શોધખોળ કરો

Multibagger Stock: દિવાળી પછી આ સ્ટોકમાં આવી શાનદાર તેજી! 50 દિવસમાં રોકાણકારોને 190% વળતર મળ્યું

જો કોઈ રોકાણકારે 25 ઓક્ટોબર, 2022 ના રોજ કામધેનુ શેર ખરીદવા માટે રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેને 775 શેર મળ્યા હોત. જેની કિંમત હવે વધીને 2.90 લાખ રૂપિયા થઈ ગઈ હશે.

Multibagger Stock: વિશ્વના તમામ શેરબજારોની સરખામણીમાં વૈશ્વિક આર્થિક સંકટ છતાં ભારતીય શેરબજારે આ વર્ષે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ તેજીમાં, એવા ઘણા શેરો છે જેણે રોકાણકારોને મલ્ટિબેગર વળતર આપ્યું છે. આજે અમે એવા જ એક સ્ટોક વિશે વાત કરી રહ્યા છીએ જે. આ સ્ટીલ સેક્ટરમાં કામધેનુ લિમિટેડ નામની નાની મધ્યમ કંપની છે.

શેરે આપ્યું શાનદાર વળતર!

કામધેનુના સ્ટોક પર નજર કરીએ તો માત્ર દોઢ મહિનામાં જ આ શેરે રોકાણકારોને 190% વળતર આપ્યું છે. 25 ઓક્ટોબર, 2022 ના રોજ, દિવાળીના બીજા દિવસે, શેર રૂ.129 પર ટ્રેડ થઈ રહ્યો હતો. અને 15 ડિસેમ્બર, 2022 ના રોજ, શેર રૂ.374 પર ટ્રેડ થઈ રહ્યો છે. દિવાળીથી સ્ટોક રોકેટ બનીને રહ્યો છે. તે જ સમયે, કંપનીએ બે વર્ષમાં 246 ટકા અને ત્રણ વર્ષમાં 314 ટકા વળતર આપ્યું છે.

50 દિવસમાં 190% વળતર

જો કોઈ રોકાણકારે 25 ઓક્ટોબર, 2022 ના રોજ કામધેનુ શેર ખરીદવા માટે રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો તેને 775 શેર મળ્યા હોત. જેની કિંમત હવે વધીને 2.90 લાખ રૂપિયા થઈ ગઈ હશે. એટલે કે રૂ. 1.90 લાખનો સીધો લાભ.

કંપની શું કરે છે

કામધેનુ લિમિટેડ એક નાની થી મધ્યમ કદની સ્ટીલ કંપની છે. જે ખાસ કરીને દેશી મકાન સામગ્રી બનાવે છે. આ ઉપરાંત, કંપની વાયર, પાઈપ સિવાય પેઇન્ટ પણ બનાવે છે. 2021-22માં કંપનીની આવક રૂ. 840 કરોડ હતી અને કંપનીને રૂ. 26 કરોડનો નફો થયો હતો. જોકે, કોવિડ બાદ કંપનીની આવકમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ કન્સ્ટ્રક્શન સેક્ટરમાં તેજી બાદ થોડી રિકવરી જોવા મળી રહી છે.

આજે સેન્સેક્સ 500 પોઈન્ટથી વધુ ગગડ્યો

આજે એટલે કે 5 ડિસેમ્બરે સેન્સેક્સમાં 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે ઘટીને 62200 પર આવી ગયો છે. નિફ્ટીમાં 130 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 18550ની નીચે ટ્રેડ કરી રહ્યો છે. બેંક નિફ્ટી 44 હજારની નીચે આવી ગયો છે. 43850 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. આઈટી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. ટેક મહિન્દ્રા, ઈન્ફોસીસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ સૌથી વધુ ખોટમાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

President Donald Trump: રાષ્ટ્રપતિ બનતા જ ટ્રમ્પનો પ્રથમ નિર્ણય, મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી લગાવીAmbalal Patel Prediction: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહીHun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લેતા જ બોર્ડર ઈમરજન્સી જાહેર કરી, જાણો ભાષણમાં શું કહ્યું
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
Donald Trump Oath: ડોનાલ્ડ ટ્રંપે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
Embed widget