શોધખોળ કરો

Multibagger Stock: શરાબ બનાવતી આ કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, 20 વર્ષમાં 1 લાખ બની ગયા 1.42 કરોડ

Stock Market: દેશની મોટી દારૂ બનાવતી કંપનીઓની યાદીમાં રેડિકો ખેતાન લિમિટેડનું નામ સામેલ છે. પહેલા આ કંપનીનું નામ રામપુર ડિસ્ટિલરી હતું. આ કંપનીનો શિલાન્યાસ વર્ષ 1943માં કરવામાં આવ્યો હતો.

Multibagger Shares:  શેર માર્કેટમાં નાણાંનું રોકાણ કરવું ખૂબ જ જોખમી માનવામાં આવે છે, પરંતુ જો તમે યોગ્ય જગ્યાએ નાણાંનું રોકાણ કરો છો, તો તે તમને ભવિષ્યમાં ખૂબ જ મજબૂત વળતર આપી શકે છે. આજે અમે તમને એવા સ્ટોક વિશે માહિતી આપી રહ્યા છીએ જેમાં રોકાણકારોને રોકાણ કરીને મજબૂત વળતર મળ્યું છે. આવા શેરને મલ્ટિબેગર શેર કહેવામાં આવે છે.

રેડિકો ખેતાન શેર પણ મલ્ટિબેગરની શ્રેણીમાં આવે છે. તે એક લિકર મેન્યુફેક્ચરિંગ કંપની છે જેણે લાંબા સમય સુધી તેના રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે. આ કંપની 8PM વ્હિસ્કી અને મેજિક મોમેન્ટ્સ વોડકા બનાવે છે. છેલ્લા 2 વર્ષની વાત કરીએ તો આ શેર 7.62 રૂપિયાથી વધીને 1,087 રૂપિયા થઈ ગયો છે. આવી સ્થિતિમાં તેણે રોકાણકારોને 14,100 ટકા વળતર આપ્યું છે.

આજે અમે તમને આ શેરના ઈતિહાસ વિશે માહિતી આપી રહ્યા છીએ. આ સાથે અમે તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે આ શેરે તેના રોકાણકારોને ક્યારે અને કેટલું વળતર આપ્યું છે.

Radico Khaitan Ltd ની પ્રાઇસ હિસ્ટ્રી

જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો રેડિકો ખેતાન લિમિટેડમાં રેકોર્ડ વૃદ્ધિ જોવા મળી છે. આવી સ્થિતિમાં રોકાણકારોને એક મહિનામાં 8.7 ટકા સુધીનું વળતર મળ્યું છે. બીજી તરફ, છેલ્લા 6 મહિનામાં આ શેરે તેના રોકાણકારોને લગભગ 37 ટકા વળતર આપ્યું છે.  શેરની કિંમત 790 રૂપિયાથી વધીને 1087 રૂપિયા પ્રતિ શેર થઈ ગઈ છે. નોંધનીય છે કે આ દારૂ બનાવતી કંપનીના શેરમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીએ આ શેર રૂ.1220 થી ઘટીને રૂ.1087 પ્રતિ શેર પર આવી ગયો છે.

20 વર્ષમાં રોકાણકારોને કર્યા માલામાલ

જો કોઈ રોકાણકારે એક મહિના પહેલા આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તે હવે રૂ. 1,08 લાખમાં ફેરવાઈ ગયું છે. તે જ સમયે, 1 લાખનું રોકાણ 6 મહિનામાં 1.37 લાખ રૂપિયામાં ફેરવાઈ ગયું છેપાંચ વર્ષમાં 1 લાખ રૂપિયા 4 લાખ રૂપિયામાં ફેરવાઈ ગયા છે. અને 10 વર્ષમાં 1 લાખ રૂપિયા 7.5 લાખમાં ફેરવાઈ ગયા છે. જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા આ સ્ટોકમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો આ મલ્ટીબેગર સ્ટોકે આ સમયગાળા દરમિયાન રૂ. 1.42 કરોડનું વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં રેડિકો ખેતાન લિમિટેડના શેરમાં રોકાણ કરનારા રોકાણકારો હવે કરોડપતિ બની ગયા છે.

રેડિકો ખેતાનની વિગતો

દેશની મોટી દારૂ બનાવતી કંપનીઓની યાદીમાં રેડિકો ખેતાન લિમિટેડનું નામ સામેલ છે. પહેલા આ કંપનીનું નામ રામપુર ડિસ્ટિલરી હતું. આ કંપનીનો શિલાન્યાસ વર્ષ 1943માં કરવામાં આવ્યો હતો અને બાદમાં આ કંપનીનું નામ બદલીને ડિકો ખેતાન લિમિટેડ કરવામાં આવ્યું હતું. આ કંપની ઘણી વ્હિસ્કી અને વોડકા બ્રાન્ડ ચલાવે છે. તેના પ્રખ્યાત બ્રાન્ડ નામો ઓલ્ડ એડમિરલ બ્રાન્ડી, 8PM વ્હિસ્કી, કોન્ટેસા XXX રમ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
Maha Kumbh 2025: મહાકુંભમાં મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન, આ અખાડો લગાશે પ્રથમ આસ્થાની ડૂબકી
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
ચેમ્પિયન ટ્રોફી સાથે જોડાયેલું આ કામ કરવા રોહિત શર્માને જવું પડી શકે છે પાકિસ્તાન, શું BCCI મોકલશે?
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
South Africa: સાઉથ આફ્રિકામાં મોટી દુર્ઘટના, સોનાની ખાણમાં ફસાયેલા 100 શ્રમિકોના મોત
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
15 જાન્યુઆરીએ યોજાનારી UGC-NETની પરીક્ષા મોકૂફ, તહેવારોના કારણે લેવાયો નિર્ણય
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
Embed widget