શોધખોળ કરો

Mutual Fund Nomination: જો તમે Mutual Fundમાં રોકાણ કરો છો તો 30 સપ્ટેમ્બર પહેલા કરી લો આ કામ, નહી તો ફ્રીઝ થઇ જશે એકાઉન્ટ

Mutual Fund Nomination Deadline:  જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે

Mutual Fund Nomination Deadline:  જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે. જો તમે તેમાં રોકાણ કર્યું છે, પરંતુ નોમિની એડ નથી કર્યા તો આ કામ 30 સપ્ટેમ્બર, 2023 પહેલા પૂર્ણ કરી લો. નોંધનીય છે કે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ અગાઉ નોમિનેશનની સમયમર્યાદા 31 માર્ચ, 2023 સુધી નક્કી કરી હતી પરંતુ બાદમાં તેમાં 6 મહિનાનો વધારો કરવામા આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે આ કામ પૂર્ણ કરવા માટે 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય છે.                                                          

25 લાખ રોકાણકારોએ તેમના નોમિની અપડેટ કર્યા નથી

દેશમાં ઘણા એમએફ રોકાણકારો છે જેમણે નોમિનેશનનું કામ પૂર્ણ કર્યું નથી. રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ (આરટીએ)ના ડેટા અનુસાર, 25 લાખથી વધુ એવા પાન કાર્ડ ધારકો છે જેમણે તેમના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કર્યું નથી. મની કંટ્રોલના અહેવાલ અનુસાર, KFintechનો ડેટા તેમાં સામેલ કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં નોમિનેશન પૂર્ણ ન કરનારા લોકોની સંખ્યા વધી જશે.

જો નોમિનેશન પૂર્ણ નહી થાય તો શું થશે?

સેબીના નોટિફિકેશન મુજબ, જો કોઈ રોકાણકાર 30 સપ્ટેમ્બર, 2023 સુધીમાં નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ નહીં કરે તો આવા એકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવશે. આ પછી તમે તમારા ખાતામાંથી કોઈ ઉપાડ કે રોકાણ કરી શકશો નહીં. આવી સ્થિતિમાં આ સમસ્યાથી બચવા માટે આ કાર્યને જલદીથી પૂર્ણ કરો.                                            

કેવી રીતે નોમિનેશન કરવું

તમે મ્યુચ્યુઅલ ફંડમાં નોમિનેશન વર્ક ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકો છો. જેમણે ઑફલાઇન મોડ દ્વારા રોકાણ કર્યું છે તેઓએ ફોર્મ ભરવું જોઈએ અને તેને સીધા જ RTA (રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ)ને સબમિટ કરવું જોઈએ. જ્યારે ઓનલાઈન માધ્યમમાં તમારે લોગિન કરીને ફક્ત ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન મારફતે નોમિનેશનલ પૂર્ણ કરી શકો છો.

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
પોસ્ટ ઓફિસમાં રોકાણ કરતાં પહેલાં સાવધાન: આ 8 નિયમો નહીં જાણો તો પૈસા ફસાઈ જશે!
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ઘર ખરીદનારાઓને મોટો આંચકો: PNB અને BoB સહિતની બેંકોએ વ્યાજ દર વધાર્યા, હવે EMI કેટલો વધશે?
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
ફાસ્ટેગ Annual Passથી ટૉલ પર ગાડીઓની રફતાર સુધરી કે બગડી ? આવી ગયો સર્વે
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો
8th Pay Commission: 2.15 ફિટમેન્ટ ફેક્ટર, DA મર્જર...કેટલો વધશે તમારો પગાર? જાણો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
'28 વર્ષમાં આવો વિનાશ નથી જોયો': અમેરિકામાં અંધાધૂંધ ગોળીબારમાં 2 બાળકો સહિત 9નાં મોત
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
Embed widget