજ કરો
બજાજ ફાઇનાન્સ તરફથી પૂર્વ-મંજૂર લોનની ઓફર સાથે, તમે તમારી નાણાકીય કટોકટીને સરળતાથી મેનેજ કરી શકો છો.
જ્યારે પણ લોનની જરૂર પડે છે ત્યારે તે મેળવવામાં સામાન્ય રીતે અરજી કરવાના અનેક પગલાં અને ભંડોળ વિતરણ માટે લંબો સમય રાહ જોવું અને અનેક લાંબી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. તાત્કાલિક પરિસ્થિતિઓમાં જ્યારે ભંડોળની ઝડપી ઍક્સેસની જરૂર હોય ત્યારે, પૂર્વ-મંજૂર લોન આ વિલંબને દૂર કરી શકે છે. બજાજ ફાઇનાન્સ તરફથી ઇન્સ્ટા પર્સનલ લોન તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો માટે ઝડપી ઉકેલ પ્રદાન કરે છે, જેમાં અમુક મિનિટોમાં જ તમને ભંડોળની ઍક્સેસ મળી શકે છે. વર્તમાન ગ્રાહકો 30 મિનિટથી 4 કલાકની અંદર ભંડોળ વિતરણ સાથે પૂર્વ-મંજૂર ઇન્સ્ટા પર્સનલ લોન મેળવી શકે છે.* નવા ગ્રાહકો માત્ર તેમના મોબાઇલ નંબર અને OTP નો ઉપયોગ કરીને તેમની પૂર્વ-મંજૂર લોન મર્યાદા નક્કી કરી શકે છે. આ પૂર્વ-મંજૂર ઑફર્સ લોનની પ્રક્રિયાને સરળ બનાવે છે, અને તમારા માટે કોઈપણ નાણાકીય કટોકટી દરમિયાન આ ઇનસ્ટા લોનની ઝડપી અને સરળ ઍક્સેસ આપે છે.
ઇન્સ્ટા પર્સનલ લોન મેળવવા માટે અહીં દરેક પગલાની માર્ગદર્શિકા આપવામાં આવી છે
ઇન્સ્ટા પર્સનલ લોન સુરક્ષિત રીતે મેળવવી ઝડપી અને સરળ છે.
- બજાજ ફિનસર્વ વેબસાઇટ પર ઇન્સ્ટા પર્સનલ લોન પૃષ્ઠ પર જાઓ અને 'ચેક ઑફર' પર ક્લિક કરો.
- તમારો 10-અંકનો મોબાઈલ નંબર દાખલ કરો અને તેના પર આવેલ OTP વડે તમારી પ્રોફાઇલ ચકાસો.
- તમારી સ્ક્રીન પર પૂર્વ-મંજૂર લોન મર્યાદા સાથેની ઑફર બતાવવામાં આવશે. તમે તે રકમની લોન લઈ શકો છો અથવા તેનાથી ઓછી રકમ પણ પસંદ કરી શકો છો.
- ઉપલબ્ધ વિકલ્પોમાંથી ચુકવણીની મુદત પસંદ કરો.
- ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે ‘PROCEED’ પર ક્લિક કરો.
જો તમે વર્તમાન ગ્રાહક અથવા નવા ગ્રાહક છો તો તેના આધારે, આ પ્રક્રિયા અમુક રીતે અલગ અલગ હોઈ શકે છે. અમુક ગ્રાહકોને તેમની લોન અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વધારાના દસ્તાવેજો સબમિટ કરવાની જરૂર પણ પડી શકે છે.
બજાજ ફિનસર્વ ઇન્સ્ટા પર્સનલ લોનની કેટલીક મુખ્ય વિશેષતાઓ અહી આપવામાં આવી છે
- 30 મિનિટ* થી 4 કલાકમાં વિતરણ
પસંદગીના ગ્રાહકો 30 મિનિટ* થી 4 કલાકમાં પોતાના માટે જરૂરી ભંડોળ મેળવી શકે છે. આ સગવડ એવી કટોકટીઓ વખતે કામમાં આવી શકે છે જેમાં નોંધપાત્ર ખર્ચ થઈ શકે છે.
- આવકના પુરાવાની જરૂર નથી*
પસંદગીના વર્તમાન ગ્રાહકો આવકનો પુરાવો અથવા KYC દસ્તાવેજો જેવા કોઈપણ દસ્તાવેજો સબમિટ કર્યા વિના બજાજ ફિનસર્વ ઇનસ્ટા પર્સનલ લોન મેળવી શકે છે.
- સરળ લોન મુદત
તમારી જરૂરિયાતો અને ચુકવણીના બજેટના આધારે, તમે 6 થી 63 મહિના સુધીની મુદતની પસંદગી કરી શકો છો. આ તમને તમારા દૈનિક નાણાકીય ખર્ચ પર અસર કર્યા વિના લોનની ચુકવણી કરવાની સુગમતા આપે છે. ઇનસ્ટા પર્સનલ લોન EMI કેલ્ક્યુલેટર દ્વારા તમે લોનની રકમ, વ્યાજ દર અને મુદત દાખલ કરીને EMI નો અંદાજ મેળવવા માટે અનુકૂળ રીત પ્રદાન કરે છે. આ વિવિધ લોનની રકમ માટે EMI ની તુલના કરવામાં અને તમારી ચુકવણી ક્ષમતાને શ્રેષ્ઠ અનુરૂપ વિકલ્પ પસંદ કરવામાં મદદ કરે છે.
અંતમાં કહીએ તો, ઇન્સ્ટા પર્સનલ લોન એવા વ્યક્તિઓ માટે સરળ અને કાર્યક્ષમ ઉકેલ છે જેમને તાત્કાલિક નાણાકીય સહાયની જરૂર હોય છે. તમે પૂર્વ-મંજૂર ઑફર્સનો લાભ લઈને, 30 મિનિટ* થી 4 કલાકમાં ભંડોળ મેળવીને, લાંબી અને મુશ્કેલીરૂપ લોન અરજી પ્રક્રિયાથી છુટકારો મેળવી શકો છો. આ સેવા ખાસ કરીને કટોકટી દરમિયાન લાભદાયક સાબિત થાય છે જ્યારે તમારા માટે સમય ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પસંદગીના ગ્રાહકો માટે વૈવિધ્યપૂર્ણ મુદતના વિકલ્પો આપવામાં આવે છે અને આવકના પુરાવા* ની કોઈ આવશ્યકતા નથી અને આ લોનની લવચીકતા આ લોનને સગવડપૂર્ણ બનાવે છે, જે ઋણ લેનાર વ્યક્તિઓ માટે આ વિશાળ શ્રેણીની લોન સાથે સુલભ બનાવે છે. ભલે તમે વર્તમાન ગ્રાહક હોવ અથવા બજાજ ફાઇનાન્સમાં નવા ગ્રાહક હોવ, ઇન્સ્ટા પર્સનલ લોન મુશ્કેલી-મુક્ત અનુભવ સાથે ડિઝાઇન કરવામાં આવી છે, જે તમારી તાત્કાલિક નાણાકીય જરૂરિયાતો સંતોષવા માટે તમને આત્મવિશ્વાસ અને સરળતા આપે છે.
*પસંદગીના ગ્રાહકો માટે લાગુ પડે છે