શોધખોળ કરો

Mukesh Ambani: મુકેશ અંબાણી બન્યા દુનિયાના 11મા સૌથી અમીર વ્યક્તિ, એક દિવસમાં 22.3 કરોડ ડોલરની કરી કમાણી

Mukesh Ambani: મુકેશ અંબાણીએ અમીરોની યાદીમાં એક મોટી છલાંગ લગાવી છે

Mukesh Ambani: ભારતની મોસ્ટ વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ અમીરોની યાદીમાં એક મોટી છલાંગ લગાવી છે. લાંબા સમય બાદ વિશ્વના અમીરોની યાદીમાં મુકેશ અંબાણીએ સ્થાન મેળવ્યું છે. મુકેશ અંબાણીએ માત્ર એક દિવસમાં  22.3 મિલિયન ડોલરની કમાણી કરી છે.

જાન્યુઆરીમાં અદાણી ગ્રુપ અંગે હિંડનબર્ગ રિપોર્ટ બહાર આવ્યા બાદ ગૌતમ અદાણીની સંપત્તિમાં ઝડપથી ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં મુકેશ અંબાણી ભારતના અમીરોની યાદીમાં ટોચ પર છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 96.4 બિલિયન ડોલર છે.

વિશ્વના 11મા સૌથી ધનિક વ્યક્તિ

મુકેશ અંબાણી દુનિયાના 11મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અગાઉ તે 13મા સ્થાને હતા. મુકેશ અંબાણીએ ફ્રાન્સ અને મેક્સિકોના અબજોપતિઓને પાછળ છોડીને આ સ્થાન હાંસલ કર્યું છે. બ્લૂમબર્ગ અનુસાર, મુકેશ અંબાણીની સંપત્તિમાં એક દિવસમાં 22.3 મિલિયન ડોલરનો વધારો થયો છે.

અંબાણીની સંપત્તિ આટલી કેવી રીતે વધી?

બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય શેરબજારના સારા પ્રદર્શનને કારણે ભારતના અબજોપતિઓની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે. આ વર્ષની શરૂઆતથી ભારતીય શેરબજારમાં 7.3 ટકાનો ઉછાળો આવ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં 10 ટકાનો વધારો થયો છે.

ટોપ 15માં ગૌતમ અદાણી અને રાધાકિશન દમાણીને નુકસાન

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગૌતમ અદાણી એમેઝોનના જેફ બેઝોસને પાછળ છોડીને વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા. જોકે, હિંડનબર્ગના રિપોર્ટ બાદ તેમની સંપત્તિમાં 57 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. કંપનીના માર્કેટ કેપમાં 100 બિલિયન ડોલરથી વધુનો ઘટાડો થયો હતો.

રાધાકિશન દમાણીને આટલું નુકસાન

રાધાકિશન દમાણી વર્ષ 2020 દરમિયાન વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ હતા. જોકે હવે તેમનો રેન્ક ઘટીને 10 થયો છે. વર્ષ 2023માં અત્યાર સુધીમાં તેમની સંપત્તિ 2.4 બિલિયન ડોલરથી ઘટીને 16.9 બિલિયન ડોલર થઈ ગઈ છે.

મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે

એલન મસ્ક વિશ્વના પ્રથમ સૌથી અમીર વ્યક્તિ છે. વર્ષ 2023 દરમિયાન તેમની કુલ સંપત્તિ 87 થી 224 અબજ ડોલર વધી છે. ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ અરનોલ્ટની કુલ સંપત્તિ 191 બિલિયન ડોલર છે અને તે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે.                                        

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget