શોધખોળ કરો

Mercedes-Benz ઇન્ડિયા 15 જાન્યુઆરીથી વધારી રહી છે કારની કિંમત, જાણો તમામ મોડલ્સના નવા ભાવ

આ તમામ ફેક્ટર્સને કારણે કંપનીના ઓપરેશન કોસ્ટમાં વધારો થયો છે, જેના કારણે બેંઝ મોડલની એક્સ શોરૂન કિંમતમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

Mercedes-Benz ઇન્ડિયાએ 15 જાન્યુઆરી 2021થી પોતાના તમામ મોડલ્સની કિંમતમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કંપની દરેક મોડલની કિંમત પાંચ ટકા જેટલી વધારી શકે છે. કંપની વિતેલા છથી સાત મહિનાથી યૂરોની તુલનામાં ભારતીય કરન્સી નબળી પડવાને કારણે કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીએ કહ્યું કે, આ તમામ ફેક્ટર્સને કારણે કંપનીના ઓપરેશન કોસ્ટમાં વધારો થયો છે, જેના કારણે બેંઝ મોડલની એક્સ શોરૂન કિંમતમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ એક કાયમી અને મૌલીક રીતે મજબૂત વ્યવસાયનું નિર્માણ યથાવત રાખવા માટે આ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. આ મોડલ્સની આટલી હશે કિંમત C 200- 49.50 લાખ, C 220d- 51.50 લાખ E 200- 67.50 લાખ, E 220- 68.50 લાખ GLC 200- 56 લાખ, GLC 220- 61.5 લાખ GLE 450 4M LWB- 93 લાખ, GLE 300 d 4M LWB- 77.50 લાખ GLS 450 4M- 1.05 કરોડ AMG GLE 53 Coupe- 1.30 કરોડ AMG C 63 Coupe- 1.40 કરોડ AMG GT 4 Door Coupe- 2.60 કરોડ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 

Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા

Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 

Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકમાતાના દુશ્મન કોણ?Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતનો પાવર પૂરો?Porbandar News : પોરબંદરમાં સુંદર ચોપાટીના બે પ્રવેશ દ્વાર જર્જરિત થતા મોટી દુર્ઘનાની ભીતીAhmedabad News : અમદાવાદમાં વધુ એક બ્રિજ સમય મર્યાદા કરતા વિલંબમાં પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
મહારાષ્ટ્ર ચૂંટણીના એક દિવસ પહેલા BJP નેતા પર પૈસા વહેંચવાનો આરોપ, 9 લાખ રોકડા જપ્ત 
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Surendranagar: પાટડીમાં જુગારધામ પકડાયું, SMCએ રેડ કરી 6 લાખના મુદ્દામાલ સાથે 30 શકુનીઓને દબોચ્યા
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Ration Card ધારક માટે e-KYC જરુરી, ઝડપથી કરો આ કામ નહી તો નામ કમી થશે 
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
Accident: ભરૂચના જંબુસર નજીક ભયંકર અકસ્માત, કાર ટ્રકમાં ઘુસી જતાં 6 લોકોનાં કમકમાટીભર્યો મૃત્યુ
શું તમે પણ બ્લડ પ્રેશરને ઘટાડવા માટે ખાવ છો દવા? આ બીમારીઓનો રહે છે ખતરો

ગાજરનો રસ દરરોજ પીવાથી સ્વાસ્થ્યને થશે આ ગજબના ફાયદાઓ , જાણો તેના વિશે

PM Modi In Brazil: ઇટાલીના વડાપ્રધાનને મળ્યા PM મોદી, અન્ય હસ્તીઓ સાથે પણ કરી મુલાકાત

શિયાળામાં જરૂર પીવો આ  Immunity Booster Shot, મજબૂત થશે રોગપ્રતિકારક શક્તિ

Embed widget