શોધખોળ કરો

મુકેશ અંબાણીએ રામચરણની નવજાત પુત્રીને ભેટમાં આપ્યું સોનાનું પારણિયું, જાણો કેટલી છે કિંમત

'RRR' અભિનેતાએ બાળકના નામકરણ સમારોહની કેટલીક પારિવારિક તસવીરો પણ શેર કરી.

Mukesh Ambani Gifts to RRR star daughter:  દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમના પ્રથમ બાળકના જન્મના થોડા દિવસો પછી RRR અભિનેતા રામ ચરણ અને તેમની પત્નીને સોનાનું પારણું ભેટમાં આપ્યું છે. અભિનેતા રામ ચરણ અને તેની પત્ની ઉપાસના કોનિડેલાએ શુક્રવારે બાળકનું નામ ક્લિન કારા કોનિડેલા રાખ્યું છે.

'RRR' અભિનેતાએ બાળકના નામકરણ સમારોહની કેટલીક પારિવારિક તસવીરો પણ શેર કરી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબજોપતિ મુકેશ અંબાણીએ તેમના પરિવાર સાથે નાના બાળકને સોનાનો પારણું ભેટમાં આપ્યું છે, જેની કિંમત 1 કરોડ રૂપિયા છે. જો કે હજુ સુધી પરિવાર કે અન્ય કોઈ દ્વારા તેની પુષ્ટિ કરવામાં આવી નથી. અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા નવજાતનો પરિચય કરાવ્યો હતો.

મુકેશ અંબાણી વિશ્વના 14મા સૌથી ધનિક વ્યક્તિ અને એશિયાના પ્રથમ સૌથી ધનિક વ્યક્તિ છે, જેની ફોર્બ્સ અનુસાર નેટવર્થ $91.3 બિલિયન છે.

રામચરણની પુત્રીના નામનો અર્થ શું છે?

અભિનેતા રામચરણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ભાવરમ્મા દેવીના આશીર્વાદથી અમે અમારી પ્રિય પુત્રીનો પરિચય કરાવીએ છીએ. ક્લિન કારા કોનિડેલા, લલિતા સહસ્રનામ પરથી ઉતરી આવેલ નામ પરિવર્તનશીલ શુદ્ધિકરણ ઊર્જાનું પ્રતીક છે, જે આધ્યાત્મિક જાગૃતિ લાવે છે.

View this post on Instagram
 
A post shared by Ram Charan (@alwaysramcharan)

નામકરણ સમારોહમાં અનેક સેલિબ્રિટીઓ પહોંચવાની અપેક્ષા

TOIના અહેવાલ મુજબ, રામચરણ અને ઉપાસનાના નવજાત બાળકનું નામકરણ સમારોહ તેમના નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં ઉપાસનાના માતૃગૃહમાં યોજાશે. અહીં અનેક હસ્તીઓ પહોંચે તેવી શક્યતા છે. જણાવી દઈએ કે 20 જૂને આ ખુશીએ રામચરણના ઘરે દસ્તક આપી હતી.

2012માં લગ્ન કર્યા હતા

વર્ષો સુધી એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યા બાદ રામ ચરણ અને ઉપાસનાએ 2012માં લગ્ન કર્યા હતા. 10 વર્ષ બાદ દીકરીના જન્મથી પરિવારમાં ખુશીનો માહોલ છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં રામ ચરણના માતા-પિતા ચિરંજીવી અને સુરેખા કોનિડેલા ઉપાસનાના માતા-પિતા શોભના અને અનિલ સાથે જોઈ શકાય છે.

View this post on Instagram
 
A post shared by Ram Charan (@alwaysramcharan)

View this post on Instagram
 
A post shared by Ram Charan (@alwaysramcharan)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
Ahmedabad News: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટો ખુલાસો, PMJAY કાર્ડ બનાવતી કંપની સાથે સાંઠગાંઠનો પર્દાફાશ
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
ટ્રમ્પે ભારત માટે આ ચૌંકાવનારો નિર્ણય લેવાની કરી જાહેરાત, જો બાઇડને અયોગ્ય ઠેરાવ્યો
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Embed widget