શોધખોળ કરો

મારુતિની 6 સીટર કાર આજે થશે લોન્ચ, જાણો કેટલી હશે કિંમત

અર્ટિગાની સામે XL6માં નવી એલઈડી હેડલાઈટ્સ, નવા શેપમાં બોનેટ અને નવી ડિઝાઈનમાં અર્ટિગાથી મોટી ગ્રિલ આપવામાં આવી છે.

નવી દિલ્હીઃ Maruti Suzuki XL6 આજે ભારતીય બજારમાં લોન્ચ થશે. આ 6 સીટર પ્રીમિયમ MPV (મલ્ટી પરપઝ વ્હીકલ) છે. મારુતિ XL6 કંપનીની 7 સીટર અર્ટિગા પર આધારિત છે, પરંતુ તેની સ્ટાઇલિંગ અર્ટિગા કરતાં અલગ છે. XL6ને મારુતિ સુઝુકીની પ્રીમિયમ ડીલરશિપ નેક્સાથી વેચવામાં આવશે. આ પ્રીમિયમ એમપીવીની શરૂઆતની કિંમત 9.5 લાખ રૂપિયાની આસપાસ રહેવાની સંભાવના છે. અર્ટિગાની સામે XL6માં નવી એલઈડી હેડલાઈટ્સ, નવા શેપમાં બોનેટ અને નવી ડિઝાઈનમાં અર્ટિગાથી મોટી ગ્રિલ આપવામાં આવી છે. મોટી ગ્રિલ અને પ્લાસ્ટિક ક્લેડિંગની સાથે આપવામાં આવેલ નવી ડિઝાઈનના બમ્પર કારના ફ્રન્ટ લુકને વધારે શાનદાર બનાવે છે. ગ્રિલની વચ્ચે લાંબી ક્રોમ પટ્ટી છે, જે હેડલાઈટ યૂનિટમાં આપવામાં આવેલ એલઈડી ડીઆરએલ (ડેટાઈમ રનિંગ લાઈટ્સ)માં મળે છે. એક્સએલ6ના રીફ રેલ્સ પણ આપવામાં આવ્યા છે. મારુતિની 6 સીટર કાર આજે થશે લોન્ચ, જાણો કેટલી હશે કિંમત મારુતિ XL6ની કેબિન બ્લેક કલમાં છે. તેમાં 3 લાઈનમાં 6 સીટ મળશે, જેમાં બીજી લાઈનમાં આર્મરેસ્ટની સાથે બે અલગ અલગ કેપ્ટન સીટ્સ છે. ઉપરાંત આ પ્રીમિયમ કારમાં નવા સ્માર્ટપ્લે સ્ટૂડિયો ઇન્ફોટનમેન્ટ સિસ્ટમ, હાઈટ એડજેસ્ટેબલ ડ્રાઈવર સીટ અને રિયર વોશન-વાઈપર જેવા ફીચર્સ હશે. ટોપ વેરિયન્ટમાં રિવર્સ કેમેરા, લેધર સીટ્સ અને ક્રૂઝ કન્ટ્રોલની સુવિધા પણ મળશે. મારુતિ XL6માં 1.5-લિટર સ્માર્ટ હાઈબ્રિડ પેટ્રોલ એન્જિન હશે. તેની સાથે જ 5-સ્પીડ મેન્યુઅલ અને 4-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો ઓપ્શન મળશે. એન્જિન બીએસ6 નોર્મ્સ અનુસાર હશે. કહેવાય છે કે, મારુતિ તેમાં 1.5-લિટર વાળા ડીઝલ એન્જિનનો ઓપ્શન પણ આપી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા
8મું પગાર પંચ: 1947 થી અત્યાર સુધી ક્યારે કેટલો વધ્યો લઘુત્તમ પગાર? જુઓ આંકડા
EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ
EPFO Update: 40 વર્ષની ઉંમરે નોકરી છોડ્યા પછી પણ શું PF પર વ્યાજ મળશે? જાણો નિયમ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો: ચાંદી ₹14,000 અને સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ રેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજના લોભમાં ન આવશો
Hun To Bolish : હું તો બોલીશ : સુરતમાં સ્ટીલના કીડા, રાજકોટમાં દાદીના રોલા
Hun To Bolish : હું તો બોલીશ : સિંહને ન પજવવા
Ambaji Temple Donation Theft: અયોધ્યાની જેમ અંબાજી મંદિરમાં દાનચોરી, ભંડારામાં ચોરીની CCTV સામે આવ્યા
Mahesh Kaka Video: સુરતના યશપ્લાઝાના વેપારીનો વધુ એક વીડિયો, મહેશ ગઢીયાએ ફરી ડે.સીએમને કર્યા સવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
બેંગકોંકમાં પબમાં ભીષણ અગ્નિકાંડ, 27 લોકોના મોત, 63 ઈજાગ્રસ્ત
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
વિમ્બલ્ડન ચેમ્પિયન બન્યો યાનિક સિનર , ઝ્વેરેવને હરાવીને કરિયરનું પાંચમું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
ઈરાનના પાંચ પ્રાંતમાં અમેરિકાના હુમલા, મિસાઈલ સિસ્ટમ અને IRGCની સ્પીડ બોટ્સને બનાવ્યા ટાર્ગેટ
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
IMD Rain Alert: આગામી 2-3 દિવસ યુપી, બિહાર અને બંગાળમાં અતિ ભારે વરસાદની આગાહી
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
Government School Report : 10 વર્ષમાં દેશમાં બંધ થઈ 94000 સરકારી સ્કૂલ, દરરોજ 25 સ્કૂલો પર લાગી રહ્યા છે તાળા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
UPI Alert: મોબાઈલ નંબર બદલો તો જરૂર કરો આ કામ, નહીં તો બંધ થઈ શકે છે બેન્કિંગ સેવાઓ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
13 જુલાઈએ દેશના 17 રાજ્યોમાં મુશળધાર વરસાદની આગાહી: 85 kmph ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
Embed widget