શોધખોળ કરો

Marutiએ લોન્ચ કરી મિની એસયૂવી S-Presso, જાણો કિંમત અને ફીચર્સ વિશે

S-PRESSOના દરવાજાની બનાવટ તેને એસયૂવીનો લુક આપે છે. તેના ટાયર ઘણા મસ્ક્યુલર છે.

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીની મોસ્ટ અવેડેટ એસયૂવી જેવું લુક ધરાવતી નાની કાર S-Presso ભારતમાં લોન્ચ કરવામાં આવી છે. કંપની આ કારને ચાર વેરિયન્ટમાં ઉપલબ્ધ કરાવશે. જેમાં Standard, LXI, VXI અને VXI+ સામેલ છે. કારમાં 10થી વધુ સેફ્ટી ફીચર્સ આપવામાં આવ્યા છે. પ્રારંભિક કિંમત (એક્સ-શોરૂમ) 3.69 લાખ રૂપિયા છે. તેના 6 વેરિયન્ટ હશે. કારના ટૉપ મૉડલની કિંમત 4.91 લાખ (એક્સ-શોરૂમ) રૂપિયા હશે. તેને ભારતની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. તેને ARENA નેટવર્ક દ્વારા વેચવામાં આવશે. આ મિની એસયૂવીમાં સેફ્ટી ફીચર્સનું ઘણું ધ્યાન રાખવામાં આવ્યું છે. એસ-પ્રેસો તમામ સેફ્ટી રેગ્યુલેશનથી કમ્પ્લાય કરશે. Marutiએ લોન્ચ કરી મિની એસયૂવી S-Presso, જાણો કિંમત અને ફીચર્સ વિશે S-PRESSOના દરવાજાની બનાવટ તેને એસયૂવીનો લુક આપે છે. તેના ટાયર ઘણા મસ્ક્યુલર છે. જમીનથી ઊંચી બૉડી અને સ્ક્વૉયર વ્હીલ આર્ક તેને ઉત્તમ બનાવે છે. તેનું ઇન્ટિરિયર ઘણું યૂનીક હશે જેનું સેન્ટ્રલ કન્સોલ સપોર્ટ વૉચેજ જેવું છે. કારમાં કસ્ટમરને ફર્સ્ટ ક્લાસ સ્ટીયરિંગની સાથે ઑડિયો અને વીડિયો કન્ટ્રોલની સુવિધા પણ મળશે. એસ-પ્રેસોમાં BS6 કમ્પ્લાયન્સની સાથે 1.0LK10 એન્જિન હશે અને તે મેન્યૂઅલ અને ઑટો ગિયર શિફ્ટ (Auto Gear Shift) ઑપ્શનની સાથે મળશે. મારુતિ સુઝુકી એસ-પ્રેસો સુઝુકી 5th જનરેશન HEARTECT પ્લૅટફોર્મ પર બનેલી છે અને તે ફ્રન્ટલ ઑફસેટ ક્રેશ, સાઇડ ઇમ્પેક્ટ અને પેડેસ્ટ્રિયન સેફ્ટી સહિત તમામ હાલના સેફ્ટી રેગ્યુલેશનને ફૉલો કરે છે. Marutiએ લોન્ચ કરી મિની એસયૂવી S-Presso, જાણો કિંમત અને ફીચર્સ વિશે S-PRESSOમાં ડ્યૂઅલ એરબેગ, ઈબીડી (ઇલેક્ટ્રોનિક બ્રેક ફોર્સ ડિસ્ટ્રબ્યૂશન)ની સાથે એબીએસ (એન્ટી લૉક બ્રેકિંગ સિસ્ટમ), પ્રિ-ટેંશનલ અને ફોર્સ લિમિટરની સાથે સીટ બેલ્ટ, ડ્રાઇવર, કો-ડ્રાઇવર સીટ બેલ્ટ રિમાઇન્ડર, રિયર પાર્કિંગ એસિસ્ટ સિસ્ટમ, હાઈ સ્પીડ વોર્નિંગ અલર્ટ અને રિવર્સ પાર્કિંગ સેન્સર્સ જેવા સેફ્ટી ફીચર્સ મળશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે

શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન

ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા

આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ambalal Patel | Navratri 2024 | વરસાદ નવરાત્રિ બગાડશે કે નહીં? | અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad Crime | અમદાવાદમાં ગુંડા બેફામ, તલવાર સાથે મચાવ્યો આતંક, પોલીસે શું કરી કાર્યવાહી?Vadodara Flood | વડોદરામાં પૂરનું સંકટ, વિશ્વામિત્રીની જળસપાટીમાં વધારો, ઘર-દુકાનોમાં ઘૂસ્યા પાણીShetrunji Dam | ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ઓવરફ્લો, ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારો એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
લાખો મોબાઈલ યુઝર્સની ચિંતા વધી, 1 ઓક્ટોબરથી ઓનલાઈન પેમેન્ટ કરવામાં મુશ્કેલી આવશે?

Gujarat Rain :નવરાત્રિ સેલિબ્રેશનમાં વિઘ્નરૂપ બનશે વરસાદ? જાણો 3 ઓક્ટબરથી કેવું  હશે   હવામાન

માત્ર ₹250થી આ સરકારી યોજનામાં શરૂ કરી શકો છો રોકાણ, દીકરીઓ માટે છે વરદાન

Liver Disease: ફેટી લિવરની બીમારીથી ઝઝૂમી રહ્યા છે દર 10માંથી 3 ભારતીયો, સંશોધનમાં થયો મોટો ખુલાસો

Embed widget